Main Menu

Wednesday, November 14th, 2018

 

ભાગવત કથા દ્વારા સંસ્કાર-સંસ્કૃતિ અને ધર્મજ્ઞાન પ્રાપ્ત થાય છે માનનીય મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી

પાલીતાણા ખાતે હરિરામ બાપાના આશ્રમ ખાતે ભાગવત સપ્તાહમાં મુખ્યમંત્રીશ્રીની પ્રેરક ઉપસ્થિતિ મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું હતું કે, આપણા સંસ્કાર અને સંસ્કૃતિમાં ભાગવત કથાનું ખૂબ જ મહત્વ છે અને તેના થકી ધર્મજ્ઞાન પ્રાપ્ત થાય છે. ધર્મ દ્વારા તમામ પ્રકારનું આશ્વાસન અને જીવન જીવવાના દ્રષ્ટિકોણનો બોધ મળે છે. પાલીતાણા હરિરામ બાપા ધામ ખાતે ભાગવત સપ્તાહ કાર્યક્રમ પ્રસંગે વિશાળ સંખ્યામાં ઉપસ્થિત ધાર્મિક પ્રજાજનોને સંબોધતા મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું હતું કે, શરીરની સાથે આત્માની સ્વીકૃતિ આપણા ધર્મોમાં છે. સ્વાર્થ વૃતિ દૂર થાય, માનસિક શાંતિ મળે અને અંતિમ લક્ષ માટે ભાગવત કથાનું આયોજન અનિવાર્ય છે.Read More


પાલીતાણાની પવિત્ર ધરતી પર પૂ. સા. શ્રી. સર્વેશ્વરીયશાશ્રીજી મહારાજ સાહેબના કઠોર મહાતપની તપશ્ચર્યાના વંદન-દર્શન કરતા મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી

પગપાળા પ્રવાસ વિચરણ કરનારા સાધુ-સંતો-યાત્રિકો માટે રાજ્યમાં પગદંડી નિર્માણ કરી જીવનરક્ષા આપવી છે:- મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી પાલીતાણાથી વલભીપુર પગદંડી બનાવી છે. દયા-પ્રેમ-કરૂણા અને સંયમના ગુણો ધાર્મિક તીર્થકરો દ્વારા પ્રાપ્ત થાય છે ભાવનગર,બુધવાર મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું હતું કે ભગવાન મહાવીર સ્વામીના રપ૦૦ વર્ષ બાદ ૪૮૦ દિવસનું કઠોર તપ કરનારા પૂજ્ય સાધુ ભગવંતો બહુ જ ઓછા છે. ભગવાન મહાવીર સ્વામીના અહિંસા, દયા, પ્રેમ, કરૂણા, સંયમના ગુણોની પરંપરા તપના આધાર ઉપર જૈન સમાજમાં ઊભી થઇ છે. જૈન ધર્મમાં તપનો મહિમા વિશેષ છે. પાલીતાણા ખાતે ૪૮૦ દિવસનું કઠોર તપ કરનાર પૂ.સા.Read More


સી પ્લેનથી જાન લઇને આવશે રણવીર, લગ્નમાં કરવામાં આવશે ધૂમ ખર્ચ

દીપિકા પાદુકોણ અને રણવીર સિંહનાં લગ્નની તૈયારી પૂરજોશમાં ચાલી રહી છે. જે ઇટલીમાં લેક કોમોમાં ચાલી રહી છે. ત્યાંજ આ કપલ પોતાનાં લગ્નને યાદગાર બનાવા માટે કોઇ કસર નથી છોડી રહ્યા. હાં લેક કોમોમાં લગ્ન માટે દીપિકા રણવીર ઘણા પૈસા ખર્ચ કરી રહ્યા છે. કરે પણ કેમ નહી આવી ખાસ પળ વારેવારે થોડી આવે છે. આવો જાણીએ કે દીપવીર પોતાનાં લગ્નને સ્પેશિયલ બનાવા માટે શું શું કરી રહ્યા છે.લગ્નનાં બધા જ રિવાજો ઇટલીમાં લેક કોમોનાં વિલા દેલબીએનલો માં કરવામાં આવશે. કોંકણી અને સિંધી રીતિ રિવાજો અનુસાર થનારા આ લગ્ન બેRead More


