Main Menu

Tuesday, November 13th, 2018

 

તા.16 ને શુક્રવારના રોજ દિગ્‍ગજ નેતાઓની હાજરીમાં જિલ્લા ભાજપનું અમરેલી ખાતે સ્‍નેહ મિલન યોજાશે

અમરેલી જિલ્લા ભાજપ દ્વારા જિલ્લા કક્ષાનો સ્‍નેહ મિલન કાયઙ્ઘક્રમ આગામી તા. 16-11-ર018 ને શુક્રવારના રોજ અમરેલી શહેરમાં આવેલ ખેડૂત તાલીમ કેન્‍ઙ્ક (લીલીયા રોડ) ખાતે સવારે 8:00 કલાકે જિલ્લા ભરના ભાજપ કાયઙ્ઘકરો અને શુભેચ્‍છકોની ઉપસ્‍થિતિમાં યોજાશે તેમ અમરેલી જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી હીરેન હીરપરાએ જણાવ્‍યુ છે. અનેકવિધ વિકાસના કામો સાથે આગળ વધી રહેલ ભાજપ સરકારમાં છેવાડાના માણસ સુધી વિકાસના ફળો 5હોચ્‍યા છે ત્‍યારે જિલ્લા ભાજપ ઙ્કારા યોજાજનારા આ સ્‍નેહ મિલનમાં કેન્‍ઙ્કીય મંત્રી શ્રી પરશોતમભાઈ રૂપાલા, કેન્‍ઙ્કીય મંત્રી શ્રી મનસુખભાઈ માંડવીયા, ગુજકોમાસોલના ચેરમેન શ્રી દીલીપભાઈ સંઘાણી, સાંસદ શ્રી નારણભાઈ કાછડીયા, પ્રભારી મંત્રીRead More


બાળપણના બે મિત્રોની આંતરરાષ્‍ટ્રીય કક્ષાએ એક સાથે મુખ્‍ય મહેમાનનું પદ શોભાવશે.

આંતરરાષ્‍ટ્રીય સંસ્‍થા નેટવર્ક ફોર ધ ડેવલપમેન્‍ટ ઓફ એગ્રીકલ્‍ચર કો.ઓપ. ઈન એશિયા એન્‍ડ ધ પેસેફીક તેમા જોગા નું જોગ જવેલ્‍લે જ બનતુ કે એક મિત્ર કાર્યક્રમના ઉદઘાટનના સમારોહમાં મુખ્‍ય મહેમાન તરીકે હોય અને સમાપન કાર્યક્રમમાં બીજો મિત્ર મુખ્‍ય મહેમાન તરીકે હોય તેવો બનાવ કેન્‍ફ્‍ીયમંત્રી પરશોતમભાઈ રૂપાલાઅને ગુજકોમાસોલના ચેરમેન દિલીપભાઈ સંઘાણી વચ્‍ચે આંતરરાષ્‍ટ્રીય સેમિનારમાં દિલ્‍હી ખાતે બનશે એક દેશના તો મુખ્‍ય મહેમાન અલગ અલગ રીતે હોય પરંતુ એક રાજયના, એક શહેરના, એક સ્‍કુલના, એક કલાસના, આટલે સુધીતો બરાબર પરંતુ એક બેન્‍ચ ઉપર સાથે ભણેલા બે મિત્રો આંતરાષ્‍ટ્રીય સેમીનારમાં મુખ્‍ય મહેમાન તરીકે ઉપસ્‍થિતRead More


