Main Menu

Sunday, November 11th, 2018

 

દામનગર ખાતે દારૂલ ઉલ્લેમાં જામી ઈસાતુલ સંસ્થા ના પ્રેસિડેન્ટ મોલના ગુલામ મહોમદ વસ્તાનવી સાહેબ ની અધ્યક્ષતા માં તેજસ્વી સન્માન સમારોહ યોજાયો

દામનગર ખાતે દારૂલ ઉલ્લેમાં જામી ઇસાતુલા સંસ્થા ના પ્રેસિડેન્ટ ગુલામ મહોમદ વસ્તાનવી સાહેબ ની અધ્યક્ષતા માં તેજસ્વી સન્માન સમારોહ યોજાયો પાંચ હજાર થી વધુ ની સંખ્યા માં દરેક સમાજ ની વિશાળ ઉપસ્થતી માં શિક્ષણ ક્ષેત્રે સાક્ષરતા ના મસ્તક વિલ વસ્તાનવી નું શિક્ષણ અંગે મનનીય વક્તવ્ય. મહારાષ્ટ્ર ના અકલકુવા માં અતિ પછાત વિસ્તાર માં ૩૯ વર્ષ પહેલાં એક રૂમ માં શરૂ કરાયેલ સંસ્થા  એ શિક્ષણ ની જ્યોત દ્વારા જેમ દીવો પ્રગટે તેમ એક પછી એક શિક્ષણ સંસ્થા ઓ સ્થાપી મહુવા બિલા ભાદરોડ બોટાદ માંગરોળ ભરૂચ પાલનપુર ભાવનગર સહિત દેશ ભર માં  શિક્ષણ ક્ષેત્રેRead More


બૃહદગીરના વાણિયાવીડી પ્રાકૃતિક ક્ષેત્રમાં વિશિષ્ટ રાષ્ટ્રરક્ષા યજ્ઞ મંગળ પ્રારંભ

ભાવનગર જિલ્લાના બૃહદગીર તરીકે જાણીતા સિંહોના નિવાસસ્થાન વાણિયાવીડીના પ્રકૃતિક સંપર્દયધર્મ વિસ્તારના કાળિયાઠાકર દેવાલયના ધામમાં આજે કેંદ્રીયમંત્રીશ્રી મનસુખ માંડવિયા દ્વારા પ્રેરિત અને સેવક સમુદાય આયોજિત ત્રિદિવસીય૫૧ કુંડી “રાષ્ટ્ર ભરતમતના વિશાળ ભૂમિ ચિત્ર ખાતે ત્રિરંગો ઝડોને વંદન કરીને યજ્ઞવિધિ પ્રારંભ થઈ હતી. યજ્ઞના બીજા દિવસે (રવિવારે) નજીકના કરમડિયા ગામના વીર શાહિદ દેવભાઈ પરમારની પ્રતિમાનું સ્થાપન થશે. આ માટે યજ્ઞસ્થળેથી કરમડિયા ગામ સુધી ૪ કિમીની “વિરયાત્રા” નું પ્રસ્થાન સવારે ૧૦ કલાકે થશે. સમગ્ર આયોજનમાં પ્રેરક-વિચારક ડો.મનસુખભાઇ માંડવીયના જણાવ્યા અનુસાર સલામતી,શાંતિ અને એકતાનો સંદેશો સૌને મળે રસ્ત્ર્ન યુવાનને પ્રેરણા મળે તેથી શહીદોની પ્રતિમાની સ્થાપનાRead More


કૃષ્ણપરા ગામે ગોટી પરિવાર દ્વારા પ્રવેશદ્વાર લોકાર્પણ

સણોસરા પાસેના કૃષ્ણપરા ગામે ગોટી પરિવાર દ્વારા નિર્માણ કરવાયેલ પ્રવેશદ્વાર લોકાર્પણ પ્રસંગે કેન્દ્રિય મંત્રીશ્રી પુરુષોતમભાઈ રૂપાલાએ સારું કામ કરનારને ટેકો આપવા ટકોર કરી.અંહી સાંસદશ્રી, ધારાસભ્યશ્રી અને અગ્રણીઓની ઉપસ્થિતિ રહી હતી. શ્રી જસમતભાઈ ગોટી પરિવાર દ્વારા કૃષ્ણપરા ગામના પ્રવેશ પર શ્રી કાશીબા જસમતભાઈ ગોટીના સ્મરનાર્થે નિર્માણ કરાયેલ પ્રવેશદ્વાર લોકાર્પણનો કાર્યક્રમ ભાઇબીજ પર્વ યોજાયો, જે સાથે શ્રી યમુનાજી લોટી ખોલવાનો મનોરથ સંપન્ન કરાયો હતો. સણોસરા પાસેના નાનકડા કૃષ્ણપરા ગામે ઓંચિતા જ અતિથિ વિશેષ બનેલા કેન્દ્રિય કૃષિ-પંચાયતી રાજ મંત્રીશ્રી પરશોતમભાઈ રૂપાલાએ ગામના સંપ સહયોગ પર ભાર મૂકી ભાગવતના ગોવર્ધન પ્રસંગનો ઉલ્લેખ કરી સારુંRead More


