Main Menu

Monday, November 19th, 2018

 

ખાંભામાં મગફળી ની વજનમાં ગોલમાલ થતા ખેડૂતો એ ખરીદી બંધ કરાવી

ખાંભા માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોની એ મગફરીની ખરીદીમાં ગોલમાલ થતા ખેડૂતોએ બપોર સુધી ખરીદી બંધ કરાવી, પ્રાંત અધિકારી ખાંભા દોડી આવ્યા બાદ મગફરીની ખરીદી સારું કરાઈ            ખાંભા માર્કેટિગ યાર્ડ ખાતે ટેકાના ભાવે ખેડૂતોની માગફરી લેવામાં આવી રહી છે ત્યારે ખેડૂતો ની માગફરી લેવાના પેલા દિવસે જ ખાંભા માર્કેટિંગ યાર્ડમાં વિખવાદ ઉભો થયો હતો અને ખાંભા મામલતદાર ની બેદરકારીથી પેલા દિવસે ટારેગેટ મુજબ 50 ખેડૂતોની જગ્યા 100 ખેડૂતો ને મેસેજ મોકલી દેવતા ખેડૂતો ની લાઈનો લાગી હતી અને ખેડૂતો પોતપોતાની મગફરી લઇ પહોંચી ગયા હતા ત્યારે તંત્રRead More


ખાંભા નજીક થોરડી માં એક સાથે 9 સિંહ જોવા મળ્યા , ગાય નું મારણ કર્યું

ધારી ગીર પંથકના દલખાણીયામાં 23 સિંહોના મોત બાદ સિંહોના અસ્તિત્વ સામે સવાલો ઉભા થયા હતા પણ સિંહો જંગલ કરતા પણ રેવેન્યુના વિસ્તારોમાં વધુ સલામત હોય તેમ ગત રાતના રાજુલા સાવરકુંડલા વચ્ચેના રેવેન્યુની વાડીમાં  4 સિંહબાળ 1 નરસિંહ અને બે પઠુંર સિંહ અને બે સિંહણ સાથે 9 સિંહના પરિવારે 1 ગાયનું મારણ કર્યું હતું ત્યારે દલખાણીયા રેંજના 23 સિંહો ના મોત બાદ સિંહોના ટોળા જંગલ કે રેવેન્યુ માં એકીસાથે જોવા મળ્યા ન હતા ત્યારે  એકીસાથે 9 સિંહનો પરિવાર મારણ ની મીજબાની માણીને કપાસના ઉભા છોડની વાડીમાં આરામ ફરમાવતો અદભુત નજરો જોવાRead More


લાઠી પો.સ્ટે.ના ગુન્હા્માં ત્રણ વર્ષથી નાસતા ફરતાં આરોપીને પકડી પાડતી અમરેલી એલ.સી.બી

*લાઠી પો.સ્ટે.ના ગુન્હા્માં ત્રણ  વર્ષથી નાસતા ફરતાં આરોપીને પકડી પાડતી અમરેલી એલ.સી.બી*  *પોલીસ અધિક્ષકશ્રી અમરેલીનાઓએ* અમરેલી જીલ્લા્માં ગુન્હો કરી નાસતા ફરતા આરોપીઓ અંગે માહિતી મેળવી તેમને પકડી પાડી તેમના વિરૂધ્‍ધ ધોરણસર કાર્યવાહી કરવા અમરેલી જીલ્લા પોલીસ તંત્રને જરૂરી સુચનાઓ અને માર્ગદર્શન આપેલ હોય જે અન્વયે *અમરેલી એલ.સી.બી.ના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ. શ્રી.ડી.કે.વાઘેલા તથા એલ.સી.બી. ટીમે* લાઠી પો.સ્ટે. ફ.ગુ.ર.નં. ૨૨/૨૦૧૫, ઇ.પી.કો. કલમ ૩૬૩, ૩૬૬ મુજબના ગુન્હાના કામે એફ.આઇ.આર.માં નામ હોવા છતાં પોતાની કાયદેસરની ધરપકડ ટાળવા માટે છેલ્લા્ *ત્રણ વર્ષથી* નાસતા ફરતાં આરોપીને ચોક્કસ બાતમી આધારે ચાવંડ થી કરકોલીયા ગામ જવાના રસ્તેથી પકડીRead More


