Main Menu

Tuesday, December 11th, 2018

 

કારોબારના અંતે સેંસેક્સ ૧૯૦ પોઇન્ટ ઉછળી ૩૫૧૫૦ની સપાટીએ

અફડાતફડી બાદ સેંસેક્સ અંતે ૧૯૦ પોઇન્ટ સુધરી બંધ થયા

શેરબજારમાં આજે ભારે અફડાતફડીના માહોલ વચ્ચે કારોબારના અંતે સેંસેક્સ ૧૯૦ પોઇન્ટ રિકવર થઇને ૩૫૧૫૦ની ઉંચી સપાટીએ રહ્યો હતો. ગઇકાલે સોમવારના દિવસે સેંસેક્સમાં અભૂતપૂર્વ ઘટાડો જાવા મળ્યો હતો. આજે સવારે પણ પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી માટે મતગણતરી શરૂ થયા બાદ ભાજપના વિરોધમાં પરિણામ આવતા તેની સીધી અસર જાવા મળી હતી. શેરબજારમાં અફડાતફડી શરૂ થઇ ગઈ હતી. બીએસઈ સેંસેક્સ આજે કારોબારના અંતે શરૂઆતમાં ૫૦૦ પોઇન્ટ ઘટી ગયા બાદ અંતે રિકવર થઇને બંધ થયો હતો. બીજી બાજુ નિફ્ટી ૬૧ પોઇન્ટ ઉછળીને ૧૦૫૪૯ની ઉંચી સપાટીએ રહ્યો હતો તેમાં ૦.૬ ટકાનો સુધારો રહ્યો હતો. બીએસઈRead More


આઈસીસી ટેસ્ટ રેંકિંગની જાહેરાત કરવામાં આવી

ટેસ્ટ રેંકિંગમાં કોહલી ટોપ પર પુજારા ટોપ પાંચમાં

ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ આઈસીસી બેટ્‌સમેનોની નવી રેંકિંગમાં પ્રથમ સ્થાન ઉપર પહોંચી ગયો છે. ચેતેશ્વર પુજારા પણ ટોપ પાંચમાં સામેલ થઇ ગયો છે. બીજી બાજુ જસપ્રિત બુમરાહ બોલિંગમાં પ્રથમ સ્થાને પહોંચી ગયો છે. પુજારાએ ઓસ્ટ્રેલિયાની સામે એડિલેડ ટેસ્ટ મેચમાં ૧૨૩ ્ન ૭૧ રનની ઇનિંગ્સ રમી હતી જેના કારણે તેઓ બેટિંગની રેંકિંગમાં જા રુટ અને ડેવિડ વોર્નરને પાછળ છોડીને ચોથા સ્થાને પહોંચી ગયો છે. ત્રીજા સ્થાન પર રહેલા સ્ટીવ સ્મિથથી ૯૫ પોઇન્ટ પાછળ અને પાંચમાં નંબરના રુટથી ૩૯ પોઇન્ટ આગળ છે. કોહલીએ બેટ્‌સમેનોમાં પ્રથમ સ્થાન હાંસલ કર્યું છે પરંતુ ન્યુઝીલેન્ડના કેપ્ટનRead More


ત્રાસવાદી હુમલામાં ત્રણ પોલીસ જવાન શહીદ

જમ્મુ કાશ્મીર સોપિયામાં પોલીસ પોસ્ટ ઉપર હુમલો

જમ્મુ કાશ્મીરના સોપિયનમાં આતંકવાદીઓએ ફરી એકવાર મોટા હુમલાને અંજામ આપ્યો હતો. આજે જૈનપોરામાં ત્રાસવાદીઓએ એક પોલીસ પોસ્ટ ઉપર હુમલો કર્યો હતો. આ હુમલામાં ત્રણ પોલીસ જવાનો શહીદ થયા હતા. મળેલી માહિતી મુજબ મંગળવારે બપોરે આતંકવાદીઓએ એકાએક પોલીસ પોસ્ટ ઉપર હુમલો કરી દીધો હતો. આમાં ત્રણ પોલીસ જવાનો શહીદ થયા હતા. ત્રણ પોલીસ કર્મીઓના મોતથી પોલીસમાં ખળભળાટ મચી ગયો હતો જ્યારે એક પોલીસ કર્મીને ઇજા થઇ હતી. ઘાયલ થયેલા પોલીસ જવાનને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે, હાલમાં જ શ્રીનગરના મુંજગુંદમાં ત્રણ આતંકવાદીઓ માર્યા ગયા હતા. જમ્મુRead More