જલારામ બાપાની 219મી જન્મજયંતી નિમિતે વીરપુરમાં ભવ્ય ઉજવણી

સંત શિરોમણી પૂજય જલારામ બાપાની 219મી જન્‍મજયંતીના પાવન અવસર પર જલારામ બાપાની જન્‍મભુમી અને કર્મભુમી એવા વીરપુર ધામમાં દિવાળી જેવો માહોલ જોવા મળી રહ્યો છે. રંગોળી અને રોશનીનો ઝગમગાટ તેમજ આશોપાલવના તોરણ બાંધવામાં આવ્‍યા છે.સમગ્ર વીરપુર પંથકમાં ભવ્યાતિભવ્ય જલારામ બાપાની જન્મજયંતીની ઉજવણી કરવામાં આવી રહી છે. પૂ.જલારામ બાપાની જન્મજયંતી નિમિતે દેશ-વિદેશમાંથી આજે ભક્તો ઉમટી પડશે. પૂ.બાપાના પરિવાર દ્વ્રારા પૂજન અર્ચન કરવામાં આવશે. પૂ.જલારામ બાપાની જન્‍મ જયંતિ નિમિત્તે આજે વહેલી સવારથી જ ભાવિકો ઉમટી રહયા છે. આજે બપોરના 11 વાગ્‍યા સુધીમાં પોણો લાખ જેટલા ભાવિકોએ પૂ. જલારામ બાપાના દર્શન કરીને ધન્‍યતાRead More


અમરેલી જિલ્‍લાના વિવિધ ગામોમાં એકતા યાત્રા યોજાશે તા.૧૫ નવે.થી એકતા યાત્રાના બીજા તબક્કાનો પ્રારંભ

રાજય સરકાર દ્વારા સ્‍ટેચ્‍યુ ઓફ યુનિટી એકતા યાત્રા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. સ્‍ટેચ્‍યુ ઓફ યુનિટી એકતા યાત્રાના બીજા તબક્કાનો પ્રારંભ તા.૧૫ નવેમ્‍બર-૨૦૧૮ને ગુરૂવારના રોજ કરવામાં આવનાર છે. તા.૧૫મીના રોજ લાઠી તાલુકાના આસોદર, ઇંગોરાળા, હાવતડ, દામનગર, હજીરાધાર ખાતે એકતા રથ ફરશે. લીલીયા તાલુકાના એકલેરા, ગુંદરણ, ઢાંગલા, સનાળીયા અને હાથીગઢ ખાતે પણ એકતા રથ ફરશે. હાથીગઢ ખાતે સાંજે ૫ થી ૬ દરમિયાન સભા યોજાશે. તા.૧૬મીના રોજ સાવરકુંડલા તાલુકાના બોરાળા, ભુવા, અમૃત્તવેલ, સાવરકુંડલા અને નાના ઝીંઝુડા ખાતે એકતા યાત્રા યોજાશે. આ ઉપરાંત રાજુલા તાલુકાના મોટા આગરીયા, ભાક્ષી, મોટી ખેરાળી, છાપરી અને ડોળીયાRead More


ઈશ્વરીયામાં પતંજલિ યોગશિબિર

પતંજલિ યોગપીઠ અંતર્ગ્રત ઈશ્વરીયા ગામે શુક્રવાર તા.૯ થી મંગળવાર તા.૧૩ દરમિયાન યોગશિબિર યોજાઈ ગઈ, જેમાં બાળ સંસ્કાર કેન્દ્ર સાથે યોગ પ્રચારક શ્રી જીગનેશભાઈ પટેલ દ્વારા યોગ ચીકીત્ચા અને ધ્યાન શિબિરનો ગ્રામજનોને લાભ મળ્યો. શ્રી દિલીપભાઈ સોલંકીના સંકલનથી યોજાયેલ આ શિબિર સાથે યોગ સમિતિની રચના કરવામાં આવી હતી. યજ્ઞ પણ યોજાયો હતો.


અમરેલી જિલ્‍લામાં આજે પૂ. જલારામ જયંતીની ઉજવણી

સાવરકુંડલા, લીલીયા, ચલાલા, ધારી, બગસરા, બાબરા, વડીયા, દામનગર સહિત અમરેલી જિલ્‍લામાં આજે પૂ. જલારામ જયંતીની ઉજવણી અલૌકિક દર્શન, મહાઆરતી, શોભાયાત્રા અને મહાપ્રસાદ સહિતનાં કાર્યક્રમો યોજાશે અમરેલી ખાતે પૂ. જલારામબાપાને અતિ પ્રિય એવા રોટલાનો અન્‍નકુટ ધરાશે સંત શિરોમણી પૂ. જલારામબાપાની ઉજવણીને લઈને જબ્‍બરો ઉત્‍સાહ “જયાં અન્‍નો ટુકડો ત્‍યાં હરી ઢુંકડો” તેમ માનનારા પૂ. પ્રાતઃ સ્‍મરણીય જલારામબાપાની જન્‍મ જયંતિ અમરેલી ખાતે આવતીકાલ બુધવારનાં રોજ દર વર્ષની જેમ ભાવપૂર્વક રીતે ઉજવણી કરવામાં આવશે. પૂ. જલારામબાપાની જન્‍મ જયંતિ પ્રસંગે પ્રાતઃ આરતી, પૂ. જલારામબાપા, વિરબાઈમાનાં દર્શન, શોભાયાત્રા તથા પૂ. બાપાનાં ભકતો અને રઘુવંશી સમાજ માટેRead More


