Main Menu

Saturday, October 20th, 2018

 

અમરેલીના મોટા ગોખરવાળા ગામ ખાતે સ્‍ટેચ્‍યુ ઓફ યુનિટી એકતા રથયાત્રા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું

અમરેલી તાલુકામાં એકતા યાત્રા દરમિયાન સાસંદશ્રી કાછડીયા સહિતના મહાનુભાવો જોડાયા અમરેલી તા.૨૦ ઓકટોબર, ૨૦૧૮ શનિવાર સ્‍ટેચ્‍યુ ઓફ યુનિટી એકતા યાત્રા કાર્યક્રમનું આયોજન રાજય સરકાર દ્વારા કરવામાં આવ્યું છે. તા.૨૦મીના રોજ અમરેલી સ્‍થિત સિનીયર સિટીઝન પાર્ક બિનઅનામત શૈક્ષણિક અને આર્થિક વિકાસ નિગમના અધ્‍યક્ષશ્રી બી.એચ. ઘોડાસરા અને સાસંદશ્રી નારણભાઇ કાછડીયાએ લીલી ઝંડી ફરકાવી એકતા યાત્રાનો પ્રારંભ કરાવ્યો હતો. સાસંદશ્રી નારણભાઇ કાછડીયા, અગ્રણી સર્વશ્રી જીતુભાઇ ડેર, શ્રી રામભાઇ સાનેપરા તેમજ શ્રી રવુભાઇ ખુમાણ સહિતના આગેવાનોએ અમરેલી તાલુકાના કેરીયાનાગસર, દેવળીયા, મોટા ગોખરવાળા, વિઠ્ઠલપુર, દેવરાજીયા, વાંકીયા, સરંભડા, બાબાપુર, મોટા માંડવડા અને જાળીયા ગામે એકતા યાત્રા રથમાં ફર્યા હતા. આંકડા મદદનીશRead More


અમરેલી સ્‍થિત સિનીયર સિટીઝન પાર્ક ખાતેથી સ્‍ટેચ્‍યુ ઓફ યુનિટી એકતા યાત્રા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું

સ્‍ટેચ્‍યુ ઓફ યુનિટી એકતા યાત્રા-૨૦૧૮અખંડ ભારતના શિલ્પી વિરલ વ્‍યક્તિત્વ સરદાર પટેલે એકતા અને અખંડિતતાનો સંદેશ આપ્‍યો બિનઅનામત શૈક્ષણિક-આર્થિક વિકાસ નિગમ અધ્‍યક્ષશ્રી બી.એચ. ઘોડાસરા અમરેલી તા.૨૦ ઓકટોબર, ૨૦૧૮ શનિવાર સ્‍ટેચ્‍યુ ઓફ યુનિટી એકતા યાત્રા કાર્યક્રમનું આયોજન રાજય સરકાર દ્વારા કરવામાં આવ્યું છે. તા.૨૦મીના રોજ અમરેલી સ્‍થિત સિનીયર સિટીઝન પાર્ક ખાતેથી બિનઅનામત શૈક્ષણિક અને આર્થિક વિકાસ નિગમના અધ્‍યક્ષશ્રી બી.એચ. ઘોડાસરાએ સરદાર સર્કલ ખાતે સરદારશ્રીની પ્રતિમાને પુષ્‍પાંજલિ અર્પણ કરી રથયાત્રાનું પ્રસ્‍થાન કરાવ્‍યું હતુ. આ પ્રસંગે અધ્‍યક્ષશ્રી ઘોડાસરાએ કહ્યું કે, અખંડ ભારતના શિલ્પી સરદારે એકતા અને અખંડિતતાનો સંદેશ આપ્‍યો છે. ભારત ભૂમિ ભગવાન રામ, ભગવાન કૃષ્‍ણ, ભગવાન મહાવીર, ભગવાન બુધ્‍ધ,Read More


