Main Menu

December, 2018

 

લાઠી તાલુકા કોંગ્રેસ સમિતિએ વિવિધ અછત માંગ સાથે પ્રાંત અધિકારી અસારીને આવેદનપત્ર પાઠવ્યું

લાઠી તાલુકા કોંગ્રેસ ના અગ્રણી ઓ દ્વારા લાઠી પ્રાંત અધિકારી ને અછત નો તાકીદે અમલ કરવા ની માંગ દોહોરાવી લાઠી તાલુકા ને અછત ગ્રસ્ત જાહેર કરાયો છે ઘણો સમય થવા છતાં કોઈ રિલીફ ની અમલવારી કરાતી નથી  ખેડૂતો ને એકર ના અઠાવન સો ની સહાય કરવા દરખાસ્તો મંગાવી પણ ચૂકવણુ ક્યારે ? પશુપાલકો ને ઘાસચારો દામનગર અને લાઠી વિસ્તારો ના ઘાસ ડેપો કેટલ કેમ્પો ખોલો લાઠી દામનગર સહિત ગ્રામ્ય વિસ્તારો માં રાહત કાર્યો દ્વારા શ્રમિકો ને રોજગારી આપો ની માંગ કરતા તાલુકા કોંગ્રેસ સમિતિ ના આંબાભાઈ કાકડીયા જીતુભાઇ વાળા મયુરભાઈRead More


ભારતીય બનાવટના વિદેશી દારૂની અલ્ટો કારમાં હેરાફેરી કરતો અને બે ગુન્હામાં વોન્ટેડ આરોપીને ઝડપી પાડતી અમરેલી એસ.ઓ.જી.ટીમ

શ્રી નિર્લિપ્ત રાય પોલીસ અધિક્ષક સાહેબ અમરેલીનાઓએ* અમરેલી જિલ્લામાં ગેરકાયદેસર રીતે ભારતીય બનાવટના પ્રરપ્રાંતિય વિદેશી દારૂ અંગેની ચોરી છુપીથી હેરાફેરી કરતાં અને પરપ્રાંતિય વિદેશી દારૂનું વેચાણ કરતાં ઇસમો તેમજ જિલ્લાના પ્રોહીના લીસ્ટેડ બુટલેગર્સ ની પ્રવૃતિ અંગે વોચ રાખવા અને વધુમાં વધુ વિદેશી દારૂના કેસો કરવા સુચના આપેલ હોય જે અન્વયે *એસ.ઓ.જી. ના પોલીસ સબ ઇન્સ.શ્રી આર.કે.કરમટા સાહેબ તથા ટીમ એસ.ઓ.જી.એ* રાજુલા ખાતેથી ભારતીય બનાવટના વિદેશી દારૂ સાથે એક ઇસમને ઝડપી પાડવામાં આવેલ છે. પકડાયેલ આરોપીઃ-જસુભાઇ બિચ્છુભાઇ વાળા ઉ.વ. ૪૧ રહે.રાજુલા ગોકુળનગર-૨* પકડાયેલ મુદામાલઃ-* ભારતીય બનાવટની વિદેશી દારૂની રોયલ ચેલેન્જ વ્હીસ્કીની ૭૫૦Read More


પારિવારીક સબંધોની સંભાળ દિલીપભાઈ સંઘાણીના માતુશ્રી શાંતાબાના ખબરઅંતર પુછતા સાહિત્‍યકાર માયાભાઈ આહિર

