Main Menu

Monday, December 3rd, 2018

 

ભાવનગરના યશવંત નાટય ગૃહ ખાતે (એય મેરે વતન લે લોગો ના ગાન સાથે ) માજી સેંનિક સન્માન એવમ ઇનામ વિતરણ કાર્યક્રમ હરુભાઈ ગોંડલીયાની અધ્યક્ષતામાં યોજાયો

ભાવનગર જીલા માજી સૈનિક સંગઠન આયોજીત સ્નેહમીલન ૨૦૧૮ તથા શૈક્ષણિક ઇનામ વિતરણ સમારોહ તા૨/૧૨/ના રોજ યશવંતરાય નાટય ગૃહમાં યોજાયેલ મુખ્ય મહેમાન હરુભાઈ ગોડલિયા ની અધ્યક્ષતા માં માજી સેંનિક સંગઠન આયોજિત સ્નેહ મિલન માં દેશ ભક્તિ સાથે શરૂ થયેલ સેંનિક સન્માન સમારોહ માં દેશ ની સુરક્ષા માં મહત્વ ની સેવા માં સામેલ નિવૃત લશ્કરી અધિકારી ઓ નું ભવ્ય બહુમાન કરાયું વતન ના જતન માટે આયખું સમર્પિત કરનાર માજી સેંનિકો નું ગદગદિત કરતું સન્માન શહેર ના યશવંત નાટય ગુહ માં હજારો ની જન મેદની વચ્ચે યોજાયું હતું


સાવરકુંડલા ભાજપના નગરપાલિકાના સભ્યો ઘર વાપસી

સાવરકુંડલા નગરપાલિકા શાસન માં ભાજપ માં ભંગાણ આજે જસદણ ખાતે અમીત ચાવડા ગુજરાત પ્રદેશ પ્રમુખ, પરેશ ધાનાણી વિરોધપક્ષ નેતા, ધારાસભ્યશ્રી પ્રતાપ દુધાત,ધારાસભ્યશ્રી વિરજીભાઈ  અને ચંદ્રેશભાઈ રવાણીની હાજરી માં વિપુલભાઈ ઉનાવા પ્રમુખ નગરપાલિકા અને સાથી મિત્રો નયનાબેન કાપડિયા, ગીતાબેન દેગામા એ કોંગ્રેસ નો ખેસ ધારણ કર્યો અને ઘર વાપસી કરી હતી અને સાવરકુંડલા રિધ્ધિ સિધ્ધિ ચોક સાવરકુંડલા ખાતે કૉંગ્રેસ કાર્યકર્તાઓએ ફટાકડા ફોડી દિવાળી જેવો માહોલ જોવા મળ્યો હતો.આવનાર દિવસોમાં હવે સાવરકુંડલા નગરપાલિકા કૉંગ્રેસનું શાસન આવશે. છેલ્લા પાંચ મહિનાથી ભાજપનું શાસિત નગરપાલિકામાં લોકોના કામો અને વિકાસના કામો અટકી પડ્યા હતા. જેથી હવેRead More


અમરેલી જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા LRDની પરીક્ષાની તેમજ શિક્ષિત યુવાનોને રોજગારી આપવામાં નિષ્ફળ અંગે મુખ્યમંત્રીનું રાજીનામું માંગણી આવેદન પત્ર પાઠવ્યું

છેલ્લા બે દાયકથી પણ વધારે સમયથી રાજ્યમાં સત્તાસ્થાને હોવા છતાં ગુજરાતનાં શિક્ષિત યુવાનોને રોજગારી આપવામાં વર્તમાન ભાજપ સરકાર સદંતર નિષ્ફળ રહી છે. દર વર્ષે લાખોની સંખ્યામાં યુવાન બેરોજગારો વધી રહ્યા છે. યુવાનોને પૂરતું વળતર મળે તેવી નવી રોજગારી ઊભી કરવાને બદલે સરકાર પોતે જ ગેરબંધારણીય રીતે અપૂરતું વેતન સાથેની કોન્ટ્રાકટ પ્રથા, ફિકસ પગાર, આઉટ, સોર્સિંગ જેવા રૂપકડા નામો હેઠળ યુવાનોનું શોષણ કરે છે. ઉપરાંત ભાજપની વર્તમાન કેન્દ્ર તેમજ રાજ્ય સરકારની નોટબંધી, જીએસટીના અણધડ અમલીકરણ જેવી નીતિઓને કારણે ખાનગી ક્ષેત્રના પણ રોજગારીના પ્રમાણમા ઘરખમ ધટડો થઈ રહ્યો છે. “જોબલેશ ગ્રોથ” જેવીRead More


સાવરકુંડલામાં મુખ્યમંત્રી-ઉપમુખ્યમંત્રીનું યોજાયું બેસણું. એન.એસ.યુ.આઈ.દ્વારા નવતર વિરોધ્ધ કરીને કર્યું પ્રદશન