માહિતી આપનારને ૫૦ લાખનુ ઇનામ અપાશે

અમૃતસરમાં હુમલો કરનારા અંગે કોઇ ભાળ હજુ ન મળી

પંજાબના અમૃતસરમાં ધાર્મિક ડેરા (નિરંકારી ભવન)માં ગ્રેનેડ હુમલો કરવામાં આવ્યા બાદ સુરક્ષા સંસ્થાઓ દ્વારા વ્યાપક શોધખોળ ચાલી રહી છે. ગુપ્ત સ્થળો પર દરોડા પણ પાડવામાં આવી રહ્યા છે. જા કે હજુ સુધી હુમલાખોરોના સંબંધમાં કોઇ માહિતી મળી શકી નથી. આવી સ્થિતિમાં હવે હુમલાખોરો અંગે માહિતી આપનારને ૫૦ લાખ રૂપિયા આપવાની જાહેરાત કરવામાં આવી છે. ઘટના બાદ હચમચી ઉઠેલા પંજાબ સહિત દેશના રાજ્યોમાં હાઇ એલર્ટની જાહેરાત કરવામાં આવી છે. ત્રાસવાદી ઘટના તરીકે ગણાતા આ હુમલા બાદ રાષ્ટ્રીય તપાસ સંસ્થા એનઆઇએ દ્વારા તેમાં તપાસ હાથ ધરવામાં આવી છે. પંજાબના મુખ્યપ્રધાન અમરિન્દર સિંહેRead More


લોંખડી મહિલાને દેશના લોકોએ યાદ કર્યા

જન્મજંયતિએ ઇન્દિરા ગાંધીને આપવામાં આવેલી શ્રદ્ધાંજલિ

દેશના ભૂતપૂર્વ વડાપ્રધાન અને લોખંડી મહિલા તરીકે જાણીતા ઇન્દિરા ગાંધીની જન્મજયંતિના પ્રસંગે દેશના લોકોએ તેમને યાદ કર્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમને શ્રદ્ધાંજલિ આપી હતી. સાથે સાથે ભૂતપૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહ, ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણી, લોકસભા અધ્યક્ષ સુમિત્રા મહાજન, કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધીએ આજે પૂર્વ વડાપ્રધાન ઇન્દિરા ગાંધીની ૧૦૧મી જન્મજ્યંતિએ સંસદ ગૃહમાં તેમને શ્રદ્ધાંજલિ આપી હતી. આ પહેલા તેમના સ્મારક ઉપર જઇને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. ઇન્દિરાગાંધીની જન્મજ્યંતિના દિવસે કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓએ પ્રતિક્રિયા આપતા કહ્યુ હત કે ઇન્દિરા ગાંધીએ હમેશા ધર્મને લઇને ભારતને વિભાજિત કરતા લોકોનો વિરોધ કર્યો હતો. લોખંડીRead More


૧૯ જિલ્લાની ૭૨ સીટ પર મંગળવારના દિવસે મતદાન યોજાશે

છત્તીસગઢમાં હાઇ વોલ્ટેજ બીજા ચરણના મતદાનને લઇને ઉત્સાહ

જેની ઉત્સુકતાપૂર્વક રાહ જોવામાં આવી રહી છે તે છત્તિસગઢમાં વિધાનસભાની ચૂંટણીના બીજા અને અંતિમ તબક્કા માટે આવતીકાલે મતદાન યોજનાર છે. હાઇવોલ્ટેજ અને હાઇ પ્રોફાઇલ ચૂંટણીને લઇને ભાજપ અને કોંગ્રેસે તમામ તાકાત પ્રચાર દરમિયાન લગાવી દીધી હતી. આવતીકાલે મંગળવારના દિવસે ૧૯ જિલ્લાને આવરી લેતી ૭૨ સીટો પર મતદાન યોજનાર છે. જેની તમામ તૈયારી કરી લેવામાં આવી છે. પ્રથમ તબક્કામાં નક્સલવાદીગ્રસ્ત આઠ જિલ્લામાં ૧૨મી નવેમ્બરના દિવસે રેકોર્ડ મતદાન થયા બાદ બીજા અને અંતિમ તબક્કામાં પણ જોરદાર મતદાનની શક્યતા દેખાઇ રહી છે. બીજા તબક્કામાં કુલ ૧૧૦૧ ઉમેદવારોના ભાવિનો ફેંસલો થનાર છે. રાયપુર સીટRead More


ટેકાના ભાવે થતી મગફળી ખરીદી પ્રક્રિયાનું નિરીક્ષણ કરતા કલેકટરશ્રી આયુષ ઓક

રાજય સરકાર દ્વારા ખરીફ માર્કેટીંગ સિઝન ૨૦૧૮-૧૯ અન્વયે ટેકાના ભાવે મગફળીની ખરીદી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. કલેકટરશ્રી આયુષ ઓકે અમરેલી અને બાબરા તાલુકા માર્કેટ યાર્ડની મુલાકાત લીધી હતી. ટેકાના ભાવે ખરીદી કરવા માટે નિયત કરવામાં આવેલી પ્રક્રિયા મુજબ થતી કામગીરીનું નિરીક્ષણ કલેકટરશ્રીએ કર્યુ હતુ. તેમની મુલાકાતમાં જિલ્‍લા ખેતીવાડી અધિકારીશ્રી પટેલ સહિત સંબંધિત કચેરીઓના અધિકારી-કર્મચારીશ્રીઓ જોડાયા હતા.


