Main Menu

Tuesday, November 20th, 2018

 

ધારીના દલખાણીયા ગામમાં રાત્રીના ગુંડા તત્વો સામે ગ્રામજનોએ રેલી કાઢી મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું

અમરેલી-ધારીના દલખાણીયાના ગ્રામજનો પહોંચ્યા ધારી મામલતદાર કચેરીએ….દલખાણીયામાં રાત્રીના ગુંડા તત્વોના ખોફ સામે ગ્રામજનોની રેલી….ધારીના દલખાણીયામાં રાત્રે ગુંડા તત્વો કરાવે છે દુકાનો બંધ…..અસામાજીક તત્વોના ત્રાસથી ગ્રામજનોમાં આક્રોશ….રેલી સ્વરૂપે પહોંચી મામલતદારને પાઠવ્યું આવેદનપત્ર……


જાફરાબાદના કંટાળાની કેરીના બગીચામાં આંબે આવ્યો ફાલ ૩૦ ઉપરાંતના આંબમાં મોર આવ્યા

અમરેલી-જાફરાબાદના કંટાળાની કેરીના બગીચામાં આંબે આવ્યો ફાલ…. ૩૦ ઉપરાંતના આંબમાં મોર આવ્યા લુમ્બે જુમ્બે….. ૨ આંબા માં કેરીઓ પણ મળી જોવા….. સામાન્ય રીતે આંબામાં આવે છે જાન્યુઆરી માસમાં ફાલ…. મેં માસમાં કેરી આવવાની થાય છે શરૂઆત…. નવેમ્બરમાં આંબે ફાલ આવવાની ઘટના…. ગ્લોબલ વોર્મિંગ ની અસર કે કુદરતનો કરીશમો….


ઘડીક પછી શું થવાનું છે કયાં કોઇને ખબર છે? સાવરકુંડલામાં અમદાવાદનાં પટેલ આધેડનું હાર્ટ-એટેકથી મોત

‘ઘડીના છઠ્ઠા ભાગમાં શું થવાનું છે તે કોઇ જાણતું નથી’ કહેવત સાચી પાડતો દુઃખદ બનાવ સાવરકુંડલા ખાતે આજે સવારે બની ગયો. મહુવા રોડ ઉપર અમદાવાદના બાપુનગરનાં  રહેવાસી પટેલ આઘેડ વાસુદેવભાઇ લાખાભાઇ ઉ.વ.આશરે ૫૭ ખભે મોટો કાળો થેલો લઇ પગપાળા જઇ રહયા હતા, સાજા-સારા પટેલ આઘેડ એકાએક જ ઢળી પડતા ત્યાંથી પસાર થતા રાહદારીઓએ  અને સેવાભાવી યુવાનોએ તેમને તાત્કાલીક સાવરકુંડલા સિવિલ હોસ્પિટલે પહોંચાડયા હતા, પરંતુ હોસ્પિટલે પહોંચતા જ આઘેડે છેલ્લા  શ્વાસ લઇ લીધા હતા. સેવાભાવી યુવાનો એ વાસુદેવભાઇ પટેલને સારવાર માટે હોસ્પિટલે ખસેડેલ પરંતુ ત્યાં તેમનું નિધન થતા સેવાભાવી યુવાનોપણ થોડીRead More


ભાવનગર એલસીબીએ લૂંટના ગુન્હાના ત્રણ આરોપીને ઝડપ્યા :રોકડ રકમ સહીત 1,10 લાખના મુદામાલ જપ્ત

એલસીબીએ લૂંટના ગુન્હામાં નાસતા ફરતા ત્રણ આરોપીઓને 1,10 લાખના મુદામાલ સાથે ઝડપી લીધા છે ભાવનગર જીલ્લા પોલીસ અધિક્ષક પી.એલ.માલએ  ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં  પોલીસ ઇન્સ. ડી.એમ.મિશ્રા તથા પો.સબ ઇન્સ. એન.જી.જાડેજા તથા એલ.સી.બી. સ્ટાફને ભાવનગર શહેર વિસ્તારમાં થયેલ ચોરીઓનાં ગુન્હાનો ભેદ ઉકેલવા ક માટે સુચના આપેલ.જે સુચના અને માર્ગદર્શન હેઠળ ભાવનગર એલસીબીના સ્ટાફ શહેર વિસ્‍તારમાં વણશોધાયેલ વાહન ચોરીનાં ગુન્હાઓ શોધી કાઢવા અંગે   પેટ્રોલીંગમાં હતાં   આ  દરમ્‍યાન પેટ્રોલીંગ ફરતાં-ફરતાં ભાવનગર, હેવમોર  ચોકમાં આવતાં હેડ કોન્સ. એમ.પી.ગોહિલને બાતમી મળેલ કે, નજીરખાન  મુરાદખાન મુસ્લીમ તથા તેનાં બે મિત્રો (રહે.ત્રણેય કુંભારવાડા, નારી રોડ, ભાવનગરRead More