બાબરા નગરપાલિકાની તેજુરીમાં થયા 30લાખ 51 હજાર જમા 44 લાખ જેવી રકમ બે ત્રણ દિવસમાં થશે જમા પાલિકાનું આકરા પગલાંને લઈને મોબાઇલ ટાવર વાળા ભરવા લાગીયા વેરા 

બાબરા નગરપાલિકા દ્વારા શહેર માં આવેલ 10 જેટલા જુદી જુદી કંપનીના મોબાઈલ ટાવર ધારકો પાસે થી 5 થી 10 વરસ થી વેરો બાકી હોય પણ આ ટાવર ધારકો એન કેન પ્રકારે વેરો ભરતા નહિ જે વેરો ચડતો ચડતો છેક 80 લાખ જેટલી મોટી રકમેં પૉહચી ગયો હતો. ત્યારે બાબરા નગરપાલિકા માં નવા બનેલા પ્રમુખ ને તે વાત ધ્યાને આવતા તેવો દ્વારા શહેર માં આવેલ તમામ ટાવર ધારકો ને વેરો10 દિવસ માં ભરી જવાની નોટિસો આપવામાં આવી હતી તેમ છતાં આ ટાવર માલિકો ને પેટનું પાણી પણ હલીયું ના હતું  ત્યારRead More


સલમાન ખાન સાથે ફિલ્મ કરશે તેવી ચર્ચા

ભણસાલી સાથે કોઇ ફિલ્મ રહી નથી: અનુષ્કાનો દાવો

બોલિવુડની લોકપ્રિય અભિનેત્રી અનુષ્કા શર્માએ આજે કહ્યુ હતુ કે સંજય લીલા ભણશાલીની સાથે તે ફિલ્મમાં કામ કરી રહી નથી. એક એન્ટરટેનમેન્ટ સમાચાર ચેનલ સાથેની વાતચીતમાં અનુષ્કા શર્માએ કહ્યુ છે કે આ પ્રકારના હેવાલ પાયાવગરના છે. હાલમાં એવુ જાણવા મળ્યુ હતુ કે સંજય લીલા ભણશાળી સલમાન ખાનને લઇને ફિલ્મ બનાવવા જઇ રહ્યા છે. જેમાં તેની સાથે અનુષ્કા શર્માને લેવામાં આવનાર છે. જા કે અનુષ્કાએ કહ્યુ છે કે તે સંજય લીલા સાથે કામ કરી રહી નથી. સુલ્તાન ફિલ્મમાં બંનેની જાડીએ ભારે સફળતા હાંસલ કરી હતી. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર રેકોર્ડ સફળતાRead More


બંનેની પોત પોતાની ફિલ્મનુ ઘણુ કામ બાકી

કંગના અને રિતિકની ફિલ્મ એક દિવસે રજૂ કરાશે નહીં

બોલિવુડની ક્વીન તરીકે જાણીતી કંગના રાણાવતની મણિકર્ણિકા અને રિતિક રોશનની ફિલ્મ સુપર ૩૦ હવે એક સાથે રજૂ કરવામાં નહીં આવે તેવી શક્યતા છે. બંને ફિલ્મ પર ઘણુ કામ હજુ બાકી છે. જેથી બંનેની ફિલ્મ તેમની નિર્ધારિત તારીખ પર રજૂ કરાશે નહી. જાણકાર લોકોનુ કહેવ છેકે કેટલાક સીનનુ શુટિંગ બંને ફિલ્મમાં બાકી છે. નિધારિત કાર્યક્રમ મુજબ બંને ફિલ્મો ૨૫મી જાન્યુઆરીના દિવસે રજૂ કરવામાં આવનાર હતી. નિર્માતા નિર્દેશકો દ્વારા બંને ફિલ્મોને સમય સીમા પર રજૂ કરવાના પ્રયાસમા છે.જા કે માહિતી મુજબ હજુ બંને ફિલ્મ નિર્ધારિત સમય પર રજૂ થાય તેવી શક્યતા ઓછીRead More


