Main Menu

Saturday, November 3rd, 2018

 

ધારી નજીક આવેલ દુધાળા ખાતે હોટલ સીલ કરાયાના બીજા દિવસ અનેક હોટલો ને આપવામાં આવીનોટિસ…ઈકોસેન્સેટીવ ઝોનની અમલવારી થી હોટલ ઉદ્યોગ થશે મૃતઃપાય…વિકાસ શીલ ગુજરાત નો ધારી તાલુકો બનશે બેકારગ્રસ્ત

Breaking ધારી નજીક આવેલ દુધાળા ખાતે હોટલ સીલ કરાયાના બીજા દિવસ અનેક હોટલો ને આપવામાં આવી નોટિસ ઈકોસેન્સેટીવ ઝોનની અમલવારી થી હોટલ ઉદ્યોગ થશે મૂતપાય વિકાસ શીલ ગુજરાત નો ધારી તાલુકો બનશે બેકારગ્રસત હોટલ ઉદ્યોગ ને લાગ્યો મોટો ફટકો પ્રવાસીઓ પરેશાન થશે ઈકોઝોન ધારી તાલુકા માટે નુકશાન કારક સાબિત થયો હોટલ માલિકો ની બગડી દિવાળી -મોટાભાગની હોટલોના બુકિંગ અટકયા. .. ટીનું.લલિયા


બગસરા તાલુકાની લુંટના ગુન્હામાં નાસતા ફરતાં બે ખુંખાર આરોપીઓને પકડી પાડતી અમરેલી એલ.સી.બી.

પકડાયેલ આરોપી પૈકી એક અમરેલી તાલુકાના એટ્રોસીટીના ગુન્હાંમાં પણ વોન્ટેડ હતો_અમરેલી પોલીસ અધિક્ષક શ્રી.નિર્લિપ્ત રાય સાહેબ* નાઓએ અમરેલી જીલ્લાના ગંભીર ગુન્હાઓમાં  નાસતા ફરતા આરોપીઓ અંગે માહિતી મેળવી તેમને પકડી પાડી તેમના વિરૂધ્ધ ધોરણસર કાર્યવાહી કરવા અમરેલી જીલ્લા પોલીસ તંત્રને જરૂરી સુચનાઓ અને માર્ગદર્શન આપેલ હોય જે અન્વયે *અમરેલી એલ.સી.બી. ઇન્ચાર્જ પોલીસ ઇન્સ.શ્રી.ડી.કે.વાઘેલા તથા એલ.સી.બી. ટીમે* ગઇ રાત્રિના હામાપુર ગામના પાદરમાંથી બગસરા પોલીસ સ્ટેશનના લુંટના ગુન્હામાં નાસતા ફરતા બે ખુંખાર આરોપીઓને પકડી પાડેલ છે. જે પૈકીનો એક આરોપી અમરેલી તાલુકા પો.સ્ટે.ના છેડતી અને એટ્રોસીટીના ગુન્હામાં એક વર્ષથી નાસતો ફરતો હતો. પકડાયેલ આરોપીઓઃ-* (૧)*Read More


ભાવનગરમાં દેહ વ્યાપારનો પર્દાફાશઃ સગીરા ઉપર સામુહિક દુષ્કર્મ

ચાર મહિના પહેલા ધો.’૯ની છાત્રાનું અપહરણ કરાયા બાદ ઇજાગ્રસ્ત હાલતમાં મળતા ભોપાળુ ખુલ્યું: મહિલા સહિત પ ની ધરપકડઃ રૂ. ૩ લાખમાં વેંચી દીધા બાદ પૈસા વસુલી માટે સગીરાને ”કોલગર્લ”તરીકે મોકલવામાં આવતી ભાવનગરમાંથી ચાર માસ પહેલા નવમાં ધોરણમાં ભણતી સગીરાનું અપહરણ થયું હતું. આ સગીરા ઇજાગ્રસ્ત હાલતમાં મળી આવ્યા બાદ તેણીનાં નિવેદનથી દેહવ્યાપારનાં ચાલતા નેટવર્કનો  પર્દાફાશ થયો છે અને પોલીસે મહિલા સહિત પાંચને ઝડપી લીધા છે. સગીરા ઉપર સામુહિક દુષ્કર્મ પણ આચરાયું હતું. આ બનાવની વિગતો એવી છે કે ભાવનગર  શહેરનાં  ઘોઘા રોડ વિસ્તારમાં માતા અને દાદી સાથે રહી ધો. ૯માં અભ્યાસRead More


