Main Menu

Sunday, December 2nd, 2018

 

અમરેલી-લોક રક્ષક પરીક્ષાઓ રદ થતા કોંગ્રેસ આક્રમક મૂડમાં…. રાજુલામાં મુખ્યમંત્રી વિજય રૂપાણીનું કર્યું પૂતળા દહન….પોલીસે 15 જેટલા કોંગ્રેસીઓની પોલીસે કરી અટકાયત…

અમરેલી-લોક રક્ષક પરીક્ષાઓ રદ થતા કોંગ્રેસ આક્રમક મૂડમાં…. રાજુલામાં મુખ્યમંત્રી વિજય રૂપાણીનું કર્યું પૂતળા દહન…… કોંગ્રેસીઓએ પૂતળા દહન કરતા પોલીસ પહોંચી ઘટના સ્થળે…… રાજુલા એપીએમસી સામે મુખ્યમંત્રીનું પૂતળું બાલ્યું…. પોલીસે 15 જેટલા કોંગ્રેસીઓની પોલીસે કરી અટકાયત….. પૂતળા દહનકારીઓને લઈ જવાયા પોલીસ મથકે…..


સાવરકુંડલા નગરપાલિકામાં 4 સદસ્યોની ઘરવાપસી… છ મહિના પહેલા ભાજપમાં ભળી ગયેલા 4 સદસ્યોએ ફરી કોંગ્રેસનો પહેર્યો ખેસ…રિદ્ધિ સિદ્ધિ ચોક ખાતે ધારાસભ્ય પ્રતાપ દુધાતની આગેવાનીમાં કોંગ્રેસે ફટાકડા ફોડી મનાવ્યો જશન…

અમરેલી-સાવરકુંડલા નગરપાલિકામાં 4 સદસ્યોની ઘરવાપસી… છ મહિના પહેલા ભાજપમાં ભળી ગયેલા 4 સદસ્યોએ ફરી કોંગ્રેસનો પહેર્યો ખેસ….. સાવરકુંડલાના રિદ્ધિ સિદ્ધિ ચોક ખાતે ધારાસભ્ય પ્રતાપ દુધાતની આગેવાનીમાં કોંગ્રેસે ફટાકડા ફોડી મનાવ્યો જશન…..


આજરોજ લોકરક્ષક ની પરીક્ષા મા પેપરફુટીજવાના કરણે પરીક્ષા રદકરવાની કરાયેલી જાહેરાત બાદ રાજ્ય ના લાખો બેરોજગાર યુવાનો આજે રસ્તાઉપર ઉતરી આવ્યા હતા

આજરોજ લોકરક્ષક ની પરીક્ષા મા પેપરફુટીજવાના કરણે પરીક્ષા રદકરવાની કરાયેલી જાહેરાત બાદ રાજ્ય ના લાખો બેરોજગાર યુવાનો આજે રસ્તાઉપર ઉતરી આવ્યા હતા યુવાનો ની વેદના ને વાચા આપવા ભાવનગર યુવા કૉંગ્રેસ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ ના મંત્રી મનોહરસિંહ  ગોહિલ (લાલભા),ભાવનગર જિલ્લાના યુવા કૉંગ્રેસ ના પ્રમુખ રાજકુમાર મોરી,ભાવનગર શહેર પૂર્વ વિધાનસભા યુવા કૉંગ્રેસ ના પ્રમુખ જયદેવસિંહ બી ગોહિલ, બી સી મોરી, કિશનભાઈ મેર, વજુભા રાણા, નિલેશ ધાપા, અસ્લમ શેખ, સિકંદર મઘરા, અશરફભાઈ શેખ, જયુભા રાણા, કીશોરભાઈ કંટારીયા, ના આગેવાનો જોડાયા હતા અને ભાવનગર ST ડીવીઝન ને રજૂઆત કરી તાત્કાલિક ધોરણે  બસો નીRead More


દામનગર સાવરકુંડલા સહિત અમરેલી જિલ્લામાં બીજા જિલ્લા ઓમાંથી આવેલ હજારો પરિક્ષાર્થી ઓ રજળી પડ્યા ભારે નારાજગી સાથે છાત્રોના વેધક સવાલો લોક રક્ષક દળ ની લેખિત પરીક્ષા એકા એક રદ થતા ઠેર ઠેર છાત્રો માં રોષ

દામનગર શહેર માં પાંચ કેન્દ્રો પર લેખિત પરિક્ષા માટે આવેલ હજારો વિદ્યાર્થી ઓ અને સાથે આવેલ વાલી ઓ રજળી પડ્યા પરિક્ષાર્થી યુવક યુવતી ઓ માં સ્પષ્ટ નારાજગી જોવા મળી હતી  લોક રક્ષક દળ ની પરીક્ષા રદ થતા હજારો પરિક્ષાર્થી રજળી પડ્યા દામનગર શહેર ના પાંચ પરીક્ષા કેન્દ્રો પર પંદર સો થી વિદ્યાર્થી ઓ સહિત સાવરકુંડલા ના ખાતે બે હજાર થી વધુ રજળી પડ્યા લોક રક્ષક દળ ની લેખિત પરીક્ષા માટે અમરેલી જિલ્લા માં બીજા જિલ્લા ઓ માં થી આવેલ હજારો વિદ્યાર્થી ઓ પરીક્ષા રદ થતા ભારે નિરાશ મહત્વ ની પરીક્ષાRead More


