Main Menu

Friday, October 19th, 2018

 

શિહોર ખાતેથી બે ચોરાઉ મોટર સાયકલ સાથે એક ઇસમને પકડી લેતી ભાવનગર એસ.ઓ.જી. પોલીસ

ભાવનગર જીલ્લામાં મિલ્કત સંબંધી ગુન્હાઓ બનતા અટકાવવા માટે તથા બનેલ ગુન્હાનો ભેદ ઉકેલી કાઢવા ભાવનગર જીલ્લાના પોલીસ અધિક્ષકશ્રી પી.એલ.માલ સાહેબે તમામ પોલીસ અધિકારીઓને સુચના આપેલ હોય જેના ભાગ રૂપે એસ.ઓ.જી. શાખાના પોલીસ સબ ઇન્સ્પેકટર ડી.ડી.પરમાર સાહેબના સીધા માર્ગદર્શન હેઠળ ભાવનગર એસ.ઓ.જી. શાખાના સ્ટાફના માણસો ગ્રામ્ય વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન પોલીસ હેડ કોન્સ. હરેશભાઇ ઉલવા તથા પોલીસ કોન્સ. નિતીનભાઇ ખટાણાને સંયુકતમાં મળેલ બાતમી આધારે શિહોર ખાતેથી આરોપી રઘુભાઇ ધીરૂભાઇ ભાલીયા/કોળી ઉ.વ.૨૩ રહેવાસી-શિહોર, શિવશકિત સોસાયટી, મારૂતીબેન દરજીના મકાનમાં ભાડેથી જી.ભાવનગર મુળગામ- માતલપર તા.જેસર જી.ભાવનગર વાળાને આધાર પુરાવા કે કાગળો વિનાના બે મોટરRead More


શિહોર ખાતે શિક્ષણ રાજ્યમંત્રી શ્રીમતી વિભાવરીબેન દવેએ જિલ્લામાં તા. ૨૦ થી ૨૯ સુધી યોજાનારી એકતા રથયાત્રા સંદર્ભે સમિક્ષા બેઠક યોજી

ભાવનગર જિલ્લાનાં શિહોર ખાતે શિક્ષણ રાજ્યમંત્રી શ્રીમતી વિભાવરીબેન દવેએ જિલ્લામાં તા. ૨૦ થી ૨૯ સુધી યોજાનારી એકતા રથયાત્રા સંદર્ભે સમિક્ષા બેઠક યોજી હતી. આ બેઠકમાં તેમણે પદાધિકારી અને સંબંધિત અધિકારીઓને જણાવ્યું હતું કે આપણા ભાવનગર જિલ્લાનાં શિહોર, ઉમરાળા, વલ્લભીપુર, ભાવનગર, ઘોઘા, તળાજા તાલુકાનાં ગામોએ તા. ૨૦ થી ૨૯ સુધી એકતા રથયાત્રા ફરશે અને સરદાર સાહેબના જીવન સંદેશા વિશે લોકોને જાણકારી આપી એકતાઓ સંદેશો ફેલાવશે ત્યારે આ તાલુકાના તમામ ગામોમાં કે જ્યાં એકતા રથયાત્રા જશે તેના આગલા દિવસની રાત્રે ઢોલ વગાડી લોકોને જાણકારી આપવાનું કામ સંગઠન દ્વારા કરવુ જરૂરી છે. રૂટનાRead More


ભાવનગર જિલ્લાનાં શિહોર ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટી અંતર્ગત સૌરાષ્ટ્ર ઝોન એકતા રથયાત્રા પ્રસ્થાન સમારોહ માન. પ્રભારી મંત્રીશ્રી અને રાજ્યનાં શિક્ષણ મંત્રીશ્રી ભુપેન્દ્રસિંહજી ચુડાસમાના અધ્યક્ષસ્થાને યોજાયો