દામનગર શહેર ની ૩૧ વર્ષ બાદ સંગીન સફાઈ ઉડી ને આંખે વળગે તેવી નગરપાલિકા તંત્ર દ્વારા સ્વચ્છતા અભિયાન ૬૦ કર્મચારી ટેક્ટર જે સી બી મશીનો સહિત નો કાફલો ઉપદ્રવી ઘાસ બાળવ બિન જરૂરી વનસ્પતિ નો નાશ કરે છે જે મિલ્કતો વર્ષો થી ઢંકાયેલી રહેતી તે સ્પષ્ટ દેખાવા લાગી

[wpdevart_youtube]i-B6QVZKBcI[/wpdevart_youtube]દામનગર નગર પાલિકા નું સ્વચ્છતા અભિયાન એક સપ્તાહ થી ટેક્ટરો જે સી બી મશીનો અને ૬૦ થી વધુ કર્મચારી ઓ દ્વારા સફાઈ ઝુંબેશ શહેરના દરેક રોડ રસ્તા ની બંને સાઈડ  ડિવાઈડર ફૂટપાથ સરકારી કચેરી સ્કૂલો દવાખાના ધાર્મિક સંસ્થા બસ સ્ટેન્ડ સરકારી વસાહતો  ઓ ના મેદન નદી નાળા ના પટ રહેણાંક વસાહતો દરેક સોસાયટી ના સાર્વજનિક ખુલ્લા મેદાનો સહિત દરેક જગ્યા ની સુંદર સફાઈ કરતું તંત્ર શહેર ની દરેક સોસાયટી સ્કૂલ કોલેઝ સિવિલ હોસ્પિટલ ની કંપાઉન્ડ હોલ દેખાવા લાગી જે ઉપદ્રવી ઘાસ બાવળ અને બિન જરૂરી વનસ્પતિ ઓ થી કાયમી ઢંકાયેલી રહેતીRead More


સીતારામ યેચુરીના નિવેદનથી વધુ હોબાળો

સબરીમાલા વિવાદની તુલના બાબરીના વિવાદ સાથે કરાઇ

સબરીમાલામાં તમામ આયુની મહિલાઓના પ્રવેશના મુદ્દે સુપ્રીમ કોર્ટના આદેશ બાદ વિવાદ રોકાઈ રહ્યો નથી. આજે પોલીસ ફોર્સની સબરીમાલાઉપસ્થિતિ  માં બે મહિલાઓએ પ્રવેશ કરવાના પ્રયાસ કર્યા હોવા છતાં દેખાવકારોએ આને સફળ થવા દીધા ન હતા. બીજી બાજુ સીપીએમના નેતા સીતારામ યેચુરીએ પત્રકારો સાથે વાતચીત કરતા કહ્યું હતું કે, સબરીમાલા પ્રદર્શન અને બાબરી પ્રકરણની પદ્ધતિ એક જેવી છે.યેચુરીએ કહ્યું હતું કે, આ સમગ્ર વિવાદ ભાજપ અને સંઘના કારણે છે. સાથે સાથે કોંગ્રેસન ઝાટકણી કાઢતા કહ્યું હતું કે, ત્યાં ચોર લોકો જ પોલીસ ઉપર આક્ષેપ મુકી રહ્યા છે. કોઇપણ શ્રદ્ધાળુને મંદિરમાં પ્રવેશ કરવાથીRead More


