Main Menu

Monday, November 12th, 2018

 

બગસરામાં આજે સ્વામીનારાયણ મંદિર દ્વારા અન્નકોટનૂ આયોજન

અમરેલી જીલ્લાબગસરામાં આજે સ્વા મીનારાયણ મંદિર દ્વારા અન્ન કોટ નૂ આયોજનબગસરા મા ભવ્ય અન્ન કોટ નૂ આયોજન કરવામાં આવે અને બપોરે 12 30 કલાકે . આરતી અને ધૂન કરવામાં આવેલ અને અન્ન કોટ ના દર્શન ખૂલ્લા મૂકવામાં આવેલ જેમાં મોટી સંખ્યામાં હરિભક્તો ભાઇ ઓ અને બહેનો એ હાજરી આપી હતી


ધારીના આંબરડી ગામે પાણીનો પોકાર ૩૦૦૦ની જનસંખ્યા ધરાવતા ગામની મહિલાઓ ઉપયોગ કરે છે ગંદા પાણી

ધારીના આંબરડી ગામે પાણીનો પોકાર.- ૩૦૦૦ની જનસંખ્યા ધરાવતા ગામની મહિલાઓ ઉપયોગ કરે છે ગંદા પાણીનો..- ગંદા પાણી માટે પણ થાય છે બેડા યુદ્ધ…- ગામની મહિલાઓએ માટલા ફોડી મીડિયા સામે ઠાલવ્યો આક્રોશ..- પીવાના પાણી માટે દૂર ખેતરોમાં ભટકવું પડે છે..- ગામના સરપંચે નર્મદાના પાણી માટે યાંત્રિક વિભાગને રજુઆત કરી પરંતુ કોઈ પરિણામ નહીં..- ભર શિયાળે પાણીની આવી તકલીફ તો ઉનાળે શુ થશે તેવો વેધક સવાલ…


અમરેલીના તરવડાગામે વાળા આલાણીપરીવારના કુળદેવીમા ગાત્રાડના મંદીરે અમદાવાદ શહેરથી તરવડા,તરવડાથી ગોધમા પદયાત્રા

અમરેલી જિલ્લા ના તરવડાગામે વાળા આલાણીપરીવારના કુળદેવી મા ગાત્રાડના મંદીરે અમદાવાદ શહેર થી તરવડા તરવડા થી ગોધમા પદયાત્રા નીકળેલ જેમા બહોળી સંખ્યામા કાઠી સમાજ ના યુવાનો જોડાયા હતા અંદાજે સો જેટલા યુવાનો જોડાયા હતા તેમજ થાનગઢ થીપ્રતાપબાપુ ભગત તેમજઅમદાવાદ થી દીપૂભાઈવાળા તથાવલકુભાઈ તેમજહાલરીયાથી લવકુભાઈવાળા એજહેમતઉઠાવીહતી


‘રાષ્ટ્ર રક્ષા યજ્ઞ’ની પૂર્ણાહુતિ સાથે જ લોકોમાં એક નવી રાષ્ટ્ર ચેતનાનો પ્રારંભ થયો છે: કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા

પ્રકૃતિનાં ખોળે રમતા નયનરમ્ય પ્રાકૃતિક ધામ ‘વાણીયાવિડી ઠાકર ધામ’ ખાતે તા.૧૦-૧૧-૧૨ નવેમ્બર ૨૦૧૮ દરમિયાન યોજાયેલ ત્રિદિવસીય ‘રાષ્ટ્ર રક્ષા યજ્ઞ’નાં આજે છેલ્લા દિવસે પૂર્ણાહુતિ કાર્યક્રમ યોજાયેલ હતો. ત્રણ દિવસ ચાલેલ આ યજ્ઞમાં આજુબાજુના ૨૫ થી ૩૦ ગામના અંદાજે ૫૦ થી ૬૦ હજાર લોકોએ દર્શનનો લાભ લઇ ભારતમાતને વંદન-પુજન કર્યું હતું, તથા યજ્ઞના બીજા દિવસે વાણીયાવિડીથી ‘વીરયાત્રા’ નીકળીને બાજુનાં ગામ કરમદિયા ખાતે શહીદ વીર દેવાભાઈ પરમારનાં સ્ટેચ્યુની અનાવરણ વિધિ સાથે ‘શહીદ સ્મારક’ પણ ખુલ્લું મુકવામાં આવેલ હતું.આ કાર્યક્રમમાં પણ હજારો લોકો ખુબ જ શ્રધ્ધા અને ઉલ્લાસથી જોડાયા હતા. યજ્ઞની પૂર્ણાહુતિ પ્રસંગે કેન્દ્રીયRead More


વાણીયાવીડી ખાતે ૩ દિવસના ‘રાષ્ટ્ર રક્ષા યજ્ઞ’નો થયો શુભારંભ

ભાવનગર જીલ્લાના બૃહદગીર તરીકે જાણીતા અને પ્રાકૃતિક સંપદાથી હર્યાભર્યા વિસ્તાર વાણીયાવીડી ખાતે આવેલ ‘કાળિયાઠાકર દેવાલય ધામ’માં આજે કેન્દ્રીય મંત્રીશ્રી મનસુખ માંડવિયા દ્વારા પ્રેરિત અને સેવક સમુદાય આયોજિત ત્રિદિવસીય ૫૧ કુંડી “રાષ્ટ્ર રક્ષા યજ્ઞ”નો આજના મંગલ પ્રભાતે શુભારંભ થયો હતો. યજ્ઞપ્રારંભે અહીં ભારતમાતાના વિશાળ ભૂમિ ચિત્ર ખાતે તિરંગા ઝંડાને વંદન કરીને યજ્ઞવિધિ પ્રારંભ થઈ હતી. યજ્ઞનાં બીજા દિવસે (રવિવારે) નજીકના કરમદિયા ગામના શહીદ વીર દેવાભાઈ પરમારની પ્રતિમાનું સ્થાપન અને અનાવરણ થશે. આ માટે યજ્ઞ સ્થળેથી કરમદિયા ગામ સુધી ૪ કિમીની ‘વીર યાત્રા’નું પ્રસ્થાન સવારે ૧૦ કલાકે થશે. સમગ્ર આયોજનના પ્રેરક-વિચારક ડૉ.Read More


