Main Menu

Thursday, November 1st, 2018

 

ત્રણ દિવસો પુર્વે ધોરાજી શહેર વિસ્તારમાં નદીબજારમાં જલારામ મોબાઇલ નામની દુકાનમાં થયેલ ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલી બે ઇસમોને ચોરીના મુદામાલ સાથે ગણતરીના દિવસોમાં ઝડપી લેતી રાજકોટ ગ્રામ્ય એલ.સી.બી

ત્રણ દિવસો પુર્વે ધોરાજી શહેર વિસ્તારમાં નદીબજારમાં જલારામ મોબાઇલ નામની દુકાનમાં થયેલ ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલી બે ઇસમોને ચોરીના મુદામાલ સાથે ગણતરીના દિવસોમાં ઝડપી લેતી રાજકોટ ગ્રામ્ય એલ.સી.બી રાજકોટ ગ્રામ્ય જીલ્લાના પોલીસ અધિક્ષકશ્રી બલરામ મીણા સાહેબનાઓની સુચના અન્વયે એલ.સી.બી.ના ઇન્ચા.પો.ઇન્સ. જે.એમ. ચાવડા તથા પો.સબ.ઇન્સ. એચ.એ. જાડેજા ના માર્ગદર્શન મુજબ અનડીટેક્ટ ગુન્હા શોધી કાઢવા ને લગતી કામગીરીમાં હતા તે દરમ્યાન મળેલ હકિકત આધારે ધોરાજી જુનાગઢ રોડ તોરણીયાના પાટીયા પાસેથી બે ઇસમોને પકડી પાડવામાં આવેલ છે. અટક કરેલ આરોપીઓ (૧) જાવીદભાઇ સતારભાઇ મીનીવાડીયા જાતે- પીંજારા ઉ.વ. ૨૯ રહે- હાલ- રાજકોટ, કોઠારીયા સોલવન્ટ,Read More


અમરેલી જિલ્લા બ્રહ્મ સમાજ દ્વારા અમરેલી શહેર યુવા પાંખના હોદેદારોની વરણી કરવામાં આવી.

અમરેલી જિલ્લા બ્રહ્મ સમાજ દ્વારા અમરેલી શહેર યુવા પાંખમાં હોદેદારોની વરણી કરવામાં આવી તેમાં અમરેલી શહેર યુવા પ્રમુખ પદે ગોપાલભાઈ ભટ્ટ, મહામંત્રી પદે ભાવિનભાઈ ભટ્ટ તથા ઉપપ્રમુખ પદે તેજસભાઈ ત્રિવેદી, સાહસભાઈ ઉપાધ્યાય, સાગરભાઇ વ્યાસ, રઘુભાઈ ભટ્ટ, દિગંતભાઈ ભટ્ટ, ઉમંગભાઈ ત્રિવેદી તેમજ મંત્રી પદે મિલિનભાઈ જોશી, ભગીરથ ભાઈ જોશી, ધર્મેન્દ્રભાઈ પંડ્યા, રાજદીપભાઈ જાની, આકાશભાઈ જોશી, સુનિલભાઈ રાજ્યગુરુ તેમજ કારોબારી સભ્ય તરીકે સાર્થક ભાઈ જોશી ને નિમણૂક આપેલ છે. તેમજ અમરેલી શહેર બ્રહ્મસમાજમાં ઉપપ્રમુખ પદે આનંદભાઈ ભટ્ટ, સહમંત્રી પદે સંજયભાઈ જોષી તથા જિલ્લા યુવા પાંખના મંત્રી તરીકે વિશાલભાઈ ની વરણી કરવામાં આવી.Read More


ધારી માર્કેટિંગ યાર્ડ ખાતે ગુજરાત સરકાર દ્વારા ઓનલાઈન મગફળીના રજીસ્ટ્રેશન કરવામાં ખેડૂતોની લાંબી કતાર લાગી