લાઠી પ્રાંત અધિકારી શ્રી બોડાણા ની અધ્યક્ષતા માં સંકલન ની બેઠક મળી દરેક કચેરી ના કર્મચારી અને અગ્રણી ઓ ની ઉપસ્થિતિ માં પ્રશ્નો ના ઉકેલ માટે તંત્ર ને તાકીદ કરતી ચૂસના

લાઠી પ્રાંત અધિકારી શ્રી બોડાણા સાહેબ ની અધ્યક્ષતા માં સંકલન ની બેઠક મળી તાલુકા મેજી શ્રી મણાત સાહેબ તાલુકા વિકાસ અધિકારી  શ્રી ભટ્ટ સાહેબ મામલતદાર શ્રી ડેર વિસ્તરણ અધિકારી સહિત દરેક વિભાગો ના અધિકારી શ્રી ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમર જીતુભાઇ અડતાળા તાલુકા પંચાયત પ્રમુખ જનકભાઈ તળાવીયા પી એસ આઈ લાઠી ચિ ઓ દામનગર નગરપાલિકા પ્રમુખ દામનગર સહિત અનેકો ની હાજરી માં સંકલન ની બેઠક મળી જેમાં એસટી આંગણવાડી કર્મચારી પગાર રોડ રસ્તા પ્લોટ ફાળવણી પ્રધાનમંત્રી આવાસ યોજના સહિત અનેકો પ્રશ્નો રજૂ કરાયેલ જેનો સત્વરે નિકાલ કરવા પ્રાંત અધિકારી શ્રી બોડાણા એRead More


તા.૭ થી તા.૧૧ નવે. સુધી જાહેર રજા તા.૧૨થી રાબેતા મુજબ મગફળી ખરીદી અંગે નોંધણી પ્રક્રિયા

અમરેલી જિલ્‍લાના તમામ ખેડૂત ખાતેદારોને ચાલુ ખરીફ માર્કેટીંગ સીઝન વર્ષ ૨૦૧૮-૧૯માં લઘુતમ ટેકાના ભાવે મગફળી ખરીદી અંગે નોંધણી પ્રક્રિયા શરૂ છે. નવેમ્‍બર-૨૦૧૮ની તા.૪ થી તા.૬ તેમજ તા.૧૨ રોજ નોંધણી પ્રક્રિયા શરૂ રહેશે. તા.૭ થી તા.૧૧ નવેમ્‍બર-૨૦૧૮ સુધી જાહેર રજા હોવાથી એપીએમસી બંધ રહેશે, નોંધણી પ્રક્રિયા થશે નહિ. તા.૧૨ નવે.-૨૦૧૮ના રોજ રાબેતા મુજબ સવારે ૯ વાગ્યાથી ખરીફ માર્કેટીંગ સીઝન વર્ષ ૨૦૧૮-૧૯ અન્‍વયે લઘુતમ ટેકાના ભાવે મગફળી ખરીદી અંગે નોંધણી પ્રક્રિયા રાબેતા મુજબ ચાલુ થશે, જેની નોંધ લેવા જિલ્‍લા ખેતીવાડી અધિકારીશ્રી-અમરેલીની એક અખબારી યાદીમાં જણાવવામાં આવ્‍યું છે.


