Main Menu

Sunday, November 18th, 2018

 

રાજકોટના કોટડાસાંગાણીના વાછપરી ડેમની મેઈન કેનાલ કોઈ અસામાજીક તત્વોએ તોડફોડ કરી

રાજકોટના  કોટડાસાંગાણીની વાછપરી ડેમની મેઈન કેનાલમા અસામાજીક તત્વોએ  તોડફોડ કરાતા બસો જેટલા ખેડુતોને સીંચાઈ માટેનુ પાણી મળતુ બંધ થતા ખેડુતોમા ભારે રોષ ફેલાયો હતો અને ખેડુતોનો ઉભો પાક બળી જવાની ભીતી સેવાઈ રહી હતી જે મામલે સીંચાઈ વીભાગના ઉચ્ચ અધીકારીઓએ કેનાલની મુલાકાત લીધી હતી અને વાછપરી ડેમની ઈરીગેશન મંડળી પણ હરકતમા આવી હતી અને તોડફોડ કરાયેલ કેનાલનુ તાત્કાલીક ધોરણે કામ શરૂ કરાયુ હતુ આ કેનાલને બે દિવસમા રીપેરીંગ કરીને ખેડુતોને પાણી આપવાનુ શરૂ કરાસે તેમ ઈરીગેશન પ્રમુખે જણાવ્યુ હતુ આ મામલે સીંચાઈ વીભાગના નાયબ કાર્યપાલક ઈજનેર ડિ એન મોરએ  ટેલીફોનીક વીગતોRead More


તરસમિયાની સરકારી પ્રાથમિક શાળાના બાળવૈજ્ઞાનિકોના સંશોધનની રાષ્ટ્રીય વિજ્ઞાન પ્રદર્શનમા પસંદગી

હરેશ જોશી –  (કુંઢેલી) ભાવનગર તાલુકાની તરસમિયા પ્રાથમિક શાળાએ રાજ્યકક્ષાના વિજ્ઞાન પ્રદર્શનમા સમગ્ર રાજ્યમા પ્રથમ ક્રમાંક મેળવી આગામી 23મી નવેમ્બરથી અમદાવાદ ખાતે યોજાનાર રાષ્ટ્રીય કક્ષાના વિજ્ઞાન પ્રદર્શનમા ધમાકેદાર એંટ્રી નોંધાવેલ છે. રાષ્ટ્રીય કક્ષાના વિજ્ઞાનમેળામા પસંદગી પામનાર જિલ્લાની આ એકમાત્ર શાળા છે. જ્યારે ગુજરાત રાજ્યના યજમાનપદે સમગ્ર દેશમાથી તમામ રાજ્યોની ચુંટેલી કૃતિઓનુ રાષ્ટ્રીય કક્ષાનુ પ્રદર્શન યોજાનાર છે ત્યારે એક નાનકડી સરકારી પ્રાથમિક શાળાના ઉત્તમ સંશોધનની થયેલ પસંદગીથી સમગ્ર જિલ્લામા અને શિક્ષણ આલમમા ખુશીની લહેર વ્યાપી છે. તરસમિયા પ્રાથમિક શાળાના બાળવૈજ્ઞાનિકોએ સંસાધનોના વ્યવસ્થાપન વિભાગમા આપણી જ આસપાસના સંસાધનોના શ્રેષ્ઠ ઉપયોગથી વિદ્યુતઊર્જા ઉત્પન્નRead More


અમરેલી જિલ્લાના લાઠી, બાબરા અને ધારી તાલુકાને અછરગ્રસ્ત જાહેર કર્યા.

અમરેલી જિલ્લામાં ઓછા વરસાદના હિસાબે પાક નું ઉત્પાદન નહિવત અથવા ઓછું આવ્યું છે. ત્યારે જિલ્લા ના ખેડૂતો, પશુપાલકો અને માલધારીઓને કોઈ મુશ્કેલી ન પડે તે માટે આગોતરું આયોજન કરવા રાજ્યના મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી, કેન્દ્રીય રાજ્ય કૃષિ મંત્રીશ્રી પષોત્તમભાઈ રૂપાલા, ગુજરાત રાજ્ય કૃષિ મંત્રીશ્રી આર.સી.ફળદુ, અને મહેસુલ મંત્રીશ્રી કૌશિકભાઈ પટેલ સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી તેના અનુસંધાને રાજ્યના યશસ્વી અને તત્કાલ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ અમરેલી જિલ્લાના સૌથી ઓછો વરસાદ ધરાવતા લાઠી, બાબરા અને ધારી તાલુકાને અછતગ્રસ્ત જાહેત કરેલ છે. જેના હિસાબે રાજ્ય સરકાર ખેડૂતો, પશુપાલકો, અને મજદુરો ને મદદ થવાRead More