ધારી અન  અને નાગરિક પુરવઠા વિભાગ દ્વારા આ કામગીરી કરવામાં આવે છે પણ ઓન લાઈન રાજીસ્ટ્રેશન માં સેંકડો ખેડૂતો લાંબી લાઈન માં સવાર થી ઉભેલ હતા પરંતુ 40 જેટલા ખેડૂત ની નોંધ થય હતી રોષ .. 15 જેટલા કર્મચારી કામે લાગ્યા પણ કોમ્પ્યુટર 2 જ તો જાજા ખેડૂતો ને આવતી કાલ માટે ટોકન આપવામાં આવેલ હતું  ધારી તાલુકા ના ગામડાં જાજા હોવા થી વધુ કોમ્યુટર મુકવાની માંગ થયેલી હતી માર્કેટીંગ યાર્ડ ના ચેરમેન.મનસુખભાઇ ભુવા ની દેખરેખ હેઠળ સોવ નો ક્રમ ને જડપી વારો આવે ખેડૂતો પરેશાન ન થાય એ પ્રયાસRead More


આંતર રાષ્‍ટ્રીય ક્ષેત્રે જુડો ખેલાડી જયપુર ખાતે રમવા જઈ રહેલ ખેલાડી શ્રી રાજિવ ચૌહાણને શુભેચ્‍છા પાઠવતા જિલ્‍લા ભાજપ પ્રમુખ હીરપરા

તાજેતરમાં યોજાનાર જુડો ફેડરેશન ઓફ ઈન્‍ડીયા દ્રારા કોમનવેલ્‍થ જુડો ચેમ્પીયન ગ્રાન્‍ડ માસ્‍ટર ર018 જયપુર ખાતે યોજનાર છે જેમાં પ્રથમ વાર અમરેલી ના યુવા ખેલાડી શ્રી રાજીવ ચૌહાણ 73 કિગ્રા કેટેગરીમાં ઈન્‍ડીયા તરફથી સીલેકશન થયેલ છે. આ કોમનવેલ્‍થ સ્‍5ર્ધા તારીખ 6 નવેમ્‍બર થી 8 નવેમ્‍બર ના રોજ જયપુર ખાતે થઈ રહેલ છે. જેમાં રાજિવ ચૌહાણ ભાગ લઈ રહેલ છે તે બદલ જિલ્‍લા ભાજપ પ્રમુખશ્રી હિરેન હીરપરા, જિલ્‍લા ભાજપ ઉપપ્રમુખશ્રી મયુર હીપ5રા, અમરેલી સફાઈ કામદાર સેલના હોદેદારશ્રી ભાવેશભાઈ વાળોદરા, રાજેશભાઈ ગળીયલ, રાકેશ ચૌહાણ દ્રારા શુભેચ્‍છા સહ અભિનંદન પાઠવ્‍યા છે અને આ ગેમમાંRead More


ગોપાલગ્રામ નિવાસી સ્‍વ.બટુકભાઈ ગજેરાના સ્‍મરણાર્થે તેમની પુત્રીઓ દ્વારા

મહિલા વિકાસ ગૃહની બાળાઓને ધાબળા વિતરણ

ગોપાલગ્રામ સ્‍થિત આગેવાન બટુકભાઈ હરિભાઈ ગજેરાનુ તાજેતરમા અવસાન થતા તેમના સ્‍મરણાર્થે સ્‍વર્ગસ્‍થની પુત્રીઓ અને તેમના બાળકો ફરા અમરેલી સ્‍થિત મહિલા વિકાસ ગૃહની બાળાઓને ગરમ ધાબળા વિતરણ કરવામા આવેલ જેમા લીલીબહેન વલ્‍લભભાઈ રાખોલીયા, વનિતાબહેન અશ્વિનભાઈ તળાવીયા, ગીતાબહેન મહેશભાઈ શેલડીયા, જલ્‍પાબહેન નિરવભાઈ વાડદોરીયા, અંકિતાબહેન નિકિતભાઈ મુંગલપરા તેમજ દશ્‍યમ, જેની, શાન, દેવર્ષા, દર્શ, કાવ્‍યા, વર્જ, રૂદુ, પલ, યશ, કેનીલ,પંકિત, આકાશ, હેત સહિતના સૌ ઉપસ્‍થિત રહયા હતા તેમ સંસ્‍થાની યાદીમા જણાવાયેલ છે.