પારીવારીક સબંધો કઈક ઓર હોય છે તેની પ્રતિતિ આજે લોકસાહિત્‍ય અને હાસ્‍યકાર માયાભાઈ આહિર એ અમરેલી મુકામે દિલીપ સંઘાણીના માતુશ્રી શાંતાબાના ખબરઅંતર પુછીને કરાવી હતી. સંઘાણી પરિવાર સાથે ધનિષ્ઠ સબંધો ધરાવતા માયાભાઈ આહિરને શાંતાબા બિમાર હોવાના સમાચાર મળતા જ તેમની ખબરઅંતર પૂછવા દોડી આવેલ અને જલ્‍દી સાજા થવાની શુભકામના વ્‍યકત કરી હતી આ તકે દિલીપભાઈ સંઘાણી, કાળુભાઈ સંઘાણી, ચંદુભાઈ સંઘાણી, અશ્વિનભાઈ સાવલીયા સહિત સંઘાણી પરિવારના સૌકોઈ ઉપસ્‍થિત રહયા હતા.સંઘાણી પરિવાર સાથે માયાભાઈ એ ઘણોસમયવિતાવી આત્‍મીયસભર વાતચિતમા ગુથાયા હતા વિશાળ સંઘાણી પરિવાર ઉપસ્‍થિત રહયો.


મહેસુલ ખાતાના ભ્રષ્‍ટાચારને કારણે જનતાને પડતી હાલાકીનો જાહેરમાં ઉલ્‍લેખ કરનાર મુખ્‍યમંત્રી વિજયભાઈ રૂપાણી અભિનંદનને પાત્ર – ડો. ભરત કાનાબાર

તાજેતરમાં, અમદાવાદ ખાતે, ઓનલાઈન બિનખેતી – દબના હુકમોનું વિતરણ કરવાના અનેવિવિધ મહેસુલી કચેરી-ભવનોના લોકાર્પણ કાર્યક્રમમાં, મુખ્‍યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીએ, મહેસુલ ખાતામાંભ્રષ્‍ટાચાર અને તુમારશાહીને કારણે, સામાન્‍ય માણસને પડતી હાલાકીનો ઉલ્‍લેખ કરવાની અભૂતપૂર્વ હિંમતબતાવવા માટે અમરેલી ત્ત્લ્‍લા ભાજપના પૂર્વ પ્રમુખ ડો. ભરત કાનાબારે તેમને અભિનંદન પાઠવ્‍યા હતાં.કારપેટ નીચે કચરો છુપાવવાનો દંભ કરવાને બદલે મુખ્‍યમંત્રીએ ખુબજ નિખાલસતાપૂર્વક, ફીલ્‍ડમાં જે ખરી હકિકત છે અને જે વાસ્‍તવિક પરિસ્‍થિતિ છે તેનો સ્‍પષ્‍ટ ઉલ્‍લેખ કર્યો, જેનાથી વહીવટમાં પારદર્શિતા લાવવા,સરકારના વડા તરીકે તેઓ કેટલાં બધા ગંભીર છે તેનો લોકોને પ્રત્‍યક્ષા પુરાવો મળ્‍યો છે. મુખ્‍યમંત્રીના પોતાનાશબ્‍દોમાં – ભભબધાને ખબર છે,Read More


ચિરાઈ ખાતે અકસ્માતમાં માર્યા ગયેલાઓને મોરારીબાપુ દ્વારા સહાય

ગઈકાલે કચ્છના ભચાઉ પાસેના ચિરાઈ નજીક એક દુખદ અકસ્માત થયો હતો જેમાં એક જ પરિવારના ૧૦ લોકોએ પોતાનો જાણ ગુમાવ્યો હતો. ચિત્રકૂતધામ તલગાજરડા દ્વારા હનુમાનજી સાંત્વનારૂપે આ મૃતકોના પરિવારજનોને પ્રત્યેકને રૂપિયા ૫૦૦૦ એમ કુલ ૫૦૦૦૦ની તત્કાળ સહાય મોરારીબાપુએ મોકલાવેલ છે. આ રાશિ ભુજ ખાતેના વાયેબલના ઘનશ્યામભાઈ જોશી દ્વારા મૃતકોના સ્વજનોને પહોચડવામાં આવશે. મૃતકો માટે બાપુએ પ્રાર્થના કરી છે.


