Main Menu

Tuesday, October 16th, 2018

 

વતનના રતન, સેવારત્ન, વસંતભાઇ ગજેરાના ગજેરા ટ્રસ્ટે સિવિલ હોસ્પિટલનો ચાર્જ સંભાળતા જ સુવિધામાં વધારો

આવતા અઠવાડિયામાં ઘર-આંગણેજ આઇ.સી.યુ.ની સુવિઘા ઉપલ્બધ કરવામાં આવશે બને ત્યાં સુધી અમરેલી જીલ્લામાં એકપણ દર્દીને રાજકોટ ભાવનગર કે અમદાવાદ રીફર ન કરવા પડે તે પ્રકારની આરોગ્ય સુવિધા ઊભી કરવામાં આવશે …વસંતભાઈ ગજેરા ગજેરા ટ્રસ્ટ ચાર્જ સભાળતાજ 5 ફિજીશ્યન, 4 સર્જન 3 ગાયનકોલોજીસ્ટ 5ઓથોયેડિક 1ચર્મરોગ નિષ્ણાત 6 જુનિયર રાજીસ્ટાર 2 સિનિયર રજીસ્ટાર, ઇએનટી પેથોલોજી સહિતની સુવિધા વધવાથી દર્દીઓની સંખ્યામાં ધરખમ વધારો થયો. ગુજરાત રાજ્ય સરકાર શ્રીની આરોગ્યલક્ષી યોજના પી.પી.પી. અમરેલીના જાણીતા કેળવણીકાર વતનના રતન વસંતભાઇ ગજેરા સ્થાપિત ગજેરા ટ્રસ્ટે શાંતાબેન મેડિકલ કોલલેજ તથા જનરલ હોસ્પિટલ સ્થાપાના તથા સંચાલન સભાળીને જિલ્લાના દર્દીનારાયણનાRead More


દીકરી એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા દામનગર શહેરી અને ગ્રામ્ય વિસ્તારમાં બેટી બચાવો અભિયાનના રથનું સ્વાગત કરાયું

દામનગર શહેર માં પધારેલ જામનગર જિલ્લા મોટા વડાળા દીકરી એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ  દ્વારા પ્રસ્થાન થયેલ બેટી બચાવો બેટી પઠાવો ના વિચાર સાથે નીકળેલ રથ અમરેલી જિલ્લા ના લાઠી તાલુકા ના ગ્રામ્ય વિસ્તારો માં ફરી હદયસ્પર્શી અપીલ કરતો રથ ગરીબ પરિવાર ની દીકરી ઓ ને ફ્રી શિક્ષણ અને કરિયાવર ગૌરક્ષા અને જીવદયા અભિયાન વૃદ્ધ માં બાપ ને તીર્થ યાત્રા વૃક્ષારોપણ પર્યાવરણ જાગૃતિ અભિયાન નિરામય આરોગ્ય માટે સર્વરોગ નિદાન સારવાર કેમ્પો ગુજરાત ભર માં શહેરી અને ગ્રામ્ય વિસ્તારો માં બેટી બચાવો બેટી પઠાવો અંગે માર્ગદર્શન શિબિરો ગુજરાત ભર માં વ્યસન મુક્તિRead More


કેવું રહશે આપનું અઠવાડિક રાશિફળ જુઓ શાસ્ત્રી ચંદ્રેશ જોશી સાથે

[wpdevart_youtube]WNZvFTacaH8[/wpdevart_youtube]


કોટડાસાંગાણીમા ખેડુતો અને કિશાન સંઘે વિશાળ રેલીયોજી આ વિસ્તારને અછતગ્રસ્ત જાહેર કરવાની માંગ કરી હતી

કલ્પેશ જાદવ (કોટડાસાંગાણી) રાજકોટના કોટડાસાંગાણીમા ખેડુતોએ રેલીયોજી મામલતદારને  આવેદનપત્ર પાઠવ્યુ હતુ અને તાલુકાભરના ખેડુતોને પુરતી વિજળી મળે . પાકનો પુરતો ભાવ અપાઈ તેમજ આ વિસ્તારમા ઓછો વરસાદ હોવાથી  અછત ગ્રસ્ત જાહેર કરવાની  માંગ સાથે ખેડુતો અને કિશાન સંઘ દ્રારા સરદાર ચોકથી મામલતદાર કચેરી સુધી રેલી યોજી આવેદન પત્ર પાઠવ્યુ હતુ અને આગામી દિવસોમા ખેડુતોની માંગ નહી સંતોષાય ઉગ્ર આંદોલનની ઉચ્ચારી ચીમકી પણ ઉચ્ચારી હતી.