ઠંડીની સિઝન પૂર્ણ થયા બાદ ફરી મંદિર ખુલશે

બદ્રીનાથ મંદિરના કપાટ ૨૦મી નવેમ્બરે બંધ થશે

ઉત્તરાખંડના હિમાલિયન ક્ષેત્રમાં સ્થિત બદ્રીનાથ મંદિરના પ્રવેશ દ્વાર આ વર્ષે ૨૦મી નવેમ્બરના દિવસે બંધ કરી દેવામાં આવશે. ૨૦મી નવેમ્બર બાદ છ મહિના સુધી મંદિરના પ્રવેશદ્વાર બંધ રાખવામાં આવશે અને ઠંડીની સિઝન પૂર્ણ થયા બાદ ફરીથી એપ્રિલ-મે મહિનામાં મંદિરના પ્રવેશ દ્વાર ખોલવામાં આવશે. બદ્રીનાથ-કેદારનાથ મંદિર સમિતિના મુખ્ય કારોબારી અધિકારી બીડી સિંહે કહ્યું છે કે, ભગવાન બદ્રીનાથના ધામના કપાટ ૨૦મી નવેમ્બરના દિવસે સવારે ૩.૨૧ વાગે બંધ કરી દેવામાં આવશે. મંદિર બંધ કરવાના મુર્હૂત વિજ્યાદશમીના પ્રસંગે મંદિર સંકુલમાં વિશેષ પુજા અર્ચના કરવામાં આવ્યા બાદ વૈદિક મંત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આRead More


ભારતીય સરહદમાં સેવાઓની મંજુરી અપાશે

ફ્લાઇટમાં શરૂમાં માત્ર ડેટા સર્વિસની લીલીઝંડી અપાશે

ભારતીય સરહદમાં સેવાઓની મંજુરી અપાશે ફ્લાઇટમાં શરૂમાં માત્ર ડેટા સર્વિસની લીલીઝંડી અપાશે દૂરસંચાર વિભાગ ભારતીય સરહદમાં વિમાનો અને જહાજામાં યાત્રીઓને શરૂમાં માત્ર ડેટા સેવાની મંજુરી આપવા ઉપર વિચારણા કરે છે. ફ્લાઇટ દરમિયાન કનેક્ટીવીટીના દિશા નિર્દેશ હેઠળ યાત્રીઓને ફ્લાઇટ અને દરિયાઈ જહાજાના પરિવહન દરમિયાન માત્ર રાષ્ટ્રીય સરહદની અંદર વોઇસ અને ડેટા સર્વિસની મંજુરી આપવામાં આવશે. દૂરસંચાર વિભાગના એક અધિકારીએ માહિતી આપતા કહ્યું છે કે, દૂરસંચાર વિભાગ શરૂઆતમાં ઉંડાણ દરમિયાન કનેક્ટીવીટીના દિશા નિર્દેશ હેઠળ માત્ર ડેટા સેવા માટે અરજી લેશે. વોઇસના ગેટવેને લઇને હજુ કેટલાક મુદ્દા રહેલા છે. જેથી આ સેવાઓ તાત્કાલિકRead More


ઉપેન્દ્ર કુશવાહે પણ સીટોને લઇને ચેતવણી આપી

જેડીયુએ રામ મંદિર મુદ્દે ભાજપને ચેતવણી આપી

બિહારમાં થોડાક દિવસની શાંતિ બાદ ફરી એકવાર રાજકીય ઘમસાણમાં તેજી આવી ગઈ છે. જુદા જુદા મુદ્દાઓ ઉપર ભાજપને તેમના સાથીઓએ ચેતવણી આપી છે કે, તેઓ પોતાની શરતોની સાથે જ પાર્ટીમાં રહેશે. બિહારની ૪૦ લોકસભા સીટોની વહેંચણીના મુદ્દા ઉપર છેલ્લા કેટલાક દિવસથી એનડીએના ઘટક પક્ષોમાં ખેંચતાણ ચાલી રહી છે. જા કે, ભાજપ અને જેડીયુએ કહ્યું છે કે, તમામ બાબતો સન્માનજનકરીતે ઉકેલી લેવામાં આવી છે. સંઘના વડા મોહન ભાગવતે વહેલીતકે મંદિર નિર્માણ માટે કાનૂન બનાવવાના નિવેદન અંગે જેડીયુએ કહ્યું છે કે, તે આની વિરુદ્ધમાં છે. ભાગવતના નિવેદન બાદ આરજેડી અને કોંગ્રેસના નિવેદનRead More