લોક રક્ષક દળ ની પરીક્ષા રદ થતા હજારો પરિક્ષાર્થી રજળી પડ્યા દામનગર શહેર ના પાંચ પરીક્ષા કેન્દ્રો પર પંદર સોથી વિદ્યાર્થીઓ સહિત સાવરકુંડલાના ખાતે બે હજાર થી વધુ રજળી પડ્યા 

લોક રક્ષક દળ ની પરીક્ષા રદ થતા હજારો પરિક્ષાર્થી રજળી પડ્યા દામનગર શહેર ના પાંચ પરીક્ષા કેન્દ્રો પર પંદર સોથી વિદ્યાર્થીઓ સહિત સાવરકુંડલાના ખાતે બે હજાર થી વધુ રજળી પડ્યા લોક રક્ષક દળ ની લેખિત પરીક્ષા માટે અમરેલી જિલ્લા માં બીજા જિલ્લા ઓ માં થી આવેલ હજારો વિદ્યાર્થી ઓ પરીક્ષા રદ થતા ભારે નિરાશ મહત્વ ની પરીક્ષા અંગે પરીક્ષા લેનાર સરકારી તંત્ર ઓફિશયલી સિક્રેટ એકટ નું પાલન કેમ ન કર્યું ? સ્પર્ધામક પરીક્ષા નું  પ્રશ્ન પેપર કોઈ પરીક્ષા કેન્દ્ર પર સીલ બંધ રીતે પોલીસ બધોબસ્ત માં આવે અને તજજ્ઞ વ્યક્તિRead More


કેવું રહેશે આપનું અઠવાડિક રાશીફળ જુઓ શાસ્ત્રી ચંદ્રેશ જોશી સાથે


બાબરામાં પ્રાંત અધિકારીનાં અઘ્‍યક્ષસ્‍થાને તાલુકા સંકલનની બેઠક યોજાઈ

બાબરામાં લાઠી પ્રાંત અધિકારીના અઘ્‍યક્ષ સ્‍થાનેતાલુકા સંકલનની બેઠક યોજાઈ હતી. જેમાં ધારાસભ્‍ય વિરજીભાઈ ઠુંમર, શહેર ભાજપ પ્રમુખ લલિતભાઈ આંબલીયા, મામલતદાર એન.કે. ખીમાણી, તાલુકા વિકાસ અધિકારી બી.જી. સોલંકી, નગરપાલિકા પ્રમુખ વનરાજભાઈ વાળા, તાલુકા પંચાયત પ્રમુખ ધીરૂભાઈ વહાણી સહિતના પદાધિકારી અને અધિકારીઓ ઉપસ્‍થિત રહયા હતા. બાબરામાં તાલુકા પંચાયત પાછળ આવેલ બી.આર.સી. ભવનના તાલુકાની સંકલન મિટીંગ યોજાઈ હતી. જેમાં સ્‍થાનિક પ્રશ્‍નોનું સ્‍થળ પર નિકાલ કરવામાં આવ્‍યો હતો. સંકલનની બેઠકમાં એસટી, વીજળી, રોડ, રસ્‍તા, પાણી, સફાઈ, ગ્રામ પંચાયત સહિતના વિવિધ પ્રશ્‍નો અરજદારો દ્વારા રજૂ કરવામાં આવ્‍યા હતા. આ સિવાય ધારાસભ્‍ય વિરજીભાઈ ઠુંમર દ્વારા પણRead More


અમરેલીની બહેરા-મુંગા શાળાનાં વિદ્યાર્થીઓનો ખેલ મહાકુંભમાં શ્રેષ્ઠ દેખાવ

રમત-ગમત યુવાસાંસ્‍કૃતિક પ્રવૃતિ વિભાગ પ્રેરિત, સ્‍પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત દ્વારા આયોજીત અને ઓલ ગુજરાત સ્‍પોર્ટસ કાઉન્‍સીલ ઓફ ધી ડેફના ઉપક્રમે રાજયકક્ષાની સ્‍પેશ્‍યલ ખેલમહાકુંભ – ર018ની ચેસ સ્‍પર્ધા તા.ર6/11 ને સોમવારે અમદાવાદમાં સંપન્‍ન થઈ. જેમાં સમગ્ર રાજયનાં શ્રવણમંદ દિવ્‍યાંગોએ સહર્ષ ભાગ લીધેલ. જેમાંથી રાજય સ્‍તરે ચેસ સ્‍પર્ધામાં 16 વર્ષથી નીચેના વિભાગમાં અમરેલી બહેરા-મુંગા શાળાના વિદ્યાર્થી ચિ.સોજીત્રા હિમાંશુ કીરીટભાઈ પ્રથમ સ્‍થાને વિજેતા થયેલ છે. જે સંસ્‍થા અને અમરેલી જિલ્‍લા માટે એક ગૌરવની બાબત છે. આ અવસરે સંસ્‍થા પરિવાર, ટ્રસ્‍ટીગણ, કર્મચારીઓ વિજેતા વિદ્યાર્થીને હાર્દિક અભિનંદન પાઠવે છે. અને ભવિષ્‍યમાં પણ સંસ્‍થા અને અમરેલીRead More