વીજપડી આઉટ પોસ્ટમાં વાહન ચેકીંગ દરમ્યાન ભારતીય બનાવટનો વિદેશી દારૂ પકડી પાડતી સાવરકુંડલા રૂરલ પોલીસ

અમરેલી પોલીસ અધિક્ષક શ્રી, નિર્લીપ્ત રાય સાહેબ- અમરેલી નાઓએ જીલ્લામાંથી દારૂની બદી દુર કરવા અને વ્યસન મુકત રીતે તહેવારોની ઉજવણી થાય, તે માટે ૩૧ મી. ડીસેમ્બર તથા નવા વર્ષની ઉજવણીના બહાને યુવાધનમાં દારૂનું દુષણ વધવા ન પામે જેથી ખાસ વાહન ચેકીંગ તથા પ્રોહી ડ્રાઇવનું આયોજન કરવામાં આવેલ હોય, જેથી સા.કુંડલા ડીવીઝન ના.પો.અધિ. શ્રી કે.જે.ચૌધરી સાહેબ, નાઓની સુચનાથી તેમજ i/C સી.પી.આઇ. ધારી શ્રી કે.ડી.ગોહિલ સાહેબ, નાઓના માર્ગદર્શનથી સાવરકુંડલા રૂરલ પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ. શ્રી બી.વી.બોરીસાગર તથા સ્ટાફ સાથે વીજપડી આઉટ પોસ્ટમાં વાહન ચેકીંગ કામગીરી હાથ ધરવામાં આવેલ હોય, જે વાહનRead More


લીલીયા પો.સ્ટે.ના લુંટના ગુન્હામાં આઠ વર્ષથી નાસતા ફરતાં આરોપીને પકડી પાડતી અમરેલી એલ.સી.બી.

પોલીસ મહાનિદેશક સા.શ્રી ગુજરાત રાજ્ય ગાંધીનગરનાઓ તરફથી નાસતા ફરતાં આરોપીઓને ઝડપી લેવા ખાસ ઝુંબેશ રાખવામાં આવેલ હોય જે ઝુંબેશના ભાગ રૂપે *અમરેલી પોલીસ અધિક્ષકશ્રી નિર્લિપ્ત રાય સાહેબ* નાઓએ અમરેલી જીલ્લામાં ગુન્હો  કરી નાસતા ફરતા આરોપીઓ અંગે માહિતી મેળવી તેમને પકડી પાડી તેમના વિરૂધ્ધ ધોરણસર કાર્યવાહી કરવા અમરેલી જીલ્લા‍ પોલીસ તંત્રને જરૂરી સુચનાઓ અને માર્ગદર્શન આપેલ હોય જે અન્વયે અમરેલી એલ.સી.બી.ના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ. શ્રી.ડી.કે.વાઘેલા તથા એલ.સી.બી. ટીમે *લીલીયા પો.સ્ટે. ગુ.ર.નં.૧૮/૨૦૧૦, ઇ.પી.કો. કલમ ૩૯૪, ૩૯૭, ૪૫૨, ૧૧૪* વિ. મુજબના લુંટના ગુન્હાના કામે પોતાની કાયદેસરની ધરપકડ ટાળવા માટે છેલ્લા *આઠ વર્ષથી નાસતાRead More


રાજુલા માંથી નિવૃત ડીવાયએસપીના ઘરેથી વન વિભાગે હરણની ખોપડી અને ચાર શીંગડા પકડી પાડ્યા

પ્રાપ્ત વિગત અનુસાર રાજુલા ગઈ કાલે રાજુલા નજીક બે શંકાસ્પદ શખ્સો બાઇક પર જતાં હતાં અને વન વિભાગના  ટ્રેકર્સ સંજયભાઈ એ સઘન પૂછપરછ કરી તપાસ કરતા હરણના શીંગડા મળી આવ્યા હતા અને વધુ પૂછપરછ કરતા તેઓએ કહ્યું કે ઠાકર સાહેબ ને ત્યાં કામ કરીએ છીએ અને તેમના કહેવાથી કલરકામ માટે લઈ  જઈએ છીએ.અને વન વિભાગને કુલ હરણની ખોપડી અને ચાર શીંગડા મળી આવ્યા હતા અમરેલી ડી સી એફ  પ્રિયંકા ગેહલોત ના માર્ગદર્શન હેઠળ રાજુલા વન વિભાગના જાંબાઝ આર એ ફો રાજલ પાઠક અને વન વિભાગની ટીમ દ્વારા રાજુલા શહેર માંRead More


