Main Menu

Sunday, November 4th, 2018

 

ઇકોઝોન ના કાયદા માં આજે ત્રીજા દિવસે પણ હોટેલો સીલ કરવાનો સીલસીલો યથાવત….ધારી ની મધ્ય માં આવેલ હોટેલ ક્રિષ્નાને આજે સીલ કરવા માં આવી

બ્રેકીંગ ઇકોઝોન ઇકોઝોન ના કાયદા માં આજે ત્રીજા દિવસે પણ હોટેલો સીલ કરવા નો સીલ સિલો યથાવત ધારી દિવાળી ની વેકેશન ટાઈમ 2 દિવસ થી નપર્યટકો નો ઘસારો પણ હોટેલ કે રેવા માટે જગ્યા ક્યાં ધારી ની નો વિકાસ રૂંધાય રહ્યો છે ગ્રામજનો માં રોષ .. ધારી ની મધ્ય માં આવેલ હોટેલ ક્રિશ્ના ને આજે સીલ કરવા માં આવી કોઈ પણ જાતની મંજૂરી વગર 12 રૂમ ને 1 હોલ સાથે આ હોટેલ ચાલતી હતી આખી હોટેલ ને સીલ કરવા માં આવી મામલતદાર ને પોલીસ સ્ટાફ સયુંકત માં સીલ કરવાની કાર્યવાહીRead More


પૂજય મોરારીબાપુએ તેમના શિક્ષકને વ્‍યાસપીઠ પાસે બોલાવી આશીર્વાદ લીધા

તલગાજરડા મુકામે ચાલી રહેલી ત્રિભુવન માનસ કથાનાં સાતમા દિવસે બાપુએ શિક્ષણને પણ ત્રિભુવન યજ્ઞ ગણી બધાને આ યજ્ઞમાં જોડાવા હાકલ કરી સાક્ષરતાનો ઉમદા સંદેશ પાઠવ્‍યો હતો. તેમજ પૂજય મોરારીબાપુ જેમની પાસે ભણ્‍યા હતાં તે ગુરુજીને વ્‍યાસપીઠ પર બોલાવી પૂજય બાપુએ એક શિક્ષકનું નહીં પણ શિક્ષણ જગતનું સન્‍માન કર્યુ હતું. મારી દ્રષ્‍ટિએ આ ઉત્તમ પ્રેરણાદાયી પ્રસંગની ત્રિભુવનની વ્‍યાખ્‍યા કરૂ તો વાલી, વિદ્યાર્થી અને શિક્ષકનો ત્રિભુવન ત્રિવેણી સંગમ એક મેકમાં નેક રહે. બીજો અર્થ વાલી, શિક્ષક અને સરકાર વિદ્યાર્થીને જ ત્રિભુવન મંદિરનાં ભગવાન સમજે, ત્રીજો અર્થ ત્રણ ભુવનમાંથી જે ભુવનમાં ભણવું હોયRead More


જિલ્‍લા કોંગ્રેસનો કકળાટ પ્રદેશ કાર્યાલય સુધી પહોંચ્‍યો

સાવરકુંડલા તાલુકા કોંગ્રેસનાં પૂર્વ પ્રમુખ દીપક માલાણીએ કર્યો હલ્‍લાબોલ જિલ્‍લા કોંગ્રેસનો કકળાટ પ્રદેશ કાર્યાલય સુધી પહોંચ્‍યો સાવરકુંડલા માર્કેટયાર્ડની ચૂંટણીમાં કોંગી ધારાસભ્‍યએ ભાજપનાં પૂર્વ ધારાસભ્‍યને સમર્થન કર્યાનો આક્ષેપ પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય સામે નારાજ કોંગીજનોએ પ્રતિક ધરણા કરતાં રાજકીય હંગામો સમગ્ર ગુજરાતમાં કોંગ્રેસને મજબુત કરવાની જવાબદારી રાહુલા ગાંધીએ જેને સોંપી છે તેવા વિપક્ષી નેતા પરેશ ધાનાણીનાં વતનસમા અમરેલી જિલ્‍લામાં જ કોંગ્રેસપક્ષની હાલત અતિ નાજુક બની રહી છે અને આજે નારાજ કોંગીજનોએ પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય સામે પ્રતિક ધરણા કરીને વિપક્ષી નેતા તેમજ સાવરકુંડલાનાં ધારાસભ્‍ય સામે નારાજગી વ્‍યકત કરતાં રાજકીય ગરમાવો ઉભો થયો છે.Read More


દિવાળીના તહેવારોમાં રાજુલા નગર પાલિકા દ્વારા છુટ્ટા કરેલા સફાઈ કામદારો દ્વારા કરેલ હોબાળો

આજ રોજ રાજુલા નગર પાલિકા ના ૧૦૬ સફાઈ કામદારો ને છુટા કરેલ તથા ૨ મહિના નો પગાર બાકી છે તે બાબતે રાજુલા ના ૧૦૬ સફાઈ કામદારો તથા વલભીપુર થી આવેલા સફાઈ કામદાર સેલ ના પૂર્વ કન્વિનર .અશોકભાઈ વેગડ તથા અમરેલી સફાઈ કામદાર ના પ્રમુખ. અશોકભાઈ કામલી .પાલીતાણા ના સફાઇ કામદાર ના પ્રમુખ.સતિષભાઈ ડોડીયા .રાકેશભાઈ નૈયા. આ તમામ સફાઈ કામદારો એ આજ રોજ નગર પાલિકા રાજુલા નો ઘેરાવો કર્યો અને દિવાળી જેવા તહેવારો ના સમયે સફાઈ કામદારો રોએ રાજુલા નગર પાલિકા પ્રેતએ રોષ વ્યકત કર્યો અને જો દિવાળી જેવા તહેવારો નેRead More


ભારતીય બનાવટના વિદેશી દારૂ બોટલ નંગ- ૧૧૪  સાથે એક ઇસમને ઝડપી પાડતી અમરેલી એસ.ઓ.જી. ટીમ

શ્રી નિર્લિપ્ત રાય પોલીસ અધિક્ષક સાહેબ અમરેલીનાઓએ અમરેલી જિલ્લામાં ગેરકાયદેસર પ્રરપ્રાંતિય વિદેશી દારૂ તથા દેશીદારૂ અંગેની ચોરી છુપીથી હેરાફેરી કરતાં અને દારૂનું વેચાણ કરતાં ઇસમો તેમજ જિલ્લાના પ્રોહીના લીસ્ટેડ બુટલેગર્સ ની પ્રવૃતિ અંગે વોચ રાખવા અને વધુમાં વધુ દેશી/ વિદેશી દારૂના કેસો કરવા માટે સુચના કરેલ હોય જે અન્વયે એસ.ઓ.જી.ના પોલીસ સબ ઇન્સ.શ્રી આર.કે.કરમટા સાહેબ તથા ટીમ એસ.ઓ.જી.એ બગસરા બાયપાસ ઉપર ધુળશીયા દાદાના રસ્તેથી અંદર ખારીની વાવ તરીકે ઓખળાતી વાડીએથી એક ઇસમને વિદેશી દારૂના જથ્થા સાથે ઝડપી પાડેલ છે. પકડાયેલ આરોપી નિકુંજ ઉર્ફે ભુરો મુકેશભાઇ ત્રાપસીયા ઉ.વ.૨૩ ધંધો.ખેતી રહે.બગસરા બંગડી ચોક,Read More