દામનગર સીતારામ આશ્રમ આયોજિત સમૂહ લગ્નોત્સવમાં સંતોના આશિષ સાથે આદર્શ દાંપત્ય જીવન ની શીખ અપાય

દામનગર સીતારામ આશ્રમ આયોજિત ત્રિપાખી સાધુ સમાજ ના સમૂહ લગ્ન માં ૧૧. નવદંપતી એ સપ્તપદી ની દીક્ષા લીધી. વ્યોમ પૃથ્વી હો દંપતી હો સુ મંગલમ ના આશિષ સાથે વૈદિક મંત્રોચ્ચાર સાથે ત્રિપાખી સાધુ સમાજ નો પરણીય મહોત્સવ માં ૧૧ નવદંપતી ઓ ને ગૃહસ્થ ધર્મ ની પ્રતિજ્ઞા લીધી. અનેકો સાધુ સંતો અને ઉદાર દિલ દાતા ઓ આ સહયોગ થી ભવ્ય લગ્નોત્સવ માં સંતો નું મનનીય વક્તવ્ય માં આદર્શ ગૃહસ્થ જીવમ અને સપ્તપદી ની મહત્તા સમજાવી હતી. ૧૧ નવ દંપતી ઓ ને સપ્તપદી એટલે સંપ સમજણ ત્યાગ સમર્પણ પવિત્રતા જેવા આચરણ થી ઘરRead More


દામનગર ભગવાન ચિ. શાલીગ્રામ ના વૃંદાજી સાથે લગ્ન ભવ્ય લગ્નોત્સવ તુલસી વિવાહની ઉજવણી

દામનગર શ્રી નવદુર્ગા મહિલા મંડળ ૧૧૧ પ્લોટ વિસ્તાર આયોજિત તુલસી વિવાહ ચિ શાલીગ્રામ ભગવાન  સંગ ચિ વૃંદાજી તુલસીજી નો ભવ્ય  લગ્નોત્સવ ઉજવાયો . દામનગર શહેર ના રામજી મંદિર ખાતે થી શાલીગ્રામ ભગવાન ની જાન વાજતે ગાજતે પ્રસ્થાન થઇ શહેર ના સરદાર ચોક મુખ્ય માર્ગો પર ફરી દર્શનીય જાન ૧૧૧ પ્લોટ વિસ્તાર માં પહોંચી હતી. ભાવિક જાનેયા ઓ ના નાચ ગાન  અને  હર્ષ ઉલ્લાસ સાથે નવદૃર્ગા મંદિર પહોંચી જ્યાં સામૈયા થી ઉષ્મા ભર્યું ભગવાન નું જાનેય સાથે સ્વાગત કરાયું હતું.                       Read More


ખાંભા પંથકમાંથી ઝડપાયેલ રેશનીંગ કૌભાંડનાં મુળ સુધી જઈ તપાસ કરો : આરટીઆઈ એકટીવીસ્‍ટ એસોસીએશનની માંગ

આરટીઆઈ એકટીવીસ્‍ટ એસોસીએશનની માંગ ખાંભા પંથકમાંથી ઝડપાયેલ રેશનીંગ કૌભાંડનાં મુળ સુધી જઈ તપાસ કરો. તટસ્‍થ તપાસ થાય તો અનેક બાબુઓ પણ ફસાઈ શકે તેમ છે. ખાંભાનાં આરટીઆઈ એકટીવીસ્‍ટ એસોસીએશને મુખ્‍યમંત્રીને પત્ર પાઠવીને ખાંભા પંથકમાંથી ઝડપાયેલ રેશનીંગ કૌભાંડની તટસ્‍થ તપાસ કરવાની માંગ કરેલ છે.પત્રમાં જણાવેલ છે કે, ગુજરાત ભરમાં ચાલતા રેશનીંગ કૌભાંડમાં ખાંભા તાલુકાના રેશનીંગ પરવાનો દ્રારાયે પોતાનો સુર પુરાવ્‍યો હોય તેમ મૃત વ્‍યકિતનાં નામે-બહાર રહેવા ગયેલા પરિવારોનાં નામે પોતાના પરિવારનાં સભયોનાં નામે તવંગરો, સાધુસંતો, બોગસનામનાં રેશનીંગ કાર્ડ બનાવી વર્ષ ર01રથી કૌભાંડ આચરાઈ રહૃાું છે. આ કૌભાંડીયાઓને ખાંભા મામલતદાર કચેરીનાં ઈમાનદારRead More


અમરેલીમાં કોંગ્રેસ પરિવાર દ્વારા પ્રિયદર્શીની સ્‍વ. ઈન્‍દિરા ગાંધીને શ્રઘ્‍ધાજંલિ અર્પણ કરાઈ