ગજેરા ટ્રસ્ટ દ્વારા સિવિલમાં દિવાળીપર્વ પર ગરીબ દર્દીઓને ફ્રૂટ વિતરણ કરાયું

અમરેલીના જાણીતા કેળવણીકાર તથા ઉધ્યોગપતિ વસંતભાઇ ગજેરા સ્થાપિત શાંતાબા મેડિકલ કોલેજ તથા પી.પી.પી. સ્કીમ સંચાલિત જનરલ હોસ્પિટલમાં ગજેરા ટ્રસ્ટ સુરત દ્વારા સિવિલ હોસ્પીટલમાં અમરેલીમાં દાખલ દરેક દર્દીની મુલાકાત લઈ, ખબર અંતર પૂછીને ગરીબ દર્દીઓને ફ્રૂટ વિતરણ કરાયું હતું. શાંતબા મેડિકલ કોલેજ અને હોસ્પીટલમાં ટ્રસ્ટી તથા ઔધોગિક રત્ન અશોકભાઇ ગજેરા, શ્રીમતી સરોજબેન ગજેરા, શ્રી ગિરિધરભાઈ ગજેરા, શ્રીમતી કંચનબેન ગજેરાએ દરેક દર્દીની વ્યાકતીગત મુલાકાત લઈને સુવિધા બાબતે ચર્ચા કરીને પોતાના વરદહસ્તે ગરીબ દર્દીઓને ફ્રીટ્વિટરન પણ કરવામાં આવ્યું હતું. ફ્રૂટ વિતરણના આ કાર્યક્રમ માં ડો. ગજેરા, ડો.હપડિયા, તમામ નિષ્ણાંત તબીબો સ્થાનિક સંચાલકો પિન્ટુભાઈRead More


BAPS શ્રી સ્વામિનારાયણ મંદિર અક્ષરવાડી ભાવનગર

આજે દિવાળી નિમિતે અક્ષરવાડી ખાતે સંતોની ઉપસ્થિતિમાં શહેનાઇઓની સૂરાવલીમાં તથા સુવ્યવસ્થિત સંસ્કૃત-વેદોક્ત ગાન સાથે ભવ્ય અને દિવ્ય વાતાવરણમાં 600થી વધુ હરિભક્તો-મહાનુભાવો તથા મહિલાઓએ ચોપડાઓનું પૂજન સંતો પાસે કરાવ્યુ આ દિવ્ય વાતાવરણમાં દર્શન કરવા વિશાળ સંખ્યામાં લોકોએ આ ઔલોકીક ક્ષણનો લાભ લીધો. આવક જાવકનો હિસાબ સાથે આપણા સ્વભાવદોષ કેટલા ટળ્યા તેના હિસાબની સમજણ સંતોએ આશીર્વાદ આપતા જણાવ્યુ. આવતી કાલે અક્ષરવાડી મંદિરમાં સવારે 5-30 કલાકે મંગળા આરતી, 6 કલાકે મહાપૂજા તથા 1200 થી વધુ વાંગીઓના અન્નકૂટની ભવ્ય આરતી બપોરે 12 કલાકે થશે. આ અન્નકૂટ દર્શન સાંજના 7 વાગ્યા સુધી થશે. અન્નકૂટમાં અનેકRead More


ઈશ્વરીયામાં મારૂતિયજ્ઞ યોજાયો

ઈશ્વરીયામાં છીંડીવાળા હનુમાનજી મંદિર ચોકમાં કાળીચૌદશ પ્રસંગે આજે મારૂતિયજ્ઞ યોજાયો હતો. યુવાન કાર્યકરો દ્વારા આયોજન થયું હતું.


દીવના નાગવા બીચ પર પ્રવાસીઓ ઉમટયા : જબરી જનમેદની

દિવાળીના તહેવારની મૌસમમાં કેન્દ્રશાસિત દીવમાં પ્રવાસીઓનું મહેરામણ ઉમટી પડયું છે માત્ર સૌરાષ્ટ્રવાસીઓ પરંતુ બીજા જિલ્લાના બીજા રાજ્યના અને ઘણા વિદેશી પ્રવાસીઓ  પણ દીવની મુલાકાત લીધી છે હાલ દિવાળીનો માહોલ છે. ત્યારે દીવ સૌરાષ્ટ્રના સ્થાનિક ઉપરાંત અન્ય પ્રવાસીઓથી ઉભરાયું છે    દીવનો ફેવરીટ  નાગવા બીચ જાણે  પ્રવાસીઓથી ઉભરાયો હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હાલમાં ઠંડીની સિઝન હોવા છતાં લોકો મન મૂકીને દરિયામાં નહાતા જોવા મળ્યા  હતા અહીં વોટર સ્પોર્ટસ અને એડવેન્ચર એક્ટિવિટીઝ પણ એટલી જ જાણિતી છે. હાલમાં પ્રવાસીઓના ભારે ધસારાના કારણે દીવની દરેક હોટેલ્સ પ્રવાસીઓના કારણકે  હાઉસફૂલ બની ગઇ છે.


