Main Menu

Friday, November 9th, 2018

 

ભુરખિયા હનુમાનજી ના દર્શને વિદ્વાન ભાગવતાચાર્ય જીજ્ઞેશદાદા રાધે રાધે પરિવાર નો સુંદર સંદેશ

દામનગર યાત્રાધામ શ્રી ભુરખિયા હનુમાનજી મંદિરે વિદ્વાન ભાગવતાચાર્ય જીજ્ઞેશદાદા રાધે રાધે સહ પરિવાર સાથે દર્શને આવ્યા ની જાણ થતાં જ ખૂબ મોટી સંખ્યા માં ભાવિકો માં ખુશી પ્રગટી હતી  વિદ્વાન ભાગવતાચાર્ય રાધે રાધે  દ્વારા દિવાળી ના પાવન પર્વે યુવાનો ની પરમાર્થ પ્રવૃત્તિ ની સરાહના કરતો સંદેશ ગરીબો ના ધર માં સેવા ની જ્યોત પ્રજલીત કરતા નિરાધાર ના આધાર પરમાર્થી યુવાનો  ને અંતર થી શુભેચ્છા પાઠવી જળ એજ જીવન પાણી નો વિવેક પૂર્વક ઉપીયોગ દરેક ધર્મ પુરાણ માં જળ વ્યવસ્થા ને મંદિર બાંધવા કરતા પણ  પવિત્ર કાર્ય ગણાવ્યું છે જળ વિવેકRead More


આનંદોત્સવ સાથે પ્રકાશ ના પર્વ દિવાળી ની ઉજવણી વિક્રમ સંવત ૨૦૭૫ ની નમ્રતાવ્રત ની પ્રભુ પાસે કામના સાથે શુભ શરૂઆત

દામનગર નુતનવર્ષા ની શુભ શરૂઆત મંદિરો માં વહેલી સવારે મંગળા આરતી  અન્નકૂટ દર્શન ના તેજોમય દિવ્યદર્શન બાદ વિક્રમ સંવત ૨૦૭૫ ના પ્રથમ દિવસે શુભેચ્છા પાઠવી નવા વર્ષ ની ઉજ્જવલ કામના કરાય હતી પ્રકાશ ના પર્વ  દિવાળી ની અદમ્ય ઉત્સાહ સાથે ઉજવણી  વિક્રમ સંવત ૨૦૭૫ ના નવાવર્ષ ની શરૂઆત પૂર્વે દરેક મંદિરો માં અનેકો દ્રવ્યો નો મહાપ્રસાદ અન્નકૂટ ઘરી ભગવાન ને  પ્રાથના દરેક દ્રવ્ય ના દાતા ને દીપ માળા નું દેદિત્ય ના  દિવ્ય પ્રકાશ સાથે અદભુત અન્નકૂટ દર્શન ઠેર ઠેર લોકો ગઈ ગુજરી ભૂલી  નમ્રતા પ્રમાણિકતા જેવા સદગુણો ના આદર્શ આચરણRead More


રાજુલા-સાવરકુંડલા રોડ પર બાઈક ઝાડમાં ઘુસી જતા બે યુવાનોના કમકમાટીભર્યા મોત

અમરેલી પંથકમાં બે પરિવારોની દિવાળીએ માતમ છવાયો છે તેમના પરિવારના જુવાન જોધ સ્વજનનું અકાળે અવસાન થયું હતું રાજુલા સાવરકુંડલા રોડ પરની નચિકેતા સ્કૂલ પાસે   એક બાઈક ચાલકે સ્ટિયરિંગ પરનો કાબુ ગુમાવતા બાઈક વૃક્ષમાં ઘૂસી ગયું હત   આ ગમખ્વાર અકસ્માતમાં 2 યુવાનોના કરૂણ મોત નિપજ્યા હતા. ઘટનાની જાણ થતાં રાજુલા પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી અને બંનેના મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ખસેડયા હતા.     પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતક બંને  યુવાનો માંડરડી ગામના હોવાનું જાણવા મળ્યું હતું. આજે દિવાળીના દિવસે બંને યુવાનોના કમકમાટીભર્યા મોત થતા બંનેના પરિવાર સહિત ગામમાં પણ શોકનો  માહોલRead More


રાજુલા તાલુકાના ખાખબાઇ ગામે સફળ રેઇડ કરી ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો પકડી પાડતી રાજુલા પોલીસ

અમરેલી જિલ્‍લા પોલીસ અધિક્ષક નિર્લિપ્ત રાય સાહેબશ્રીની સુચના મુજબ તથા ડી.વાય.એસ.પી.શ્રી કે. જે. ચૌધરી સા. નાઓના માર્ગદર્શન હેઠળ રાજુલા પોલીસ સ્ટેશન વિસ્તારના ખાખબાઇ ગામની સીમમાં ઇંગ્લીશ દારુના દરોડા પાડતી રાજુલા પોલીસ. રાજુલા પો. સ્ટે.ના ઇન્ચા. પી.આઇ. શ્રી ડી.એ. તુવર તથા પી.એસ.આઇ. શ્રી વી. વી. પંડ્યા તથા સ્‍ટાફના માણસોએ બાતમી આધારે ખાખબાઇ ગામના *નજુભાઇ અમરૂભાઇ વરૂ* ની વાડીએ રેઇડ કરતા વાડીમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ જેમાં Mc Dowell’s No.1 બોટલ નંગ-22 તથા Royal Challenge બોટલ નંગ-17 એમ *કુલ બોટલ નં. 39 જેની કુલ કિ.રૂ. 15,500/-* નો મળી આવેલ અને વાડી માલીકRead More


ઉના થી ટીંબી વચ્ચે થયેલ આંગડીયા લુંટના ચાર આરોપીઓને પકડી પાડી ૧૦,૪૫,૦૬૬/- નો મુદામાલ કબ્જે કરી આરોપીઓને જેલ હવાલે કરતી નાગેશ્રી પોલીસ ટીમ

 *શ્રી નિર્લીપ્ત રાય પોલીસ અધિક્ષક સાહેબ અમરેલી નાઓએ* મિલ્કત સબંધી ગુન્હાઓ શોધી કાઢવા અને તેવા આરોપીઓને જેલ હવાલે કરી મિલકત મુળઇ માલીકને પરત મળી જાય તે રીતે કામગીરી કરવા તમામને સુચનાઓ આપેલ હોય જે અન્વયે *શ્રી કે.જે.ચૌધરી નાયબ પોલીસ અધિક્ષક સાવરકુંડલા નાઓના માર્ગદર્શન અન્વયે  શ્રી આર.ટી.ચનુરા ઇ.ચા.સર્કલ પોલીસ ઇન્સ. રાજુલાનાઓની રાહબરી હેઠળ નાગેશ્રી પોલીસ સ્ટેશન પોલીસ સબ ઇન્સ.શ્રી જે.કે.મુળીયા સાહેબ* તથા નાગેશ્રી પોલીસ ટીમએ ઉના પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયેલ આંગડીયા લુંટ ના આરોપીઓને લુંટમાં ગયેલ મુદામાલ સાથે ધરપકડ કરતી નાગેશ્રી પોલીસ ટીમ  ગઇ તા.૦૨/૧૧/૨૦૧૮ ના રોજ *ઉના ની પી.શૈલેષ આંગડીયાRead More