Main Menu

Wednesday, November 7th, 2018

 

બહેરા-મુંગા શાળામાં દિવાળી નિમિત્તે ફટાકડા વિતરણ

ડી.વાય.એસ.પી. મોણપરા તથા નિવૃત ચીફ ઓફીસર રોહીતભાઈ દવેનાં હસ્‍તે બહેરા-મુંગાનાં  90 બાળકોને રપ0 રૂા.ની ફટાકડાની કીટ અર્પણ કરેલ. બહેરા-મુંગા શાળાને છેલ્‍લા 8 વર્ષથી ઘણી બધીએકટીવીટી કરી મનોજભાઈ ભટ્ટ મદદરૂપ થયેલ છે. બહેરા-મુંગા બાળકોના વાલીઓ પણ આ તકે હાજર રહેલ તથા સ્‍ટાફ ર્ેારા પણ ફટાકડા વિતરણ કરેલ.


કોંગ્રેસ પક્ષનાં આગેવાનોએ કાળી ચૌદશે કકળાટ કાઢવાનો કાર્યક્રમ કર્યો

આજે સમગ્ર દેશમાં મોંઘવારી, ભ્રષ્‍ટાચાર,બેરોજગારી, કાળુ ધન, આતંકવાદ, નકસલવાદ જેવી સમસ્‍યા કકળાટરૂપ બની છે. દેશની જનતા આ સમસ્‍યારૂપી કકળાટથી કંટાળી ગઈ છે. અને સરકાર અવનવા તમાશા કરી રહી છે. દરમિયાનમાં અમરેલીનાં ડો. જીવરાજ મહેતા ચોકમાં મોડી રાત્રીએ વિપક્ષી નેતા પરેશ ધાનાણીની આગેવાનીમાં કોંગીજનોએ કાળી ચૌદશની ઉજવણીનાં ભાગરૂપે દેશમાંથી દરેક સમસ્‍યાનો કકળાટ દૂર થાય અને દેશની જનતામાં શાંતિ, સમૃઘ્‍ધિ અને ખુશી વધે તે માટે સમસ્‍યારૂપી કકળાટ કાઢવાનો કાર્યક્રમ કર્યા હતા.


નોંધણવદર ગામે ખેતરવાડીમાં કામ કરતા ૮૦૦ ગામોના ભાગીયાઓને પહેરામણી કરાશે માનવ પરિવાર સંસ્થા દ્વારા આગામી રવિવાર મહાભોજન સાથે લોકડાયરો પણ યોજાશે

માણસ માણસને કઈ રીતે ઉપયોગી થઇ જાય છે, તે માત્ર માણસજ જાણે છે. આગામી રવિવારે નોંધણવદર ગામે માનવતાનું ઝરણું વહેવાનું છે, અહી ખેતર વાડીમાં કામ કરતા ૮૦૦ ગામોના ભાગીયાઓને વસ્ત્ર પહેરામણી સાથે મહાભોજનનું માનવ પરિવાર સંસ્થાનું રૂડું આયોજન છે. મહાનુભાવોની ઉપસ્થિતિ સાથે લોકડાયરો પણ યોજાશે. નોંધણવદર ગામે માનવ પરિવાર સંસ્થા દ્વારા આગામી રવિવાર તા.૧૧-૧૧-૨૦૧૮ ના માનવતાનું ઝરણું વહેવાનું છે. કદાચ સૌ પ્રથમવાર જ આ પ્રકારનો કાર્યક્રમ યોજાશે જેમાં, ‘મોટા માણસ’ સન્માનિત થાય તે કરતા ‘નાના માણસ’ માટે આયોજન થયું છે. પ્રસંગ એવો છે, માણસ માણસને કઈ રીતે ઉપયોગી થઇ જાયRead More


ગારીયાધારના મોર્ડન વિલેજ પરવડી ખાતે પી એમ ખેની ચેરીટેબલ ટ્રસ્ટ આયોજિત ઝીરો બજેટથી ખેતી વિષાયક શિબિર માં કૃષિના ઋષિઓનું માર્ગદર્શન લેવા કૃષિકારોને અનુરોધ ત્રણ જિલ્લાના ખેડૂતો માટે ઉત્તમ આયોજન

ગારીયાધાર ના મોર્ડન વિલેઝ પરવડી ખાતે પી એમ ખેની ચેરીટેબલ ટ્રસ્ટ આયોજિત કૃષિ મેળો ઝીરો બજેટ થી કૃષિ ઉત્થાન માટે માર્ગદર્શન શિબિર ગૌ આધારિત ઓર્ગેનિક ખેતી વિષાયક સેમિનાર અને ગૌ સંવર્ધન ત્રણ જિલ્લા ના ગ્રામ્ય વિસ્તાર ના ખેડૂતો માટે આશીર્વાદ રૂપ કૃષિમેળો ખેડૂતો ની આર્થિક ઉન્નતિ માટે કૃષિ ના ઋષિ ઓ સુભાષ પાલેકર સહિત ના વક્તા દ્વારા ખેત ઉત્પાદન માટે સાત્વિકતા નો સંદેશ ઝીરો બજેટ થી આર્થિક ઉન્નતિ માટે આધાર રૂપ ગૌ સંવર્ધન સાથે ની ખેતી ના ઉત્તમોત્તમ ઉપાયો દર્શાવતા કૃષિકારો ની ઉપસ્થિતિ માં અનેક વિધ કાર્યક્રમો આગામી તા૯/૧૧ થી તા૧૯/૧૧Read More


 પાલીતાણા કાળભૈરવ મંદિર ખાતે યજ્ઞ માં સીએમ દ્વારા આહુતિ 

આજે કાળી ચૌદસ એટલે કે રક્ષક દેવ ના પૂજન દિવસ, ત્યારે દેશની સરહદે દેશ ની રક્ષા કરી રહેલ દેશ ના જવાનો ની ચેતના માં નવી ઉર્જા આવે અને કાળ ભૈરવ દાદા તેમની રક્ષા કરે તે માટે આજે રાજ્ય ના મુખ્ય મંત્રી વિજય રૂપાણી તેમજ પ્રસિદ્ધ કાળ ભૈરવ દાદા ના મંદિરે તેમજ આગેવાનો પૂજા હવનમાં ભાગ લીધો હતો.આ સમયે ગઢડા સ્વામીનારાયણ મંદિર નાં સંત એસપી સ્વામી દર્શન માટે આવેલ પરંતુ સીએમ સુરક્ષા બંધોબસ્ત નાં અધિકારીઓ દ્વારા એસપી સ્વામી ને સિક્યુરિટી રીઝન માટે પોલીસ દ્વારા અટકાવવામાં આવેલ ત્યારબાદ ભાજપ નાં આગેવાનો દ્વારાRead More