અમરેલી સ્વાગત કાર્યક્રમ માટે તા.૧૨ નવે. સુધીમાં અરજી કરવી

તા.૨૮ નવેમ્‍બર-૨૦૧૮ના રોજ મામલતદાર કચેરી-અમરેલી ખાતે અમરેલી તાલુકા સ્‍વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાનાર છે. આ કાર્યક્રમ માટે તાલુકા કક્ષાના અધિકારવાળા સરકારી બાકી કામો માટે અરજદારે, તા.૧૨ નવેમ્બર-૨૦૧૮ સુધીમાં મામલતદાર કચેરી-અમરેલીને રૂબરૂ અથવા પોસ્‍ટ મારફતે મોકલી આપવાની રહેશે. નિતિવિષયક, ફરજપરના સરકારી કર્મચારીઓના સેવા વિષયક પ્રશ્નો, કોર્ટ મેટર, દીવાની પ્રકારની ખાની તકારારો, અપીલ થવા પાત્ર કેસ વાળી અરજી, અરજદારે તેમની રજૂઆત અંગે સંબંધિત કચેરી-ખાતાનો એકપણ વાર સંપર્ક કર્યા સિવાય પ્રથમ વખત સીધા જ આ કાર્યક્રમમાં રજૂ કરેલ પ્રશ્ન, અગાઉના સ્‍વાગત કાર્યક્રમમાં રજૂ થયેલ પ્રશ્નો રજૂ કરવા નહિ. અરજીમાં તાલુકા સ્‍વાગત ફરિયાદ નિવારણRead More


દિવ્યાંગ ખેલાડીઓ માટે વિવિધ સ્પર્ધાઓ યોજાશે

રમતગમત યુવા અને સાંસ્‍કૃત્તિક પ્રવૃત્તિ વિભાગ, સ્‍પોર્ટસ ઓથોરિટી ઓફ ગુજરાત ગાંધીનગર અને અમરેલી જિલ્‍લા વહીવટી તંત્ર દ્વારા દિવ્યાંગ ખેલાડીઓની વિવિધ સ્‍પર્ધાઓમાં ફેરફાર કરવામાં આવ્‍યો છે. જિલ્‍લામાં છ માસિક પરીક્ષાઓને કારણે તારીખમાં આ સ્‍પર્ધાઓમાં ફેરફાર કરવામાં આવ્‍યો છે.અંધજનની એથ્લેટિકસ સ્‍પર્ધા માનસિક ક્ષતિગ્રસ્‍ત તથા બહેરા-મૂંગાની તમામ સ્‍પર્ધાઓ તા.૪ નવે.-૨૦૧૮ના રોજ સવારે ૮ વાગ્યેથી જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્‍દ્ર, રમતગમત સંકુલ, ચિતલ રોડ, ગોળ દવાખાના પાસે-અમરેલી ખાતે યોજાશે, તેમ જિલ્‍લા રમતગમત અધિકારીશ્રી- અમરેલીની એક અખબારી યાદીમાં જણાવવામાં આવ્‍યું છે.


સતત બીજા વર્ષે અમરેલી જિલ્‍લા બાળ સુરક્ષા એકમને રાજયકક્ષાનો શ્રેષ્‍ઠ બાળમિત્ર એ

ગુજરાત રાજય બાળ અધિકાર સંરક્ષણ આયોગ-ગાંધીનગરના સ્‍થાપના દિને બાળ અધિકારો અને રક્ષણ અંગેના સેમિનારનું આયોજન કરવામાં આવ્‍યું હતુ. સામાજિક ન્‍યાય અને અધિકારીતા રાજયમંત્રીશ્રી ઇશ્વરભાઇ પરમારના હસ્‍તે અમરેલી જિલ્‍લા બાળ સુરક્ષા એકમને બીજા ક્રમનો રાજયકક્ષાનો શ્રેષ્‍ઠ બાળમિત્ર એવોર્ડ અર્પણ કરવામાં આવ્‍યો હતો. આમ, અમરેલી જિલ્‍લા બાળ સુરક્ષા એકમને રાજયકક્ષાનો શ્રેષ્‍ઠ બાળમિત્ર એવોર્ડ મળતા સતત બીજા વર્ષે પણ આ એવોર્ડ એનાયત થયો છે. શ્રેષ્‍ઠ કામગીરી બદલ જિલ્‍લા બાળ સુરક્ષા એકમના અધિકારીશ્રી વી.યુ. જોષીએ આ એવોર્ડ સ્‍વીકાર્યો હતો. અત્રે ઉલ્‍લેખનીય છે કે, વર્ષ-૨૦૧૭-૧૮ દરમિયાન ૧,૦૫૬ લાભાર્થીઓને યોજનાકીય લાભ, ૧૪૩ બાળકોનું સંસ્‍થાકીય પુનઃસ્‍થાપન, ૨૭૭Read More