બેદરકારીના કારણે ૪૦ ટકા મોત થઇ રહ્યા છે

ગુજરાતમાં માર્ગ અકસ્માતના કારણે રોજ ૨૦ લોકોના મૃત્ય

ગુજરાતમાં મૂળભૂત સુરક્ષા નિયમોને લઇને બેદરકારીના પરિણા સ્વરુપે ૪૦ ટકા માર્ગ અકસ્માતોમાં મૃત્યુ થઇ રહ્યા છે. મૂળભૂત સુરક્ષા પાસાઓને લઇને સતત અવગણના કરવામાં આવે છે. ટ્રાફિકના નિયમોને પાળવામાં આવતા નથી. અન્ય અનેક કારણો પણ જવાબદાર છે. ગુજરાતમાં માર્ગ અકસ્માતમાં ગયા વર્ષે મૃત્યુ પામેલા પૈકી ૪૦ ટકા લોકો વ્યÂક્તગતો હતા. આ લોકોએ મૂળભૂત નિયમો પાળ્યા ન હતા જેમાં હેલ્મેટ અને સીટ બેલ્ટ નહીં પહેરવાના કારણો રહેલા છે. રાજ્યમાં દિન-પ્રતિદિન માર્ગ અકસ્માતોનું પ્રમાણ ગંભીર અને ચિંતાજનક હદે વધી રહ્યું છે. લોકોમાં ડ્રાઇવિંગ સેન્સના અભાવે કોઈ બીજાની ભૂલને કારણે અનેક લોકોએ જીવ ગુમાવવાનોRead More


બેકલોગના ભરાવાના નિકાલ માટે સતત કામગીરી

આરટીઓમાં નવા વાહનના રજિસ્ટ્રેશનને લઇને ભરાવો

આરટીઓની વાહન સંબંધિત તમામ કામગીરી હવે અમદાવાદમાં જ નહીં પણ રાજ્યભરમાં ઓનલાઈન ફરજિયાત કરાઈ છે. મેન્યુઅલ કામગીરીની તુલનાએ ઓનલાઇન કામગીરીની પ્રક્રિયા ઝડપી બની છે, છતાં રાજ્યની સૌથી મોટી અમદાવાદ સુભાષબ્રિજ આરટીઓમાં નવાં વાહનોના રજિસ્ટ્રેશન માટેનો પાંચ હજારથી વધુ વાહનોનો બેકલોગ થતાં આરટીઓ કચેરીને ઉજાગરો કરીને પણ આ કામગીરી લાઈન અપ કરવાની ફરજ પડી છે. નવરાત્રિ પર્વની શરૂઆત સાથે જ હવે તહેવારોની સિઝન હવે શરૂ થઈ રહી છે. નવરાત્રીના દિવસો આઠમ અને દશેરાના દિવસે સૌથી વધુ નવાં વાહનોનું વેચાણ થાય છે. આ સમયે નવા રજિસ્ટર્ડ થયેલાં વાહનોની કામગીરીનો બેકલોગ વધુ સંખ્યામાંRead More


ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી સાથે વિસ્તૃત વાતચીત કરી

સ્ટેચ્યુ ઓફ યુનિટી લોકાર્પણ વેળા હાજર રહેવાનું યોગીને આમંત્રણ

ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ઉત્તરપ્રદેશના પ્રવાસે પહોંચ્યા બાદ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સાથે વાત કરી હતી. સાથે સાથે સ્ટેચ્યુ ઓફ યુનિટીના લોકાર્પણ સમારોહમાં ઉપસ્થત રહેવા આમંત્રણ આપ્યું હતું. યુપી સરકાર સહિત અન્ય રાજ્યોના ભવન નિર્માણ માટે ગુજરાત સહકાર આપશે તેવી વાત પણ રૂપાણીએ કરી હતી. તેમણે કહ્યું હતું કે, સ્ટેચ્યુ ઓફ યનિટીના સમગ્ર પરિસરને પ્રવાસન ધામ તરીકે વિકસાવવામાં આવશે. આને એક ભારત શ્રેષ્ઠ ભારતનું રાષ્ટ્રભક્ત ધામ બનાવાશે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ લખનૌમાં ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સાથે આજે મુલાકાત કરીને તેમને આગામી ૩૧ ઓક્ટોબરે સરદારસાહેબની વિશ્વની વિરાટતમ પ્રતિમાના લોકાર્પણ માં ઉપસ્થિતRead More