ભારત સરકારના નિતિઆયોગ તરફથી રાષ્‍ટ્રીય સહકારી આગેવાન દિલીપ સંઘાણીને આમંત્રણ

ગુજકોમાસોલના ચેરમેન તેમજ નાફસ્‍કોબના ચેરમેન એવા રાષ્‍ટ્રીય સહકારી આગેવાન એવા દિલીપભાઈ સંઘાણીને તા.14 નવેમ્‍બરના રોજ જિલ્‍લા સહકારી સંઘના કાર્યાલય મથકે ઘ્‍વજ લહેરાવી, ઘ્‍વજવંદન કરી 6પ માં અખિલ ભારત સહકાર સપ્‍તાહની ઉજવણીનો પ્રારંભ કરાવશે જેમાં ખેતિમાં સહકારી સંસ્‍થાઓની ચાવીરૂપ ભુમિકા, સહકારી બજાર, સંગ્રહ વ્‍યવસ્‍થા, જાહેર અને ખાનગી સહકારી ભાગીદારીનું નિર્માણ, સહકારી સંસ્‍થાઓ દ્વારા સરકારની યોજનાઓ જેવા અલગ અલગ વિષયો પર સર્વાંગી વિકાસ અને સુસંચાલન દ્વારા ગ્રામ્‍ય સમૃઘ્‍ધિ માટે સહકાર સપ્‍તાહની ઉજવણી કરવામાં આવશે. તા.14 નવેમ્‍બરના રોજ બપોરે 11.30 કલાકે જિલ્‍લા મઘ્‍યસ્‍થ સહકારી બેંકની બોર્ડ ઓફ ડીરેકટરની મિટીંગ, સાંજે લાઠી મુકામે 4.30Read More


રાજુલા તાલુકાના બાબરીયાધાર ગામની સીમમાંથી દેશી દારૂની ચાલુ ભઠ્ઠી પકડી પાડી રૂ.૩૯૫૦/- નો મુદ્દામાલ કબજે કરતી અમરેલી એલ.સી.બી

રાજુલા તાલુકાના બાબરીયાધાર ગામની સીમમાંથી દેશી દારૂની ચાલુ ભઠ્ઠી પકડી પાડી રૂ.૩૯૫૦/- નો મુદ્દામાલ કબજે કરતી અમરેલી એલ.સી.બી.*_ પોલીસ અધિક્ષકશ્રી અમરેલીનાઓ દ્વારા અમરેલી જીલ્લા માંથી દારૂની બદી દુર કરવા પ્રોહિબીશન લગત પ્રવૃતિ કરતાં ઇસમો ઉપર વોચ ગોઠવી, તેમના ઉપર સફળ રેઇડો કરી કડક કાર્યવાહી કરવા સુચના અને માર્ગદર્શન આપેલ હોય જે અન્વયે અમરેલી એલ.સી.બી. ઇન્ચાર્જ પો.ઇન્સ. શ્રી.ડી.કે.વાઘેલા તથા અમરેલી એલ.સી.બી. ટીમ દ્વારા રાજુલા તાલુકાના બાબરીયાધાર ગામની સીમમાંથી દેશી દારૂ ગાળવાની ચાલુ ભઠ્ઠી પકડી પાડેલ છે.  આજ રોજ તા.૧૩/૧૧/૨૦૧૮ નાં *અમરેલી એલ.સી.બી. ઇન્ચાર્જ પોલીસ ઇન્સ. શ્રી.ડી.કે.વાઘેલા તથા એલ.સી.બી. ટીમ* રાજુલા તાલુકાRead More


ભારતીય બનાવટના વિદેશી દારૂની તથા બીયરની મોટર સાયકલ ઉપર હેરાફેરી કરતાં બે ઇસમોને પકડી પાડતી અમરેલી એસ.ઓ.જી.ટીમ