સત્ય, પ્રેમ, કરુણા પણ ત્રિભુવન છે, જે હંમેશા ઉચ્ચ સ્થાને હોય શ્રી મોરારીબાપુ તલગાજરડામાં રામકથામાં મુસ્લિમ ધર્મગુરુ – અગ્રણીઓ પણ જોડાયા સ્મૂતિલબ્ધા પ્રકાશનનું વિમોચન થયું

સત્ય, પ્રેમ, કરુણા પણ ત્રિભુવન છે, જે હંમેશા ઉચ્ચ સ્થાને હોય શ્રી મોરારીબાપુ તલગાજરડામાં રામકથા ‘માનસ – ત્રિભુવનમાં’ કહ્યું આજે મુસ્લિમ ધર્મગુરુ અગ્રણીઓ પણ જોડાયા હતા, અહી સ્મૂતિલબ્ધા પ્રકાશનનું વિમોચન થયું હતું. શ્રી મોરારીબાપુના જ વતન તલગાજરડામાં નકુમ પરિવારના યજમાન પડે નિમિત માત્ર બનીને યોજાયેલ રામકથાના છઠ્ઠા દિવસે વ્યાસપીઠ પરથી રામકથા શિવ પાર્વતિ સંવાદ અને રામ જન્મ પ્રસંગે વર્ણવાયા હતા. ‘ ત્રિભુવન’ શબ્દ શબ્દ માત્ર વ્યક્તિગત નહીં, પણ વૈશ્વિક રીતે લેવા શ્રી મોરારીબાપુએ જણાવી આ ‘માનસ-ત્રિભુવન’ રામકથામાં શિવ એ ત્રિભુવન ગુરુ, વિષ્ણુ, એ ત્રિભુવન પતિ અને ગંગા એ ત્રિભુવન તારિત હોવાનોRead More


ચોરી થયેલ સ્કુટર સાથે એક ઇસમને ઝડપી વણશોધાયેલ ચોરીનો ગુન્હો શોધી કાઢતી ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચ

ભાવનગર જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી પી.એલ.માલ સાહેબે ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ. ડી.એમ.મિશ્રા તથા પો.સબ ઇન્સ. એન.જી.જાડેજા તથા એલ.સી.બી. સ્ટાફનાં માણસોને ભાવનગર શહેર વિસ્તારમાં થયેલ ચોરીઓનાં ગુન્હાનો ભેદ ઉકેલવા માટે સખત સુચના આપેલ. જે સુચના અને માર્ગદર્શન હેઠળ આજરોજ ભાવનગર,એલ.સી.બી. સ્ટાફનાં માણસો ભાવનગર શહેર વિસ્‍તાર માં વણશોધાયેલ વાહન ચોરીનાં ગુન્હાઓ શોધી કાઢવા અંગે ખા.વા.માં પેટ્રોલીંગમાં હતાં.તે દરમ્‍યાન પેટ્રોલીંગ ફરતાં-ફરતાં ભાવનગર, કાળીયાબીડ-સીદસર જવાનાં રોડ પર આલેખ રેસીડન્સીની સામે આવતાં  પો.કો. શકિતસિંહ ગોહિલને બાતમીરાહે હકિકત મળેલ કે, અગાઉ વાહન ચોરીનાં ગુન્હામાં પકડાયેલ તે મહેશ ઉર્ફે મયલો રહે.શિહોરવાળો એક શંકાસ્પદ કાળા કલરનું ટી.વી.એસ.Read More


અનામત આંદોલન અને ખેડુતોને ભોળવી તેમના મતથી ચુંટાઈને ધારાસભ્‍ય બનેલ પ્રતાપ દુધાત ફરી ચુંટણી લડી બતાવે

