Main Menu

Thursday, October 18th, 2018

 

અમરેલીમાં અસ્સલ ગુજરાતી સ્ટાઇલમાં ગરબા ગાતા કેન્દ્રીયમંત્રી રૂપાલાને જોઇને થઈ જશો ખુશ, જુઓ વીડિયો

[wpdevart_youtube]YMzbTYhqAV8[/wpdevart_youtube]  


અમરેલી જીલ્લા કોંગ્રેસ દ્વારા મોંઘવારી મુદ્દે વિરોધ પ્રદર્શન… અમરેલીના રાજકમલ ચોક ખાતે મોંઘવારીના રાવણ નો કર્યો વિરોધ…કોંગી કાર્યકરો દ્વારા મોદી અને ભાજપ વિરોધી સૂત્રોચ્ચાર..જુઓ વિડીયો

[wpdevart_youtube]FhI-MXgv8Jw[/wpdevart_youtube]


દામનગર શહેર માં સમસ્ત શ્રી ક્ષત્રિય યુવા સંગઠન આયોજિત શસ્ત્ર પૂજા અને મહારેલી યોજી

દામનગર શહેર માં સમસ્ત શ્રી ક્ષત્રિય યુવા સંગઠન આયોજિત શસ્ત્ર પૂજા મહારેલી નું સુંદર આયોજન દામનગર શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તારો માં થી ખૂબ મોટી સંખ્યા માં સમસ્ત ક્ષત્રીય સમાજ દ્વારા સામુહિક શસ્ત્ર પૂજા કરાય શસ્ત્ર પૂજા બાદ રેલી રૂપે શહેર ની પટેલ વાડી ખાતે થી તલવાર બાજી અને ભાલા બરશી સહિત ના શસ્ત્રો ના કરતબ સાથે જય જય ભવાની ના નાદ સાથે રેલી પ્રસ્થાન થઈ સરદાર ચોક થઈ વેજનાથ મહાદેવ મંદિર થઈ પુનઃ પટેલ વાડી ખાતે પધારી જ્યાં ક્ષત્રીય સમાજ શ્રેષ્ટિ ઓ દ્વારા મનનીય વક્તવ્ય અપાયું ધર્મ રક્ષા ગૌરક્ષા રયત્તRead More


ખંડણી માંગણી કરનારને ગણતરીની કલાકમાં આરોપીને અમરેલી સીટી પોલીસ ઝડપી લીધા

અમરેલી જિલ્‍લા પોલીસ અધિક્ષક નિર્લિપ્ત રાય સાહેબશ્રીની સુચના મુજબ તથા ડી.વાય.એસ.પી.શ્રી એલ બી મોણપરા સા નાઓના માર્ગદર્શન હેઠળ અમરેલી જિલ્લામાં બનતાં ખંડણી સંબંધી ગુન્હાઓ ના ભેદ ઉકેલી તેના આરોપીઓને સત્વરે પકડી જેલ હવાલે કરવા અંગે સુચનાઓ આપેલ હોય જે અન્વયે અમરેલી સીટી પોલીસ સ્ટેશનના ઇન્ચા પોલીસ ઇન્સપેક્ટર શ્રી એમ.એ.મોરી તથા તેઓની ટીમ જેમા પો સબ ઇન્સ. એમ.એચ.જેતપરીયા તથા પ્રો. પો.સબ.ઇન્સ. ચૌધરી તથા હેડ કોન્સ. આર.ડી.વાળા તથા હેડ કોન્સ.વાય.એમ.સરવૈયા તથા સ્ટાફના માણસો  વિગેરે અમરેલી સીટી પોલીસ સ્ટેશન ની ટીમએ ખંડણીની માંગણી માટે બનાવેલ મુદામાલ ઇલેકટ્રોનીક ઇન્ટુમેન્ટ કબ્જે કરેલ છે.  બનાવની હકીકતRead More


ચંદા મામા ફિલ્મને સુશાંતે આખરે છોડી દીધી :  રિપોર્ટ

બોલિવુડમાં આશાસ્પદ સ્ટાર સુશાંત સિંહ રાજપુતે આખરે ચંદા મામા દુર કે ફિલ્મને છોડી દીધી છે. આ ફિલ્મમાં તે અંતરિક્ષ યાત્રી તરીકેની ભૂમિકા અદા કરનાર છે. ફિલ્મને લઇને સુશાંત સિંહ રાજપુતે ભારે મહેનત કરી હતી. તે અમેરિકામાં અંતરિક્ષયાત્રી તરીકે ટ્રેનિગં લેવા માટે નાસામાં પણ પણ ગયા હતો. થોડાક સમય સુધી ટ્રેનિંગ પણ લીધી હતી. જા કે તે હવે આ ફિલ્મને છોડી ચુક્યો છે. શુટિંગને લઇને તે પરેશાન હતો. કારણ કે શુટિંગને વારંવાર રોકવામાં આવતા તે મુશ્કેલી અનુભવી રહ્યો હતો. શુટિંગ શરૂ કરતા પહેલા સુશાંતે ખુબ મહેનત પણ કરી હતી. તેના માટેRead More