ગોપાલગ્રામના વતની અને અગ્રણી ઉદ્યોગપતિ બટુકભાઈ ગજેરાનું નિધન

ધારી તાલુકાના ગોપાલગ્રામના વતની અને હાલ અમરેલી વસતાં હરિ ૐ ઈન્‍ડસ્‍ટ્રીઝના સ્‍થાપક – માલિક બટુકભાઈ (ભીમજીભાઈ) હરીભાઈ ગજેરાનું ટુંકી બિમારી બાદ આજ દુઃખદ અવસાન થયેલ છે. ગોપાલગ્રામના ખેડૂત પૂત્ર કે જેણે ખેતી કરતા કરતા મગફળીનો વેપાર અને અથાંગ પરિશ્રમ દ્વારા અમરેલી ખાતે ઓઈલ મીલ અને ત્‍યારબાદ હરિ ઓમ ઈન્‍ડસ્‍ટ્રીઝ ધમધમતી કરનાર, કમાલની કોઠા સુઝ ધરાવતાં સફળ છતાં સરળ ઉદ્યોગપતિ તરીકે પ્રસ્‍થાપિત થયેલા. પોતાના ધંધાના વિકાસ સાથે સમાજ સેવામાં ઉદાર રીતે યોગદાન આપવાના ગુણ બટુકભાઈને વારસામાં મળેલા. તેઓએ ગોપાલગ્રામ પટેલ સમાજ, ગોપાલગ્રામ સેવા સહકારી મંડળીના ડીરેકટર, ગ્રામ વિકાસ મંડળ ગોપાલગ્રામના ટ્રસ્‍ટી,Read More


દામનગર નગર પાલિકા નું સ્વચ્છતા અભિયાન એક સપ્તાહ થી ટેક્ટરો જે સી બી મશીનો અને ૬૦ થી વધુ કર્મચારી ઓ દ્વારા સફાઈ ઝુંબેશ 

શહેર ભર  દરેક રોડ રસ્તા ની બંને સાઈડ  ડિવાઈડર ફૂટપાથ સરકારી કચેરી સ્કૂલો દવાખાના ધાર્મિક સંસ્થા બસ સ્ટેન્ડ સરકારી વસાહતો  ઓ ના મેદન નદી નાળા ના પટ રહેણાંક વસાહતો દરેક સોસાયટી ના સાર્વજનિક ખુલ્લા મેદાનો સહિત દરેક જગ્યા ની સુંદર સફાઈ કરતું તંત્ર શહેર ની દરેક સોસાયટી સ્કૂલ કોલેઝ સિવિલ હોસ્પિટલ ની કંપાઉન્ડ હોલ દેખાવા લાગી જે ઉપદ્રવી ઘાસ બાવળ અને બિન જરૂરી વનસ્પતિ ઓ થી કાયમી ઢંકાયેલી રહેતી મિલ્કતો સ્પષ્ટ ક્લીન દેખાવા લાગી છેલ્લા ૧૫ દિવસ થી સતત જે સી બી મશીન ટેક્ટરો સહિત ૬૦ કરતા વધુ કર્મચારી ઓRead More


રાજુલા તાલુકાના કોવાયા ગામે નવદૂગૉ  પુજા નુ આયોજન

[wpdevart_youtube]MleB1xoz_G4[/wpdevart_youtube]રાજુલા તાલુકાના કોવાયા ગામે રાધે કિષ્ના ઈનિફૉસ્કાસલ કોન્ટાકટર દ્રારા બંગાળ મા થતી નવ દૂગૉ  પુજા નુ આયોજન કોવાયા ગામે  કરવા મા આવ્યૂ છે ડેકરોશન થી મા નવ દૂગૉ નુ મંદિર બનાવવામા આવે મા દુગૉ ની માટી ની મુર્તિ બનાવવા મા આવી છે કલર કામ અને સણગાર કરવા મા આવે છે મા નવ દુગો ની ત્રણ દિવસ આરતી એન પુજા હવન કરવા મા આવે છે ખીચડી ની પ્રસાદ આપવામા આવે છે મા નવ દુગો ના દશૅન કરવા માટે આજૂ બાજુ ગામ ના ભવિ  ભકતો ની  ભીડ જાવો મળે છે આ પ્રસંગRead More