જિલ્‍લા ભાજપ મહામંત્રી કમલેશ કાનાણીની ચેલેન્‍જ ચુંટણી દરમ્‍યાન ખેડુતોનાં હીતની વાત કરનાર પ્રતાપ દુધાત આજે પો મત વિસ્‍તારમાં જોવા પણ નથી મળતાઃ મતદારોનો સવાગત ર017 વિધાનસભાની ચુંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર પ્રતાપ દુધાત પ્રચારમાં મોટી મોટી ગુલાંબો ફેકીને ખેડુતોને ભરમાવીને અને અનામત આંદોલનનો સહારાથી ચુંટાયાતો ખરા પણ ચુંટણીમાં આપેયદા આજે 10 મહીના થવા છતા પુરેલ નથી. પ્રચાર દરમ્‍યાન ગામડે ગામડે ખેડુતોને ભોળવી મત માંગનાર પ્રતાપ દુધાત આજે મતદારોને જોવા પણ મળતા નથી. સુરત, મુંબઈ, વિદેશોમાં સહેલગારે ફરનાર ધારાસભ્‍યનાં ફાટા તેમજ વીડીયો, હોડીંગ્‍સ મતદારોને જોવા મળે છે. ચુંટણી પ્રચારમાં ગામડે ગામડે કમલેશ કાનાણીRead More


દામનગર ના પાડરશીંગા ના ખેડૂત પરિવાર ને ત્યાં ધોડી ને સરદાર પટેલ ના ચહેરા વાળી આકૃતિ શરીર પર ધરાવતી વછેરી નો જન્મ થતા અનેકો એ જોવા મુલાકાત લીધી

દામનગર  પાડરશીંગા ના ખેડૂત પોલરા નનુભાઈ રામજીભાઈ ની ઘોડી ને વછેરી આવતા તેના શરીર પર સરદાર વલ્લભભાઈ પટેલ ની આકૃતિ દેખાઈ આવતા ખેડૂત પરિવાર  ખૂબ ખુશ થયો અને આ વાત આજુબાજુ ના વિસ્તાર માં વાયુવેગે ફેલાતા આ વછેરી ને જોવા અનેકો લોકો આવવા લાગ્યા અશ્વ પ્રેમી પોલરા નનુભાઈ રામજીભાઈ સામાન્ય ખેડૂત ને પહેલે થી ભારે અશ્વ પ્રેમ છે પોતા ના શોખ માટે બે અશ્વ નું ખૂબ સારી રીતે લાલન પાલન કરે છે ગત માસ માં પોતા ની પાળીતી ઘોડી ને એક વછેરી ને જન્મ આપ્યો જેના શરીર પર સરદાર વલ્લભભાઈRead More


ત્રણ દિવસ પુર્વે શીશુ વિહાર સર્કલ પાસે રહેણાંકી મકાનમાં થયેલ સાડા સાત લાખની ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલી ચાર ઇસમોને ચોરીના મુદ્દામાલ સાથે ઝડપી લેતી ભાવનગર એસ.ઓ.જી. પોલીસ

ભાવનગર શહેર તથા જીલ્લામાં મિલ્કત સંબંધી ગુન્હા બનતા અટકાવવા તથા બનેલ ગુન્હાઓ શોધી કાઢવા પોલીસ અધિક્ષકશ્રી પી.એલ.માલ સાહેબે હાથ ધરેલ ઝુંબેશના ભાગ રૂપે એસ.ઓ.જી. શાખાના પોલીસ સબ ઇન્સપેકટશ્રી ડી.ડી.પરમારના માર્ગદર્શન હેઠળ ભાવનગર એસ.ઓ.જી. શાખાના સ્ટાફના માણસો ભાવનગર શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન *પોલીસ કોન્સ. સોહિલભાઇ ચોકીયા તથા હેડ કોન્સ. યોગેન્દ્રસિંહ ગોહિલને મળેલ સંયુક્ત બાતમી આધારે* રૂવાપરી માતાજીના મંદિર સામે એક્સેસ કંપની પાછળના ભાગે આવેલ ખારમાંથી ચાર આરોપીઓ  (૧) વસીમભાઇ ઉર્ફે લંઘો ગફારભાઇ લંઘા ઉ.વ.૨૫ રહે. મતવા ચોક, આરબવાડના નાકે ભાવનગર (૨) રવિભાઇ ભુપતભાઇ બારૈયા ઉ.વ.૨૬ રહેવાસી રાણીકા, લુહારવાડી આંબલી પાસેRead More