અમરેલી જિલ્લાના અનાથ-નિરાધાર ૮૪ બાળકોનું પુનઃસ્‍થાપન

અનાથ બાળકોના શિક્ષણ સહિતની પ્રવૃત્તિને પ્રોત્‍સાહન આપવા રાજય સરકાર દ્વારા પાલક માતા-પિતા યોજના અમલી છે. જે બાળકોના માતા-પિતા બંને મૃત્‍યુ પામ્યા હોય કે પિતાનું અવસાન થયું હોય અને માતા પુનઃલગ્ન કરી જતા રહ્યા હોય તેવા અનાથ-નિરાધાર બાળકોની તેમના નજીકના સગા-સંબંધી સંભાળ લેતા હોય તો તેવા વાલીને માસિક રૂ.૩ હજારની સહાય આપવામાં આવે છે. એચઆઇવી પીડિત બાળકો અથવા તેમના માતા/પિતા જે એચઆઇવી પીડિત હોય તેવા બાળકોને શિક્ષણ માટે પ્રોત્‍સાહન મળી રહે તે હેતુથી રાજય સરકાર દ્વારા વાર્ષિક શિષ્‍યવૃત્તિ પણ આપવામાં આવે છે. તાજેતરમાં જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીશ્રી વાણીયાના અધ્‍યક્ષસ્‍થાને સ્‍પોન્‍સરશીપ એન્ડRead More


ભૂલ થઈ જાય, તે પશ્ચાતાપથી સુધરી શકે છે શ્રી મોરારીબાપુ અયોધ્યા ખાતે આગામી કથા ‘માનસ ગણિકાની જાહેરાત શ્રી પ્રવીણભાઈ તોગડિયા કથામાં જોડાયા

તલગાજરડા 03/11/2018 ભૂલ થઈ જાય, તે પશ્ચાતાપથી સુધરી શકે છે શ્રી મોરારીબાપુ તલગાજરડા ખાતે રામકથામાં જણાવ્યુ અયોધ્યા ખાતે આગામી કથા ‘માનસ ગણિકાની પણ જાહેરાત કરવામાં આવી. શ્રી પ્રવીણભાઈ તોગડિયા પણ કથામાં જોડાયા હતા. તલગાજરડા ખાતે શ્રી હરિભાઇ નકુમ પરિવાર અને ગ્રામજનોના સહયોગથી નિમિત માત્ર બની યોજાયેલ રામકથા ‘માનસ ત્રિભુવન’ માં આજે રામ-લક્ષ્મણ કુમાર વિશ્વામિત્રના યજ્ઞમાં રક્ષણ બાદ ગૌતમ ઋષિના આશ્રમ થઈ જવાના પ્રસંગોનું વર્ણન શ્રી મોરારીબાપુએ કર્યું. આ દરમિયાન વચ્ચે અહલ્યા ઉધ્ધાર પ્રસંગોનું નિરૂપણ કરતાં શ્રી મોરારીબાપુએ જણાવ્યુ કે, ભૂલ થઈ જાય તે ભૂલ પશ્ચાતાપથી સુધરી શકે છે. જે અહલ્યામાંRead More