દિશા પાટનીના સુપર હોટ ફોટોને લઇ ફરી ચર્ચા શરૂ

બોલિવુડમાં ધીમી ગતિએ લોકપ્રિય અને આશાસ્પદ સ્ટાર તરીકે ઉભરી રહેલી દિશા પાટનીએ ફરી એકવાર સુપર હોટ ફોટો પોસ્ટ કરીને નવી ચર્ચા જગાવી છે. આ ફોટો તેના ચાહકોને એટલો પસંદ પડી રહ્યો છે કે ફોટો શેયર થવાના ૧૨ કલાકની અંદર જ તેને ૧૪ લાખ લોકો નિહાળી ચુક્યા છે. ફોટો શેયર કરીને દિશા પાટનીએ પોસ્ટમાં પોતાના ફેન્સને કેટલીક માહિતી પણ આપી છે. દિશાએ ટુ પીસ બિકીનીમાં ફોટો ઇન્સ્ટાગ્રામ પર ફેન્સની સાથે શેયર કર્યો છે. જેમાં તેની સેક્સી એન્ડ ટોન્ડ બોડી નજરે પડી રહી છે. ફોટો શેયર કરીને દિશાએ લખ્યુ છે કે હાલમાંRead More


ભાવનગર નંદકુંવરબા મહિલા કોલેજ ફેશન ડીઝાઇનીંગ વર્કશોપ

ભાવનગર મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી સંલગ્ન નંદકુંવરબા મહિલા કોલેજમાંફેશન ડીઝાઇનીંગ વિભાગ દ્વારા વિદ્યાર્થીઓના અભ્યાસના ભાગ રૂપે પેપર કોલાઝ  વર્કશોપ યોજવામા આવ્યો હતો. ફેશન ડીઝાઇનીંગમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓ અભ્યાસની સાથે આર્થિક રીતે સંપન્ન બને તે હેતુથી પેપર કટીંગ કરીને  તેના ઉપર જુદી અકિલા જુદી ડીઝાઇન બનાવી ઓરીજનલ વસ્તુઓનો આકાર આપીને વસ્તુઓ કઇ રીતે બનાવવી તેનો વર્કશોપ શોલેજમાં યોજવામાં આવ્યો હતો. જેમા પેપર  કટીંગ ઉપર ડીઝાઇન બનાવાની રીત અને તેમા ઉપયોગમાં લેવામાં આવતી સામગ્રીનો ખ્યાલ આપવામાં આવ્યો હતો. તે પ્રસંગની તસ્વીર.


ભાવનગરમાં પોલીસ ગ્રાઉન્ડમાં નવરાત્રી મહોત્સવ

ભાવનગર સુરક્ષા સેતુ અને પોલીસ પરિવાર દ્વારા નવાપરા પોલીસ ગ્રાઉન્ડ ખાતે નવરાત્રિી રંગતાળી મહોત્સવ રાસ-ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમા ગત રાત્રિના જાણીતા કલાકાર જીગલી ખજુરે હાજરી આપીને જમાવટ કરી હતી. તેને નિહાળવા તથા સાંભળવા હજારો લોકો ઉમટી પડયા હતા. અને મેદાન માનવ મેદનીથી છલકાઇ જવા  પામ્યું હતુ.  અકિલા આ પ્રસંગે વિવિધ રાજકીય, સામાજીક આગેવાનો તથા આમંત્રિતો વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. જયારે વિવિધ સમાજ દ્વારા ભાવનગરમાં નવરાત્રીના સુંદર આયોજન બદલ એસ.પી. પ્રવિણસિંહ માલનું સન્માન કર્યુ હતુ. આ પ્રસંગે ગ્રાઉન્ડમાં હજારો ખેલૈયા ભાઇઓ- બહેનોએ રાસ-ગરબાની રમઝટ  બોલાવી હતી


તારા વિના શ્યામ મને એકલડુ લાગે, રાસે રમવાને વહેલો આવજે…

નવરાત્રી પર્વ અંતિમ ચરણમાં પહોંચ્યું છે ત્યારે  રાસ-ગરબા રખવા માટે ખેલૈયાઓનો ઉત્સાહ પણ વધ્યો છે. શહેરમાં ઠેર-ઠેર થયેલ શેરી-ગરબાની આયોજનોમાં ભારે જમાવટ થઈ રહી છે. ત્યારે સીદસર રોડ ખાતે જવાહરનગર મિત્ર મંડળ દ્વારા કરાયેલા નવરાત્રી રાસ-ગરબાના આયોજનમાં આસપાસની સોસાયટીની વર્કનો ગરબાની રમઝટ બોલાવી રહ્યા છે. જયારે ભરતનગર બે માળીયા ખાતે હંસવાહીની નવરાત્રી મહોત્સવ ઉજવાઈ રહ્યો છે. તેમજ રામવાડી પરિવાર દ્વારા ડોકટર હોલ ખાતે યોજાયેલા નવરાત્રી રાસ-ગરબાના કાર્યક્રમમાં અવનવા વસ્ત્રો પરિધાન કરવા સાથે ખેલૈયાઓ રાસ-ગરબાની રમઝટ બોલાવી રહ્યા છે.


મોદીના માથાવાળા ‘મોંઘવારીના રાવણ’નું કર્યું દહન

વિજયા દશમીના દિવસે કોંગ્રેસે રાજકોટમાં કુવરજીભાઈ બાવળિયાના ઘર નજીક વિરોધ પ્રદર્શન કરતા મોદીના માથાવાળા મોંઘવારીના રાવણનું દહન કર્યું હતું.  આજે દશેરાના દિવસે શ્રમ યોજનાના કર્મચારીઓ પગાર સહિતના પ્રશ્નોને લઈને મુખ્યમંત્રી વિજય રૂપાણીના રાજકોટ ખાતેના ઘરે વિરોધ પ્રદર્શન કરવા પહોંચ્યા હતા. જોકે, પોલીસે કર્મચારીઓને વિજય રૂપાણીના ઘર સુધી પહોંચવા દીધા ન હતા. કર્મીઓ સીએમના ઘરે પહોંચી વિરોધ કરે તે પહેલા જ પોલીસે 20 જેટલા કર્મીને ઉઠાવી લીધા હતા.