તાલાલા પો.સ્ટે.ના અપહરણના ગુન્હામાં એક વર્ષથી નાસતા ફરતાં આરોપીને પકડી પાડતી અમરેલી એલ.સી.બી

પોલીસ મહાનિદેશક સા.શ્રી ગુજરાત રાજ્ય ગાંધીનગરનાઓ તરફથી નાસતા ફરતાં આરોપીઓને ઝડપી લેવા ખાસ ઝુંબેશ રાખવામાં આવેલ હોય જે ઝુંબેશના ભાગ રૂપે *અમરેલી પોલીસ અધિક્ષકશ્રી નિર્લિપ્‍ત રાય સાહેબ* નાઓએ અમરેલી જીલ્લામાં ગુન્હો  કરી નાસતા ફરતા આરોપીઓ અંગે માહિતી મેળવી તેમને પકડી પાડી તેમના વિરૂધ્ધ ધોરણસર કાર્યવાહી કરવા અમરેલી જીલ્લા‍ પોલીસ તંત્રને જરૂરી સુચનાઓ અને માર્ગદર્શન આપેલ હોય જે અન્વયે અમરેલી એલ.સી.બી.ના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ. શ્રી.ડી.કે.વાઘેલા તથા એલ.સી.બી. ટીમે *તાલાલા પો.સ્ટે. ફ.ગુ.ર.નં. ૨૬/૨૦૧૭, ઇ.પી.કો. કલમ ૩૬૩, ૩૬૬, પોક્સો એક્ટ કલમ ૪, ૧૮* મુજબના અપહરણના ગુન્હાના કામે પોતાની કાયદેસરની ધરપકડ ટાળવા માટે છેલ્લાRead More


ગેરકાયદેસર સિંહ દર્શન કરાવાના ગુન્હામાં પેરોલ જમ્પ આરોપીને પકડી પાડતી અમરેલી એસ.ઓ.જી.ટીમ

પોલીસ મહાનિર્દેશક સા.શ્રી ગુજરાત રાજ્ય ગાંધીનગર નાઓના તરફથી ગુજરાત રાજયમાં નાસતા-ફરતાં તેમજ પેરોલ જમ્પ આરોપીઓને પકડી પાડવા માટે ખાસ ઝૂંબેશ રાખવામાં આવેલ હતી. જે અન્વયે *શ્રી નિર્લીપ્ત રાય પોલીસ અધિક્ષક સાહેબ અમરેલીનાઓએ* આરોપીઓ પકડવા બાબતે ખાસ સુચના આપેલ જે અન્વયે *શ્રી બી.એમ.દેસાઇ ઇ.ચા. પોલીસ અધિક્ષક* અમરેલીનાઓના માર્ગદર્શન હેઠળ શ્રી આર.કે.કરમટા પોલીસ સબ ઇન્સ. એસ.ઓ.જી. અમરેલી તથા ટીમ એસ.ઓ.જી. એ આરોપીને અમરેલી બસ સ્ટેન્ડમાંથી પકડી પાડેલ છે.  *પકડાયેલ આરોપીઃ-* ઇલ્યાસ અબ્દેરેમાન બ્લોચ ઉ.વ.૩૮ ધંધો. ખેતીર રહે. ઝાંખીયા તા.ગીર ગઢડા જી.ગીર સોમનાથ  *બનાવની વિગતઃ-* આજથી છ-સાત માસ પહેલાં બાબરીયા રેન્જ ગીર ગઢડાRead More