બાગી-૨ ફિલ્મને સફળતા બાદ ત્રીજો ભાગ બનશે

બાગી-૩માં કૃતિ ટાઇગરની સાથે નજરે પડી શકે: રિપોટ

બોલિવુડની આશાસ્પદ સ્ટાર કૃતિ સનુન ટાઇગર શ્રોફની સાથે કામ કરવાને લઇને આશાવાદી છે. કૃતિ અને ટાઇગરે એક સાથે હિરોપંતિ ફિલ્મ મારફતે બોલિવુડ કેરિયરની શરૂઆત કરી હતી. ત્યારબાદથી બન્ને ઉભરતા સ્ટારે પાછળ વળીને જાયુ નથી. જા કે બન્નેની જાડી હિરોપંતિ બાદ સાથે દેખાઇ નથી. કૃતિનુ કહેવુ છે કે અમે એક સાથે બોલિવુડમાં આવ્યા હતા. ફિલ્મ વર્ષ ૨૦૧૪માં આવી હતી. બાગી-૩નો હિસ્સો બનવાને લઇને પુછવામાં આવતા કૃતિએ કહ્યુ હતુ કે તે આ અંગે કોઇ ટિપ્પણી કરવા માંગતી નથી. તેનુ કહેવુ છે કે આ પ્રશ્નનો જવાબ તે આપી શકે તેમ નથી. જા કોRead More


કેવું રહેશે આપનું અઠવાડિક રાશીફળ જુઓ શાસ્ત્રી ચંદ્રેશ જોશી સાથે


પાંચ રાજ્યોની ચૂંટણીના પરિણામોમાં કોંગ્રેસ આગળ રહેતા અમરેલી જિલ્લા કોંગ્રેસ દ્વારા રાજકમલ ચોકમાં ફાટકડાઓ ફોડીને કોંગ્રેસ પક્ષે વિજય ઉત્સવ ઉજવાયો

પાંચ રાજ્યોની ચૂંટણીના પરિણામોમાં કોંગ્રેસ આગળ રહેતા અમરેલી જિલ્લા કોંગ્રેસ દ્વારા રાજકમલ ચોકમાં ફાટકડાઓ ફોડીને કોંગ્રેસ પક્ષે વિજય ઉત્સવ ઉજવાયો


તા.૨૧મીએ રોજગાર ભરતી મેળો અને સ્‍વરોજગાર શિબિર યોજાશે

અમરેલી જિલ્લા રોજગાર કચેરી દ્વારા રોજગાર ભરતી મેળો (મેગા જોબફેર) નું આયોજન કરવામાં આવ્‍યું છે. અમરેલી સ્‍થિત કે.કે. પારેખ કોમર્સ ખાતે તા.૨૧ ડિસેમ્બર- ૨૦૧૮ના રોજ સવારે ૧૧ વાગ્યે ભરતી મેળો યોજાનાર છે. રોજગાર ભરતી મેળામાં વિવિધ કંપનીઓના નોકરીદાતાઓ હાજર રહેશે. વિવિધ ખાલી જગ્યાઓ માટે ૧૮ થી ૪૫ વર્ષની વય ધરાવતા ધો.૫ કે તેથી વધુ ભણેલા, કોઇપણ વિદ્યાશાખામાં સ્‍નાતક, આઇટીઆઇ પાસ ઉમેદવારો, ડિપ્‍લોમા હોલ્‍ડર ઉમેદવારો ઉપસ્‍થિત રહી શકશે. સ્થાનિક નોકરીદાતાઓ પણ હાજર રહી શકશે. ભરતીમેળામાં અસલ પ્રમાણપત્રોની નકલ, બાયોડેટા અને પાસપોર્ટ સાઇઝ ફોટોગ્રાફ્સ સાથે હાજર રહેવાનું રહેશે. વધુ વિગતો માટે જિલ્‍લાRead More