ચલાલા ખાતે પૂ. દાનમહારાજની જગ્યામાં પૂ.મહંત મહારાજ વલકુબાપુના ૭૫મા જન્મદિવસની ભવ્ય ઉજવણી

ભાઈબીજના પાવન અવસરે ચલાલા ખાતે પૂ. દાનમહારાજની જગ્યામાં પૂ.મહંત મહારાજશ્રી વલકુબાપુના ૭૫મા જન્મદિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી. જેમાં પૂ. વિજયબાપુ (સતાધાર), પૂ.નિરુબાપુ (સણોસરા), પૂ.વિજયબાપુ (થાનગઢ) વગેરેમ સંતો, ધારાસભ્યશ્રી જે.વી. કાકડીયા, શ્રી જયંતિભાઈ પાનસૂરિયા તથા વિશાળ સેવક- સમાજ ઉપસ્થિત રહે


કરમદિયા ગામે હજારોની જનમેદની વચ્ચે ‘શહીદ સ્મારક’ ખુલ્લું મુકતા કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા

પ્રાકૃતિક ધામ વાણીયાવીડી -ઠાકરધામ ખાતે ત્રિદિવસીય ‘રાષ્ટ્ર રક્ષા યજ્ઞ’ના બીજા દિવસે બાજુના ગામ કરમદીયા, તા.મહુવા, જી.ભાવનગર ખાતે ગામના શહીદ વીર દેવાભાઇ પરમારના સ્મૃતિ સ્મારકનો લોકાર્પણ કાર્યક્રમ યોજવામાં આવેલ હતો. હજારો લોકોની જનમેદની, પોલીસ દ્વારા ગાર્ડ ઓફ ઓનર, પોલીસ બેન્ડ, નિવૃત અને હાલમાં સેવામાં રહેલ જવાનો, શહીદ પરિવારની ઉપસ્થિતિ વચ્ચે શહીદ સ્મારકનું લોકાર્પણ કરવામાં આવ્યું ત્યારે “દેવાભાઇ તુમ અમર રહો” ના નારાથી ગગન ગાજી ઉઠ્યું હતું. વાણિયાવિડીથી યોજવામાં આવેલ વીરયાત્રામાં શહિદ દેવાભાઇ પરમારનું સ્ટેચ્યુ ધામધૂમપૂર્વક લાવવામાં આવેલ હતું. પોલીસ બેન્ડ, ઘોડેસવાર પોલીસના સન્માન સાથે યોજવામાં આવેલ આ વીરયાત્રામાં હજારો લોકો સાથેRead More


વડીયાના સિવિલ હોસ્પીટલના ડો. ગજેરાને ડેન્ગ્યું થતા છેલ્લા ચાર દિવસથી દવાખાનું ડોક્ટર વગરનું

અમરેલી ના વડિયા નું દવાખાનું છેલ્લા ૪ દિવસથી ડોકટર વગરનુંવડિયા ના સિવિલ ડો ગજેરા ને ડેન્ગ્યુ થતા જેતપુર છેલ્લા ૪ દિવસ થી સિવિલ હોસ્પિટલ ના સ્ટાફ ના ૩ લોકો ને ડેન્ગ્યુ વડિયા થી. આશરે ૮ થી ૧૦ દર્દીઓ જેતપુર દાખલ થયા ગરીબ દર્દીઓ દુઃખી એ માનંદગી ના બિછાને રહેવા  મજબુર ડીલેવરી કેસ માટે પ્રસૂતા માટે પણ જોખમ હાલ જુનાગઢ જિલ્લાની એમ્બ્યુલન્સ ૧૦૮ ડિલિવરી કેસ મૂકી ગઈ પ્રસૂતા ની સારવાર ભગવાન  ભરોસે….આ સિવિલ હોસ્પિટલ માં ૩ ડોકટર ની જગ્યા છે પરંતુ એક ડોકટર ઉપર આ દવાખાનું ચાલ્તું હતું…હાલ કોઈ ડોકટર આRead More


વડિયા ખાતે યોજાયું પટેલ સમાજનું સ્નેહમિલન

  વડિયા બાવકુભાઈ ઊંધાડ તેમજ મહિલા સરપંચ પતિ છગનભાઇ ઢોલરીયા તેમજ કેશુભાઈ ઊંધાડ તેમજ રવજીભાઈ સેલાડીયા તથા ખેડૂત આગેવાની માં વડિયા ના તમામ ખેડૂત પરિવારો એ નવા વર્ષ ની ઉનવની અને સમાજ અનેક વિસ્ય ને લઇ ને આ સ્નેહ મિલન યોજાયું હતુંઆ તમામ કાર્યક્રમ પટેલ વાડી ખાતે યોજાયો હતો


ધારી તાલુકાના પાતળા ગામના રહેણાકી મકાનમાં ઘૂસ્યો સિંહ….પાતળા ગામના પાદરમાં આવેલ વાડીના મકાનમાં સિંહે મારી લટાર….મગફળીના ઢગલા પર સિંહે જમાવ્યું આસન…..