અમરેલી ખાતે 51 પ્રકારનાં રોટલાનો અન્‍નકૂટ જલાબાપાને ધરાવવામાં આવશે

પૂ. જલારામબાપાની જન્‍મ જયંતિ પ્રસંગે અમરેલી ખાતે 51 પ્રકારનાં રોટલાનો અન્‍નકૂટ જલાબાપાને ધરાવવામાં આવશે જલારામ ધૂન મંડળ દ્વારા તડામાર તૈયારીઓ સંત શિરોમણી પ્રાતઃ સ્‍મરણીય પૂ. જલારામ બાપાની બુધવારે ર19મી જન્‍મ જયંતિ હોય, આ પ્રસંગે ઠેરઠેર પૂ. જલારામ બાપાની જલારામ જયંતિની ઉજવણી થનાર છે. ત્‍યારે અમરેલીમાં લીલીયા રોડ ઉપર આવેલ શ્રી જલારામ બાપાનાં મંદિર પ્ર. જલારામ બાપાની જન્‍મ જયંતિ પ્રસંગે બુધવારે સવારે 7 વાગ્‍યાથી રાત્રીનાં 9 વાગ્‍યા સુધી જલારામ ધૂન મંડળ – અમરેલી દ્વારા વિવિધ પ1 રોટલાનો અન્‍નકૂટ ધરાવવામાં આવશે આ માટે થઈ ધૂન મંડળનાં સભ્‍યો ર્ેારા તડામાર તૈયારીઓ પૂર્ણ કરીRead More


સારહિ યુથ કલબનાં પ્રમુખ મુકેશ સંઘાણીનાંમાર્ગદર્શન તળે સેવાભાવી યુવાનોનું કરાશે સન્‍માન

સિવિલ હોસ્‍પિટલમાં 10 વર્ષથી દર્દીઓને ફ્રુટ વિતરણ કરનારને કરાશે સન્‍માનિત અમરેલીમાં આજે ‘‘સારહિનાં સેવાધારીઓ”ને સન્‍માનિત કરાશે સારહિ યુથ કલબનાં પ્રમુખ મુકેશ સંઘાણીનાંમાર્ગદર્શન તળે સેવાભાવી યુવાનોનું કરાશે સન્‍માન પૂર્વ મંત્રી દિલીપ સંઘાણી, સાંસદ કાછડીયા, પૂર્વ ધારાસભ્‍ય ઉંઘાડ ઉપસ્‍થિત રહેશે અમરેલી પંથકમાં અનેકવિધ સેવાકીય પ્રવૃતિ કરનાર સારહિ યુથ કલબ ઓફ અમરેલી ર્ેારા 11માં વર્ષમાં મંગલ પ્રવેશ નિમિતે સિવિલ હોસ્‍પિટલમાં એક દાયકાથી ગરીબ દર્દીઓને નિઃસ્‍વાર્થ પણ ફ્રુટ વિતરણ કરનાર કલબ સેવાભાવી યુવાનોને સન્‍માનિત કરવાનો કાર્યક્રમ આવતીકાલ બુધવારે રાત્રીનાં દિલીપ સંઘાણી સાંસ્‍કૃતિક હોલમાં યોજાશે. આ કાર્યક્રમનાં અઘ્‍યક્ષપદે પૂર્વ કૃષિમંત્રી દિલીપ સંઘાણી, ઉદ્યઘાટક તરીકે સાંસદRead More


છતડીયા હુડલી રોડ ઉપર છકડો રીક્ષા-કાર વચ્‍ચે અકસ્‍માતમાં 1નું મોત

ધારી તાલુકાનાં છતડીયા હુડલી રોડ ઉપર એક ભાર રીક્ષા અને કાર વચ્‍ચે અકસ્‍માત સર્જાતા 1 વૃઘ્‍ધને ગંભીર ઈજાઓ થતાં તેમનું ઘટના  સ્‍થળેમોત નિપજયું હતું. જયારે આ અકસ્‍માતમાં ઘવાયેલાઓને સારવાર માટે દવાખાને ખસેડવામાં આવ્‍યાનું જાણવા મળેલ છે. ટીનુ લલિયા ધારી