ભાવનગર જિલ્લાનાં શિહોર ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટી અંતર્ગત સૌરાષ્ટ્ર ઝોન એકતા રથયાત્રા પ્રસ્થાન સમારોહ માન. પ્રભારી મંત્રીશ્રી અને રાજ્યનાં શિક્ષણ મંત્રીશ્રી ભુપેન્દ્રસિંહજી ચુડાસમાના અધ્યક્ષસ્થાને યોજાયો હતો આ કાર્યક્રમમાં ભાવનગર, અમરેલી અને બોટાદ જિલ્લાના કુલ ૦૫ એકતા રથને મહાનુભાવોએ ફ્લેગ ઓફ આપી પ્રસ્થાન કરાવ્યુ હતુ. આ કાર્યક્રમનો દીપ પ્રાગટ્ય કરી અને જિલ્લાનાં પ્રભારી મંત્રીશ્રી અને રાજ્યનાં શિક્ષણ મંત્રીશ્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે ભારત દેશ આઝાદ થયા બાદ ૫૬૨ રજવાડાને એક છત્ર નીચે લાવી અખંડ ભારતનું નિર્માણ કરવાનું કામ સરદાર સાહેબે કર્યુ હતુ આ પવિત્ર કામમાં શ્રેષ્ઠ એવાં પ્રજા વત્સલ રાજવીRead More


સ્‍ટેચ્‍યુ ઓફ યુનિટી એકતા યાત્રા-૨૦૧૮

તા.૨૧મીએ અમરેલી અને બગસરા તાલુકામાં રથ ફરશે મોટા આંકડીયા અને હામાપુરમાં સભાનું આયોજન

સ્‍ટેચ્‍યુ ઓફ યુનિટી એકતા યાત્રા કાર્યક્રમનું આયોજન રાજય સરકાર દ્વારા કરવામાં આવેલ છે. આગામી તા.૨૦ થી તા.૨૯ ઓકટોબર-૨૦૧૮ દરમિયાન અને તા.૧૫ થી તા.૨૪ નવેમ્બર દરમિયાન એકતા રથ યાત્રા સમગ્ર અમરેલી જિલ્‍લામાં ફરશે. તા.૨૦મીના રોજ અમરેલી સ્‍થિત સિનીયર સિટીઝન પાર્ક  બિનઅનામત શૈક્ષણિક અને આર્થિક વિકાસ નિગમના અધ્‍યક્ષશ્રી બી.એચ. ઘોડાસરા આ યાત્રાનો પ્રારંભ કરાવશે. ધાર્મિક-સામાજિક સહિતની સંસ્‍થાઓ પણ એકતા યાત્રામાં જોડાશે. તા.૨૧ ઓકટોબર-૨૦૧૮ને રવિવારના રોજ બગસરા તાલુકાના ડેરી પીપરીયા, માવજીંજવા, બાલાપુર, પીઠડીયા, જુના વાઘણીયા, હડાળા, ખારી, શીલાણા, હાલરીયા અને હામાપુર ગામમાં એકતા યાત્રા રથ ફરશે. હામાપુર ખાતે સાંજે ૫ થી ૬ કલાકેRead More


કલેકટરશ્રી આયુષ ઓકના અધ્‍યક્ષસ્‍થાને જીપીએસસી પ્રિલિમનરી પરીક્ષાના આયોજન માટે બેઠક યોજાઇ

કલેકટરશ્રી આયુષ ઓકના અધ્‍યક્ષસ્‍થાને જીપીએસસી પ્રિલિમનરી પરીક્ષાના આયોજન અર્થે બેઠક યોજવામાં આવી હતી. કલેકટરશ્રીએ કહ્યું કે, તા.૨૧ ઓકટોબર-૨૦૧૮ને રવિવારના રોજ જીપીએસસી પ્રિલિમનરી પરીક્ષા યોજાનાર છે. અમરેલી ખાતે યોજાનાર આ પરીક્ષા માટે પાંચ કેન્‍દ્ર રૂટ છે. ૧૮ પરીક્ષા કેન્‍દ્રો પર સીસીટીવીની સુવિધા રહેશે. આ તમામ કેન્‍દ્રો પર કુલ ૪,૫૨૧ ઉમેદવારો જીપીએસસી પ્રિલિમનરી પરીક્ષા આપનાર છે. એસ.ટી. નિગમ અને વીજ વિભાગ દ્વારા આનુષાંગિક સેવાઓ પૂરી પાડવામાં આવશે. કાયદો અને વ્‍યવસ્‍થા જળવાય રહે તે માટે પરીક્ષા કેન્‍દ્રો અને તેની આજુબાજુ પોલીસ બંદોબસ્‍ત ગોઠવવામાં આવશે. આ પરીક્ષા માટે આયોગના ૧૮, તકેદારી ૧૮ અને નાયબRead More