દેશના વિકાસમાં અદ્‌ભૂત યોગદાન આપનારની 101 જન્‍મજયંતિ. અમરેલીમાં કોંગ્રેસ પરિવાર દ્વારા પ્રિયદર્શીની સ્‍વ. ઈન્‍દિરા ગાંધીને શ્રઘ્‍ધાજંલિ અર્પણ કરાઈ. અમરેલી જિલ્‍લા કોંગ્રેસ સમિતિ અમરેલી દ્વારા પ્રિયદર્શીની સ્‍વ. ઈન્‍દિરા ગાંધીની જન્‍મજયંતિ નિમિતે સર્કીટ હાઉસ અમરેલી ખાતે સ્‍વ. ઈન્‍દિરાજીને પુષ્‍પ વંદના સાથે ઈન્‍દિરાજીના જીવન જરમર અને દેશને આપેલ યોગદાન અને એમની શરાદતને લગતા વ્‍યાખ્‍યાન જિલ્‍લા કોંગ્રેસ પ્રમુખ અર્જુનભાઈ સોસા દ્વારા વકતવ્‍ય આપવામાંઆવ્‍યું હતું. આ પ્રસંગે ધારાસભ્‍ય અને મોટી સંખ્‍યામાં કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો ઉપસ્‍થિત રહયા હતા. દરેક કોંગ્રેસ કાર્યકરોએ સ્‍વ. ઈન્‍દિરાજીને ભાવ પુર્વક પુષ્‍પાંજલિ અર્પણ કરી હતી. શહેર સર્કિટ હાઉસ ખાતે અમરેલી જિલ્‍લાRead More


અમરેલીમાં ‘વિશ્વ શ્રદ્ધાંજલિ’ દિવસે કાર્યક્રમ યોજાયો

તા.18 નવેમ્‍બરને વિશ્‍વ શ્રઘ્‍ધાંજલિ દિવસ તરીકે મનાવવામાં આવે છે. જેમાં રોડ અકસ્‍માતમાં મૃત્‍યુ પામેલા વ્‍યકિતને શ્રઘ્‍ધાંજલિ આપવામાં આવે છે. જેનું આયોજન અમરેલી ખાતે ફોરવર્ડ સર્કલે રાખવામાં આવેલ. જેમાં આર.ટી.ઓ. અમરેલીનું પઢીયાર અને પી.આઈ. કરમટા તથા પી.આઈ. દેસાઈ અને પોલીસ સ્‍ટાફ, આર.ટી.ઓ. સ્‍ટાફ અને 108ના પ્રોગ્રામ મેનેજર જયેશ કારેણા તથા જિલ્‍લા અધિકારી યોગેશ જાની તથા 181 અભયમ, 196ર એનીમલ એમ્‍બ્‍યુલન્‍સ અને અમરેલી જિલ્‍લા 108ના કર્મચારી હાજર રહયા હતા અને 70 જેટલા જાહેર પબ્‍લીક હાજર રહેલ. અમરેલી જિલ્‍લામાં છેલ્‍લા ર007થી અત્‍યાર સુધીમાં ર4,પ71 લોકો રોડ અકસ્‍માતમાં ઈજાગ્રસ્‍ત થયેલા અને માર્ચ-18થી ઓકટોબર-18 સુધીમાંRead More


૨૧મી નવેમ્બરે પ્રથમ ટી-૨૦ મેચ રમાશે

ઓસ્ટ્રેલિયા ટીમ વિરૂદ્ધ સારૂ પ્રદર્શન કરવા સજ્જ રોહિત

ભારતીય વાઇસકેપ્ટન રોહિત શર્માએ કહ્યું ચે કે, ઓસ્ટ્રેલિયાના બોલરોને પોતાની હાઈટનો ફાયદો થશે પરંતુ તેમની ટીમ આ વખતે ક્રિકેટની આ શ્રેણીમાં નવી પરિભાષા માટે તૈયાર છે. ભારતીય ટીમ શ્રેણીની શરૂઆત ૨૧મી નવેમ્બરના રોજ ટી-૨૦ મેચથી કરશે. રોહિત શર્માએ કહ્યું હતું કે, ઝપડી વિકેટ પર રમવું સરળ રહેશે નહીં. તેમણે કહ્યું હતું કે, ભારતે હમેશા પર્થ અને બ્રિસ્બેનમાં મેચો રમી છે અને આ બંને મેદાનો પર પરિસ્થિતિ    પડકારરુપ રહે છે તેમજ ઓસ્ટ્રેલિયાના બોલરો આ પરિસ્થિતિનો સંપૂર્ણ ફાયદો ઉઠાવે છે. રોહિત શર્માએ કહ્યું હતું કે, આ વખતે ખુબ જ સારુ પ્રદર્શનRead More