અમરેલી-સાવરકુંડલામાં મુખ્યમંત્રી-ઉપમુખ્યમંત્રીનું યોજાયું બેસણું. એન.એસ.યુ.આઈ.દ્વારા નવતર વિરોધ્ધ કરીને કર્યું પ્રદશન.મુખ્યમંત્રી વિજય રૂપાણી ઉપમુખ્યમંત્રી નીતિન પટેલનું તાલુકા પંચાયતના પટાંગણમાં કર્યો કાર્યક્રમ વિદ્યાર્થીઓ દ્વારા ગઇકાલની લોક રક્ષકની પરીક્ષાઓ રદ થતા વિદ્યાર્થીઓ આક્રમક મૂડમાં બેસણાના કાર્યક્રમમાં પોલીસનું આવ્યું વિઘ્ન પોલીસે 30 વિદ્યાર્થીઓની કરી અટકાયત બેસણામાં મુખ્યમંત્રી ઉપમુખ્યમંત્રીના ફોટાઓનું બેનર પોલીસે ઉતાર્યું


જનરલ કેટેગરીના ૧૫ થી ૩૫ વર્ષની વયમર્યાદા ધરાવતા યુવક યુવતીઓ માટે વન વિસ્તાર પરિભ્રમણ કાર્યક્રમમાં જોડાવા અરજી કરવા અંગે

ગુજરાત રાજ્યના ૧૫ થી ૩૫ વર્ષની વયમર્યાદા ધરાવતા યુવક-યુવતીઓ માટે શારીરિક ક્ષમતા વધે સહાસિક બને અને તેઓનામાં રહેલી સુષુપ્ત શક્તિઓને બહાર લાવવાના હેતુથી રાજ્ય સરકાર દ્વારા વિદ્યાર્થી, બિનવિદ્યાર્થી યુવક-યુવતીઓને સાહસિક પગપાળા વન વિસ્તાર પરિભ્રમણ કાર્યક્રમ ૧૦ (દસ) દિવસ માટે યોજવાનું નક્કી કર્યું છે. તદ્દ અનુસાર રાજ્ય સરકારના કમિશનર, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, ગાંધીનગર દ્વારા રાજ્ય સરકારના ખર્ચે ૧૦ (દસ) દિવસનો સાહસિક પગપાળા વન વિસ્તાર પરિભ્રમણ કાર્યક્રમ આગામી જાન્યુઆરી-૨૦૧૯ માં ભાવનગર જીલ્લામાં યોજવામાં આવનાર છે. જેમાં પસંદ થયેલ ૧૦૦ યુવક-યુવતીઓને ભાગ લેવાની તક આપવામાં આવશે. જનરલ કેટેગરીમાં આવતા યુવક-યુવતીઓRead More


ભાવનગર આનંદ હોલ ખાતે ગોસ્વામી સમાજના મુખ પત્ર ગોસ્વામી સમાચારનો દિપોત્સવી અંક નો શિવ સ્તુતિના ગાન સાથે ભવ્ય વિમોચન

ગોસ્વામી સમાજ દ્વારા ભાવનગર થી પ્રસિદ્ધ થતા જ્ઞાતિ મુખપત્ર નો વિમોચન જ્ઞાતિ ઉત્કર્ષ શિક્ષણ સંગઠન ને ઉચ્ચતર સંસ્કારો માટે પ્રસિદ્ધ થતા ગોસ્વામી સમાચાર ના દિપોત્સવી અંક નુ શિવસ્તુતીના ગાન સાથે ભવ્ય વિમોચન યોજાયો. તા ૨/૧૨ ના રોજ  ગોસ્વામી સમાચાર માસિકના દિપોત્સવી અંક નુ ભવ્ય વિમોચન સમારોહ ભાવનગર ના આનંદ હોલ ખાતે  હજારો ની હાજરી માં શિવ સ્તુતિ  ગાન સાથે વિમોચન  સમારોહમા મહામંલેશ્વર સ્વામી સ્વરુપાનંદ સરસ્વતી,આંતરરાષ્ટ્રીય શિવકથાકાર દયાગીરીબાપૂ  સહિત દિવાકર ચાંદ સમાં સંતો ની ઉપસ્થિતિ જોવા મળી ભાવનગર થી પ્રસિદ્ધ ગોસ્વામી સમાચાર માસિક દ્વારા સમાજ ઉત્થાન શિક્ષણ સંગઠન સામાજિક સંરચના ઓ માટેRead More


લોકરક્ષક દળની ભરતીનું પેપર લીકના કારણે યુવાનો ની કારકિર્દી અને જીંદગી સામે રમત

પેપર સાચવી નથી શકતા એ ગુજરાત સાચવવાની વાતો કરે છે!! ક્યાં સુધી રોજગારીનાં નામે યુવાનોનું શોષણ થતુ રહેશે ? ગુજરાત સરકાર દ્વારા લેવાતી પરીક્ષાઓ કોઇ ને કોઇ અણઆવડત ને લીધે રદ્ કરવામાં આવે છે. પરીક્ષાઓ કોર્ટ કેસના છબરડામાં ફસાય છે અને ફરી વિદ્યાર્થીઓને પરીક્ષા આપવી પડે છે. ગુજરાત સરકાર એક પરિક્ષા સરખી રીતે નથી કરાવી શકતી તો રાજ્ય કેવી રીતે ચલાવતી હશે, એ તમે જ વિચારો.લોકરક્ષણ દળની પરીક્ષાનું પેપર લીક થયુ. રાજ્યમાં વર્ષોથી એક પણ ભરતી નિષ્પક્ષ રીતે કરવામાં આવી નથી. રાજ્યમાં લાખો યુવાનો સાથે અન્યાય થઈ રહ્યો છે.સરકારનીબેદરકારીના કારણેRead More