પૃથ્વી શો અને પંતની રેંકિંગમાં લાંબી છલાંગ

આઈસીસી રેંકિંગ કોહલી પ્રથમ ક્રમ પર અકબંધ રહ્યો

ભારતીય કેપ્ટન વિરાટ કોહલી આઈસીસી નવી વર્લ્ડ રેંકિંગમાં નંબર વન ટેસ્ટ બેટ્‌સમેન તરીકે અકબંધ રહ્યો છે જ્યારે પૃથ્વી શો અને ઋષભ પંતે પણ વેસ્ટઇન્ડઝની સામે શ્રેણી પૂર્ણ થયા બાદ જારી કરાયેલી રેંકિંગમાં મહત્વપૂર્ણ સફળતા હાંસલ કરી છે. આ વર્ષે અન્ડર ૧૯ વર્લ્ડકપમાં ભારતની ટ્રોફી જીતમાં ટીમનું નેતૃત્વ કરનાર પૃથ્વી શોએ ટેસ્ટ ક્રિકેટમાં પણ જારદાર એન્ટ્રી કરી છે. હૈદરાબાદ ટેસ્ટમાં પૃથ્વી શોએ પ્રથમ ઇનિંગ્સમાં ૭૦ અને બીજી ઇનિંગ્સમાં અણનમ ૩૩ રન બનાવ્યા હતા. પ્રથમ ટેસ્ટ મેચમાં તે સદી ફટકારવામાં સફળ રહ્યો હતો. પૃથ્વી શો પહેલી ટેસ્ટ મેચમાં સદી કરીને તમામ ચાહકોનુંRead More


મધ્યપ્રદેશમાં રાહુલ ગાંધી દ્વારા ઝંઝાવતી ચૂંટણી પ્રચાર

મધ્યપ્રદેશમાં સરકાર બની જશે તો ૧૦ દિવસમાં ખેડૂતોની લોન માફી

મધ્યપ્રદેશમાં વિધાનસભાની ચૂંટણી માટે કાર્યક્રમ જાહેર થયા બાદથી આક્ષેપ પ્રતિઆક્ષેપોનો દોર ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ચાલી રહ્યો છે. કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ મધ્યપ્રદેશમાં તમામ તાકાત લગાવી દીધી છે. કેન્દ્ર અને પ્રદેશની સરકાર ઉપર પ્રહાર કરવાની કોઇ તક રાહુલ ગુમાવી રહ્યા નથી. આજે મધ્યપ્રદેશમાં દતિયામાં રાહુલ ગાંધીએ રેલી કરી હતી અને ભાજપ ઉપર પ્રહાર કર્યા હતા. રેલી દરમિયાન રાહુલ ગાંધીએ આક્ષેપ કરતા કહ્યું હતું કે, કેન્દ્ર સરકારે ભારતના સૌથી અમીર ૧૫થી ૨૦ ઉદ્યોગપતિઓના ત્રણ લાખ ૫૦૦૦૦ કરોડ રૂપિયાનું દેવું માફ કરી દીધું છે. આ આંકડા તેમના નથી બલ્કે સરકારના મંત્રીએ પોતઆપ્યાRead More


ડીઝલની કિંમતમાં આઠથી નવ પૈસાનો વધારો

ડીઝલની કિંમતમાં વધુ વધારો થયો ; પેટ્રોલના ભાવ યથાવત

ફ્યઅલની કિંમતમાં ભાવ વધારો જારી રહ્યો છે. આજે પણ વધુ વધારો કરવામાં આવ્યો હતો. જા કે આજે માત્ર ડીઝલની કિંમતમા આઠથી નવ પૈસાનો વધારો ઝીંકાયો હતો. પેટ્રોલની કિંમત યથાવત રાખવામાં આવી હતી. દેશમાં છેલ્લા થોડાક મહિનાથી પેટ્રોલ અને ડીઝલના ભાવ અવિરત વધી રહ્યા છે. વિરોધ પક્ષોનો આક્ષેપ છે કે, સરકાર દ્વારા ભાવ વધારાને કાબૂમાં લેવા માટે કોઇ પગલા લેવામાં આવ્યા નથી. જ્યારે સરકારની દલીલ છે કે, વૈશ્વિક ક્રૂડ ઓઇલની કિંમતમાં સતત વધારો થઇ રહ્યો છે. અન્ય આંતરરાષ્ટ્રીય પરિબળો પણ ભાવ વધારા માટે જવાબદાર દેખાઈ રહ્યા છે. પેટ્રોલિયમ પેદાશોની કિંમતમાં વધારાનોRead More