Main Menu

Saturday, November 10th, 2018

 

લાઠી શહેરમાં બીજાના દિલ માં દીવો પ્રગટાવી દેતી દિવાળી ઉજવતા ઉદારદીલ દાતા

શિવમ ચેરીટેબલ ટ્રસ્ટ સુરત દ્વારા દુલાભાઈ માવજીભાઈ શંકર પરિવાર ઘનશ્યામભાઈ ના સહયોગ થી માતૃશ્રી પુરીબેન શંકર વિદ્યાલય ખાતે લાઠી શહેર ૩૮  આર્થિક નિરાધાર પરિવારો ને મદદ ચાર લાખ કરતા વધુ ની કિંમત ની એક વર્ષ ચાલે તેવી સારી ક્વોલિટી ની રાશન કીટ અર્પણ કરાય દાતા ઘનશ્યામભાઈ દ્વારા શહેર ની ૩૮ નિરાધાર બહેનો ને રાશન કીટ અર્પણ કરી એક હાથે દાન કરી બીજા હાથ ને ખબર પણ ન પડે તેવી અલિપ્ત ભાવે સખાવત કરતા દાતા નું પ્રેરણાત્મક પગલું અંધકાર માં પ્રકાશ પાથરી બીજા ના દિલ માં દીવો પ્રગટાવી ખરા અર્થ માંRead More


દામનગર રસ્તે રઝળતા બળદોની સેવા કરતી નંદીશાળાની મુલાકાતે ધારાસભ્ય ઠુંમર

દામનગર હકારાત્મક અભિગમ ની સકારાત્મક અસર સુરત સ્થિત પરમાર્થ મિશન ટ્રસ્ટ દ્વારા અબોલ જીવ બળદ ની રઝળતી હાલત વિશે એક વિડીયો બનાવી હદયસ્પર્શી અપીલ કરાય તેની સુંદર અસર જોવા મળી ઘણી ચેનલો અને પ્રિન્ટ મીડિયા માં પ્રગટ કરાયેલ રસ્તે રઝળતા બળદ વિશે સવિસ્તાર ની સમાચાર પ્રગટ થતાં આર્થિક ઉન્નતિ ના આધાર કૃષિ ક્ષેત્રે અપાર શ્રમ કરી માલિક ની આન બાન ને શાન વધારતા બળદો ની દયનિય સ્થિતિ અંગે સોશ્યલ મીડિયા ઇલેટ્રીક મીડિયા ચેનલો પ્રિન્ટ મીડિયા દ્વારા પ્રચાર થતા જ બળદ ની બદતર હાલત માં રાહત જનક સ્થિતિ થવા લાગી દામનગરRead More


સાવરકુંડલા શહેર માં ગરીબ અને અશક્ત લોકો ને ભોજન પીરસી દિવાળી ની ઉજવણી કરતા અમરેલી જિલ્લા ભાજપ પ્રમુખ  હિરેનભાઇ હિરપરા

કબીર આશ્રમ ના પ.પૂ .શ્રી નારાયણદાસ સાહેબ ના આશિર્વાદ થી ચાલતી શ્રી નિમઁળસાહેબ ટીફીન સેવા અંતઞઁત આજરોજ દિવાળી ના દિવસે ઞરીબ અને અશક્ત લોકો ને મુંબઈ ના દાતા શ્રી દિલીપભાઈ બાવચંદભાઇ દોશી, દિપેશભાઇ શાહ, ધીરલભાઇ પારેખ, નિકુલભાઇ શાહ તેમજ સાવરકુંડલા ના અખબારી જઞત ના ભીષ્મ પિતામહ શ્રી પ્રદીપભાઇ દોશી ના સહયોગ થી ભોજન ની વ્યવસ્થા કરવામા આવેલ હતી. કબીર આશ્રમ ની ટીફીન સેવા ની ગાડી મા ભોજન ભરી અમરેલી જિલ્લા ભાજપ પ્રમુખ હિરેનભાઇ હિરપરા એ જાતે પીરસી દિવાળી મનાવી હતી અને ઞરીબ લોકો ની સેવા કરવાનો લાભ લીધો હતો. આRead More


લીલીયા ટાઉનમાં પીપળવા રોડે શીવ દર્શન ટ્રાવેલ્સના સોફામાં બેસી ભારતીય બનાવટની વિદેશી દારૂની મહેફીલ માણતા ત્રણ ઇસમોને પકડી પાડતી લીલીયા પોલીસ

અમરેલી જીલ્લામાં પ્રોહી ડ્રાઇવ અંતર્ગત પ્રોહી અંગેના ગુન્હાઓ શોધી કાઢવા માટે મે.પોલીસ અધિક્ષક સાહેબશ્રી નિર્લિપ્ત રાય સાહેબ તથા નાયબ પોલીસ અધિક્ષક સાહેબ શ્રી એલ.બી.મોણપરા સાહેબની મળેલ સુચના તથા માર્ગદર્શન મુજબ લીલીયા પો.સ્ટે.ના પો.સ.ઇ.શ્રી એ.ડી.સાંબડ તથા એ.એસ.આઇ. પી.એમ.રાજ્યગુરુ તથા હેડ કોન્સ. જે.બી.જાની તથા હેડ કોન્સ. એસ.એ.ગોહીલ તથા હેડ કોન્સ. એસ.આર.વનરા તથા પો.કોન્સ. રમેશભાઇ સીસારા તથા જયરાજભાઇ સિંઘવ વિ. સ્ટાફના માણસો સાથે લીલીયા ટાઉન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન ખાનગી બાતમીરાહે હકીકત મળેલ કે, લીલીયા શહેરમાં પીપળવા જતા રોડે શીવ દર્શન ટાવેલ્સના સોફામાં બેસી અમુક ઇસમો દારૂની મહેફીલ માણે છે. તે હકીકતRead More