*ભારતીય બનાવટના વિદેશી દારૂની તથા બીયરની મોટર સાયકલ ઉપર  હેરાફેરી કરતાં બે ઇસમોને પકડી પાડતી અમરેલી એસ.ઓ.જી.ટીમ*  *પોલીસ અધિક્ષકશ્રી અમરેલીનાઓએ* અમરેલી જિલ્લામાં ગેરકાયદેસર પ્રરપ્રાંતિય વિદેશી દારૂ અંગેની ચોરી છુપીથી હેરાફેરી કરતાં અને પરપ્રાંતિય વિદેશી દારૂનું વેચાણ કરતાં ઇસમો તેમજ જિલ્લાના પ્રોહીના લીસ્ટેડ બુટલેગર્સ ની પ્રવૃતિ અંગે વોચ રાખવા અને વધુમાં વધુ વિદેશી દારૂના કેસો કરવા સુચના આપેલ હોય જે અન્વયે *એસ.ઓ.જી.ના પોલીસ સબ ઇન્સ.શ્રી આર.કે.કરમટા સાહેબ તથા ટીમ એસ.ઓ.જી.એ પીપાવાવ મરીન પોલીસ સ્ટેશન વિસ્તારમાં કડીયાળી ગામ જવાના ટી.ટી.કોટન પાસેથી* રસ્તામાં ભારતીય બનાવટના વિદેશી દારૂના જથ્થા સાથે ઝડપી પાડેલ છે. *પકડાયેલRead More


સાવરકુંડલા તાલુકાના દેતડ ગામમાં ધાતરવડી નદી ઉપર પુલનું લોકાર્પણ કરતા ધારાસભ્ય શ્રી પ્રતાપ દુધાત

સાવરકુંડલા તાલુકાના દેતડ ગામમાં ધાતરવડી નદી ઉપર નવનિર્માણ થયેલ પુલનું લોકાર્પણ ધારાસભ્ય શ્રી પ્રતાપ દુધાત હસ્તે રાખવામાં આવ્યું હતું. દેતડ ગામનું  વર્ષો જુનું સપનું આજ રોજ પૂરું થયું છે  આ લોકાર્પણ કાર્યક્રમમાં ધારાસભ્ય શ્રી પ્રતાપભાઈ દુધાત, જીલ્લા પંચાયત સદસ્ય લાલભાઈ મોર, દાનુભાઈ ખુમાણ દેતડ ગામના સરપંચ શ્રી વશરામભાઈ મકવાણા, ઉપ સરપંચ શ્રી મનીષભાઈ વેકરીયા, માજી. સરપંચ શ્રી હિમતભાઇ, માજી. સરપંચ શ્રી માવજીભાઈ,જેન્તીભાઈ ગોથડીયા,મનીષભાઈ વેકરીયા,પરેશભાઈ ચોડવડીયા અને ગામના લોકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.


લીલીયા તાલુકાના ક્રાંકચ ગામમાં હાઇસ્કુલ અને પ્રાથમીક શાળામાં લોકાર્પણ અને સમારોહ રાખવામાં આવ્યો

ક્રાંકચ ગામમાં હાઇસ્કુલ અને પ્રાથમીક શાળાના બિલ્ડીંગનું લોકાર્પણ રાખવામાં આવ્યું હતું હાઇસ્કુલના બિલ્ડિગના દાતા શ્રી ધીરૂભાઈ ટીબડીયા અને પ્રાથમિક શાળાના દાતાશ્રી મફતભાઈ શીરોયા આ બંને દાતાઓનું અને ગામના ડી.એસ.પી. શ્રી હરેશભાઈ મગનભાઈ દુધાત અને ધારાસભ્ય શ્રી પ્રતાપ ભુપતભાઈ દુધાત નું  સન્માન સમરોહ રાખવામાં આવ્યો હતો. આ સન્માન સમારોહમાં બંને દાતા શ્રીઓ અને તેમના પરિવાર પણ હાજર રહી હર્ષની લાગણી ગામ લોકોએ અનુભવી હતી અને આવનાર દિવસોમાં ગામના લોકો વધુ અભ્યાસ કરી આગળ વધે તેવી ધારાસભ્ય શ્રી પ્રતાપ દુધાતે વાત કરી હતી અને ડી.એસ.પી. શ્રી હરેશભાઈ દુધાત દ્વારા ગામના જણાવેલું કેRead More