દામનગરનાં નવજયોત વિદ્યાલયમાં ર100 દીવડાઓની આરતી

દામનગર ખાતે નવજયોત વિદ્યાલયમાં સામૂહિક મહાઆરતી ખોડલધામના પ્રમુખ નરેશભાઈ પટેલ સહિતના ટ્રસ્‍ટીઓના વરદ હસ્‍તે ર100 દીવડાથી મહાઆરતીથી વિદ્યાલય સંકુલ ઝળહળી ઉઠયું. અમરેલી જિલ્‍લામાં લાઠી, બાબરા, લીલીયા સહિત અનેકો વિસ્‍તારોમાંથી ખોડલધામ સમિતિના હોદેદારોની ઉપસ્‍થિતિ સામાજિક, ધાર્મિક, સ્‍વૈચ્‍છિક સંસ્‍થાઓના અગ્રણીઓ સાથે 4પ મોટર કારના કાફલા સાથે નરેશભાઈ પટેલનું આગમન થતા જ બંને સાઈડના બાળા દ્વારા પુષ્‍પ વૃષ્‍ટિથી અને જિલ્‍લા ભરમાંથી પધારેલ ખોડલધામ સમિીતના હોદેદારોએ શાલ, શિલ્‍ડ, સન્‍માનપત્ર દ્વારા નરેશભાઈ સહિતના અગ્રણીઓનું ભવ્‍ય સ્‍વાગત કર્યું હતું. સમસ્‍ત લેઉવા પટેલ સમાજની માં તરીકે નરેશભાઈને બિરદાવતા વકતાઓ, સામાજિક અગ્રણીઓ વસંતભાઈ મોવલીયા, ઘનશ્‍યામભાઈ જાગાણી, બી.એલ. રાજપરા,Read More


પ્રદેશ કોંગ્રેસનાંઆદેશથી સ્‍થાનિક કોંગી આગેવાનોએ વિરોધ પ્રદર્શન કર્યુ

આજરોજ વિજયા દશમીનાં દિવસે અમરેલી જિલ્‍લા કોંગ્રેસ સમિતિ અમરેલી, તાલુકા કોંગ્રેસ અને અમરેલી શહેર કોંગ્રેસ સમિતિ ઘ્‍વારા મોંઘવારી, કોમવાદ, બેરોજગારી, ખેડૂત વિરોધી નીતિ, મોંઘુ શિક્ષણ અને વ્‍યાપારીકરણ, ગુન્‍હાખોરી, ભ્રષ્‍ટાચાર, વીજળી, પાણીની હાલાકી, આરોગ્‍ય સુવિધાનો અભાવ, મહિલાઓની અસલામતી જેવા 10 માથારૂપી ભાજપના રાવણ રાક્ષસનો વિરોધ પ્રદર્શન કરી રોષ વ્‍યકત કર્યો. આ કાર્યક્રમમાં અમરેલી જિલ્‍લા કોંગ્રેસ પ્રમુખ અર્જુનભાઈ સોસા, લાઠી-બાબરાના ધારાસભ્‍ય વિરજીભાઈ ઠુંમર, અમરેલી જિલ્‍લા પંચાયતના પ્રમુખ રવજીભાઈ વાઘેલા, તાલુકા પંચાયતનાં પ્રમુખ નિરાભાઈ, અમરેલી શહેર કોંગ્રેસ પ્રમુખ લલિત ઠુંમર, અમરેલી તાલુકા કોંગ્રેસ પ્રમુખ મનીષ ભંડેરી, ટીકુભાઈ વરૂ, અમરેલી જિલ્‍લા લોકસરકારનાં ઈન્‍ચાર્જ સંદિપRead More


બાબરામાં વિજયાદશમીના દિવસે યોજાયું રામ રાવણ યુદ્ધ…મહાકાળી ગરબી મંડળ દ્વારા ભવ્ય આયોજન કરાયું…છેલ્લા સવાસો વર્ષ થી અહીં યોજાય છે રામ રાવણ યુદ્ધ સમગ પંથકની જનતા યુદ્ધ જોવા ઉમટી… 