દિવાળી બાદ રાજ્યમાં ઠંડીનો ચમકારો :ગાંધીનગર સૌથી ઠંડુ શહેર :તાપમાન 14 ડિગ્રી

દિવાળી બાદ રાજ્યમાં ઠંડીએ પોતાનોચમકારો દેખાડવાનું શરૂ કરી દીધુ છે. રાજ્યના મોટાભાગના શહેરોમાં વહેલીસવારે અને મોડીની રાત્રે ઠંડીનો જોરદાર ચમકારો લોકોને  લાગવા લાગ્યો છે. ત્યારે છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં સૌથી ઠંડુ શહેર ગાંધીનગર બની ગયું. જ્યાં દિવસનું તાપમાન 33 ડિગ્રી સુધી પહોંચ્યા બાદ રાત્રીનું  તાપમાન  14.6 ડીગ્રી જેટલું નીચે સરકી ગયું હતું.   આ ઉપરાંત અમદાવાદ, ડીસા, ભાવનગરનું મહુવા કંડલા સહિતના શહેરોનું તાપમાન 15 થી  16 ડીગ્રી જેટલું નોંધાયુ છે. આમ હવે ધીરેધીરે ઠંડીપોતાની અસર દેખાડતી જઇ રહી છે. ત્યારે આગામી દિવસોમાં હજુ પણ ઠંડીનો પારો વધુનીચે સરકશે.


ધારી તાલુકાના સોઢાપરા ગામની સીમમાંથી દેશી દારૂની ચાલુ ભઠ્ઠી પકડી પાડી રૂ.૪,૨૦૦/- નો મુદ્દામાલ કબજે કરતી અમરેલી એલ.સી.બી.

પોલીસ અધિક્ષકશ્રી અમરેલીનાઓ દ્વારા અમરેલી જીલ્‍લામાંથી દારૂની બદી દુર કરવા પ્રોહિબીશન લગત પ્રવૃતિ કરતાં ઇસમો ઉપર વોચ ગોઠવી, તેમના ઉપર સફળ રેઇડો કરી કડક કાર્યવાહી કરવા સુચના અને માર્ગદર્શન આપેલ હોય જે અન્‍વયે અમરેલી એલ.સી.બી. ઇન્‍ચાર્જ પો.ઇન્‍સ. શ્રી.ડી.કે.વાઘેલા તથા અમરેલી એલ.સી.બી. ટીમ દ્વારા ધારી તાલુકાના સોઢાપરા ગામની સીમમાંથી દેશી દારૂ ગાળવાની ચાલુ ભઠ્ઠી પકડી પાડેલ છે. ગઇ કાલ તા.૦૯/૧૧/૨૦૧૮ ના રાત્રિના અમરેલી એલ.સી.બી. ઇન્‍ચાર્જ પોલીસ ઇન્‍સ. શ્રી.ડી.કે.વાઘેલા તથા એલ.સી.બી. ટીમ ધારી તાલુકા વિસ્‍તારમાં પેટ્રોલીંગમાં હતાં તે દરમ્‍યાન બાતમી રાહે હકીકત મળેલ કે સોઢાપરા ગામની સીમમાં પારૂલભાઇની વાડીની પાછળ આવેલ ગૌચરRead More


દામનગરના ઘનશ્યામનગર ના યુવાનો દ્વારા રસ્તે રઝળતા બળદો માટે નંદીશાળા શરૂ કરતા માત્ર એક કલાક માં ૫૦ થી વધુ નંદી આશરો મળ્યો

કૃષિક્ષેત્ર ની આર્થિક ઉન્નતિ નો આધાર ખુદ નિરાધાર રસ્તે રઝળતા બળદો અંગે મીડિયા માં ખબર આવતા યુવાનો ના દિલ દ્રવી ઉઠ્યા અને નંદીશાળા શરૂ કરવા ના વિચાર ની ક્રિયાશીલ બનાવ્યો. સારા કામ ને સમર્થન મળી જ રહે તે યુક્તિ એ ઘનશ્યામનગર યુવક મંડળે નંદીશાળા ની વાત કરતા જ એક ખેડૂત પરિવારે પોતા ની માલિકી માં કપાસ ખેંચી નંદીશાળા માટે જમીન આપતાં જ યુવકો કામે લાગ્યા દામનગર શહેર ભર માં રસ્તે રઝળતા બળદો એકઠા કર્યા એક કલાક માં ૫૦ થી વધુ બળદો ભૂખ્યા તરસ્યા બીમાર લુલા લંગડો લાચાર બળદો ને આશરોRead More