દામનગર ખાતે તત્કાલ મેલડી માતા મંદિરે રામકથા

દામનગર શહેર  ના તત્કાલ મેલડી માતા મંદિરે સમસ્ત સેવક સમુદાય આયોજિત રામકથા ગોદડીયા પરિવાર ની ગદગદિત કરતી પરંપરા ના સંત શ્રી ઘનશ્યામબાપુ ના વ્યાસાસને યોજાય દામનગર ના ઠાંસા રોડ પર આવેલ તત્કાલ મેલડી માતાજી ના મંદિર ના લાભાર્થે દામનગર શહેર તેમજ અનેકો ગ્રામ્ય વિસ્તાર માં બહોળો સેવક વર્ગ ધરાવતા મંદિર સંકુલ ના વિકાસ માટે સેવક સમુદાય નું સુંદર અયોજન ભાગદોડ વાળી જિંદગી માં માનસિક સુખ નું ઉત્તમોત્તમ ટોનિક રામકથા પારિવારિક પરસ્પર કુટુંબ ભાવના આદર્શ ગ્રહસ્થ જીવન તરફ દોરી જતી કથા મંદિર સંકુલ માં નહિ પણ જન જન ના હદય માં બેસાડતાRead More


ભાગીયા મજૂર પરિવારોને નોંધણવદર ગામે સન્માન સાથે ભોજન કરવાયું અને રાત્રે લોકડાયરાની મોજ સૌએ માણી

મુકેશ દવે (ઈશ્વરીયા) ખેતર વાડીમાં ભાગીયા તરીકે કામ કરી રહેલા મજૂર પરિવારોને નોંધણવદર ગામે સન્માન સાથે ભોજન કરવાયું. અંહી રાત્રે લોકડાયરાની મોજ સૌએ માણી હતી. માનવ પરિવાર સંસ્થા દ્વારા પ્રમુખશ્રી રાજેશભાઈ વઘાસિયા અને ઉપપ્રમુખશ્રી રાજેશભાઈ કથીરિયાના માનવતા વાદી આયોજનથી અંહી રવિવાર તા.૧૧ ના સુંદર કાર્યક્રમ યોજાઇ ગયો. ખેતર વાડીમાં આજકાલ ખેડૂતો પોતે વ્યવસાય અર્થે વતનથી દૂર રહેલ હોય ખેતીનું કામ પંથકના મજૂરો ભાગીયા તરીકે કરી રહેલ છે. તેઓને સન્માનવામાં આવ્યા. નોંધણવદર ગામે વિશાળ સમિયાણામાં આજુબાજુના તાલુકાનાં ૮૦૦ જેટલા ગામોમાં જાણ કરાઇ હતી. જેમથી મોટી સંખ્યામાં આ મજૂરો જોડાયા હતા. ખેતરવાડીમાંRead More


સાવરકુંડલાના પિયાવા ગામે સંત શિરોમણી શ્રી હરિહરાનંદ બાપુની પધરામણી થતા પિયાવા ગ્રામજનો દ્વારા બાપુનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું

સાવરકુંડલાના પિયાવા ગામે સંત શિરોમણી આંતરરાષ્ટ્રીય અધ્યક્ષ અને ભારતી આશ્રમ ના મહંત શ્રી હરિહરાનંદ બાપુની પધરામણી થતા પિયાવા ગ્રામજનો દ્વારા સંત શિરોમણીશ્રી હરિહરાનંદ બાપુનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું ગીત સંગીત ઢોલીઓના તાલે મહંતશ્રીનું અદકેરું સ્વાગત જગુભાઈ ભુવા, શિવરાજભાઈ ભુવા અને નરેશભાઈ ભુવા દ્વારા કરવામાં આવ્યું હતું સંતની પધરામણીથી આખું પીયાવા ગામમાં હરખના તેડા થયા હતા.