[wpdevart_youtube]PyWVkfGa8Ww[/wpdevart_youtube]અમરેલી જીલ્લાનાં બાબરામાં આજે વિજયાદશમી પર્વની ૧૩૦ વર્ષથી ચાલી આવતી પરંપરા મુજબ ઉજવણી કરવામાં આવી છે અને રામ-રાવણનું યુધ્ધ ખેલવામાં આવ્યુ હતું. જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતાં. બાબરામાં ૧૩૦ વર્ષથી દશેરાની પરંપરાગત રીતે વિશિષ્ઠ ઉજવણી કરવામાં આવે છે. આજે રામ રાવણ વચ્ચે ધમાસાણ યુદ્ધ બાબરાની બજારમાં  ખેલાશે અને રાવણનો શીરચ્છેદ કરાશે. યુદ્ધ દરમિયાન હનુમાનજીની ગદાનો માર ખાવા યુવાનો તલપાપડ બન્યા હતા. યુદ્ધ જોવા લોકો ઉમટી પડયા હતા. બાબરામાં મોટા રામજી મંદિર ચોકમાં મુખ્ય બજારમાં રામ-રાવણની સેના યુદ્ધમાં ઉતરશે. લક્ષ્મણજી, હનુમાનજી દાનવોની સેના તથા વાનરસેના હુપાહુપ કરી શહેરીજનો ધાર્મિક શ્રધ્ધાળુઓનેRead More


બાબરામાં તાલુકાના ૫૭ ગામનાં સરપંચો ની બેઠક યોજાઇ, ખેડૂતો ની માંગણીઓ સંતોષવા મામલતદાર ને આવેદન પત્ર પાઠવ્યું

બાબરામાં તાલુકાના ૫૭ ગામનાં સરપંચો ની બેઠક યોજાઇ.. ખેડૂતો ની માંગણીઓ સંતોષવા મામલતદાર ને આવેદન પત્ર પાઠવ્યું… બાબરા તાલુકામાં ઓછો વરસાદ થવાથી તાલુકાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની માંગ.. પાકવીમાં ની તત્કાળ ચુકવણી કરવી તેમજ રાહત દરે ઘાસચારા નું વિતરણ કરવાની માંગ…. ખેડૂતોની માંગણીઓ સંતોષવા માં નહિ આવેતો આગામી દિવસોમાં તાલુકાના તમામ સરપંચો સામુહિક રાજીનામાં આપશે તેવી ચીમકી પણ ઉચ્ચારવામા આવી હતી


જાફરાબાદ તાલુકાના વારાહ સ્વરૂપ ગામે વરાહ ભગવાન ના મંદિરે નવરાત્રી મહોત્સવ નુ આયોજન

[wpdevart_youtube]KcUGoPPXT0U[/wpdevart_youtube] વારાહ સ્વરૂપ ગામે નવ મે નોરતે નવદુર્ગા માઁ ની ખુબજ સરસ આરતી નું આયોજન કરેલું હતું આ આરતી નો લાભ નાની બાળા એ અને અલટ્રાટેક સિમેન્ટ લિમિટેડ કોવાયા ના યુનીટ હેડ ગોપીકા ત્રિવારી મહેમાનોયૅ લાભ લીધો હતો ત્યાર બાદ ખેલૈયાએ રાસ ગરબા ની રમઝટ થી ધરતી ધ્રુજી હતી. ક્ષેષ્ઠ રમનાર ને ઈનામ આપીને સન્માનિત રોજ કરવા માં આવે છે. નવરાત્રી સાથે મેળા નું પણ ખૂબ સરસ આયોજન કરવા માં આવ્યુ છે આ પ્રસંગે વારાહસ્વરૂપ મંદિરના ટ્રસ્ટી ઑ તેમજ વારાહસ્વરૂપ ગામ અને પૂવૅ પ્રમુખ મીઠાભાઈ લાખનોત્રા હરસુરભાઈ સરપંચ નિગાળા બાબુભાઈRead More