ટેકાના ભાવે મગફળી ખરીદી પ્રક્રિયા શરૂ અમરેલી માર્કેટ યાર્ડ ખાતે ૧૩૯.૪૦ ટન મગફળીની આવક થઇ

રાજય સરકાર દ્વારા ખરીફ માર્કેટીંગ સિઝન ૨૦૧૮-૧૯ અન્વયે ટેકાના ભાવે મગફળીની ખરીદી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. અમરેલી માર્કેટ યાર્ડ ખાતે ટેકાના ભાવે મગફળી ખરીદીની પ્રક્રિયા શરૂ થયેલ છે. ટેકાના ભાવે ખરીદી કરવા માટે નિયત કરવામાં આવેલ ગુણવત્તાના ધોરણ મુજબ મગફળી ખરીદી કરવામાં આવી રહી છે. નિયત ગુણવત્તાવાળી એટલે કે જાડી મગફળીમાં ૬૫નો ઉતારો, ઝીણી મગફળી માટે ૭૦નો ઉતારો, મહત્તમ ૮ ટકા ભેજ, માટી કાંકરા અને અન્‍ય કચરા વગરની મગફળી ખરીદવામાં આવી રહી છે. અમરેલી જિલ્લામાં નવ કેન્‍દ્રો પર ટેકાના ભાવે મગફળી ખરીદી કરવામાં આવી રહી છે. અમરેલી માર્કેટ યાર્ડRead More


અમરેલી જિલ્‍લાની જનતા, કોંગ્રેસને ભોભિતર કરવા થનગની રહી છે ૨૦૧૯માં ભાજપનો ભવ્‍ય વીજય થવાનો છે

ભાજપના વળતા પાણી નહી, કોંગ્રેસના વળતા પાણી થઈ ચુકયા છે. જિલ્‍લા ભાજપ મહામંત્રીશ્રી કમલેશ કાનાણી જિલ્‍લાની જનતા કોંગ્રેસને મત આપી પછતાય છે.ચુંટાયા પછી આકાશમાં ઉડનારને જિલ્‍લાની જનતા ઓળખી ગઈ છે.૧વર્ષનાં સમયમાં જિલ્‍લાના પ્રશ્‍નો અંગે નીષ્‍ફળ રહેલ કોંગ્રેસી ધારાસભ્‍યો ભાજપને શીખ આપે છે ?૨૦૧૯ ની ચુંટણી પછી આપેલ તમામ પેટા ચુંટણીમાં ભાજપનો ભવ્‍ય વિજય થયો છે. અમરેલી ૨૦૧૯ ની લોકસભાની ચુંટણીમાં ભાજપનો ભવ્‍ય વિજય થવાનો છે અને જિલ્‍લાનાં મતદારો ૨૦૧૭માં કરેલી ભુલનો બદલો લેવા થનગની રહી છે. તેમ જિલ્‍લા ભાજપનાં મહામંત્રીશ્રી કમલેશ કાનાણીએ જણાવેલ છે.  અમરેલી જિલ્‍લામાં ખેડુતોને ભોળવિને, અનામતના આંદોલનનાRead More


અમરેલી જીલ્લામાં રેશનીંગ કૌભાંડમાં સામેલ અધિકારીઓ તેમજ તપાસનીસ પોલિસ સામે કાર્યવાહી કરવા બાબત

સવિનય જયભારત સાથ ઉપરોક્ત વિષયે આપ સાહેબશ્રીને જણાવવાનું કે, અમરેલી જીલ્લામાં રેશનીંગની દુકાનોમાં મોટા પાયે ગેરરીતિ થવા અંગેના તમામ પુરાવા સાથે સંબધિત જિલ્લા પુરવઠા અધિકારી, રાજ્ય પુરવઠા સચિવ વગેરેને અનેકવાર રજૂઆતો અને રૂબરૂ મુખ્યમંત્રીશ્રીના સ્વાગત કાર્યક્રમમાં આ પ્રશ્નોની રજૂઆત થવા છતાં અમરેલી શહેર તાલુકાની માત્ર ૧૪ જેટલી જ સસ્તા અનાજના દુકાનધારકો સામે પોલીસ ફરિયાદ દાખલ કરેલ. અમોએ ૩૦ જેટલી દુકાનોમાં મૃતક લોકો, ડોક્ટરો, વકીલો અને સુખી સંપન લોકોના નામે જિલ્લાભરમાંથી કરોડોના રેશનીંગના માલ કાળા બજારમાં વેંચી મારેલ હોવાની ફરિયાદ કરેલ અને જેમાં ૬ મહિના જેટલો તપાસમાં વિલંબ કરી, સરકારશ્રીની ગરીબRead More