Main Menu

Saturday, January 5th, 2019

 

નવનિર્મિત સ્પોર્ટસ કોમ્પલેક્ષ ખાતે સિનિયર બાસ્કેટ બોલ નેશનલ ચેમ્પયનશીપનો પ્રારંભ કરાવતા મુખ્યમંત્રી

મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ ખેલ મહાકુંભની પૂર્ણાહૂતી કાર્યક્રમમાં હાજરી આપ્યા બાદ નવનિર્મિત સ્પોર્ટસ કોમ્પલેક્ષ ખાતે સિનિયર બાસ્કેટબોલ નેશનલ ચેમ્પયનશીપનો ભાવનગર ખાતે પ્રારંભ કરાવ્યો હતો. મુખ્યમંત્રીશ્રીએ અદ્યતન સ્પોર્ટસ કોમ્પલેક્ષ ખાતે ગુજરાત અને રાજસ્થાન વચ્ચે રમાયેલ બાસ્કેટબોલની મેચ નિહાળી ખેલાડીઓનો ઉત્સાહ વધાર્યો હતો આ અવસરે મંત્રીશ્રી ઇશ્વરસિંહ પટેલ, વિભાવરીબેન દવે, બાસ્કેટબોલ ફેડરેશન ઓફ ગુજરાતના શ્રી શક્તિસિંહ, ભાવનગરના મેયરશ્રી મનહરભાઇ મોરી, જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી વક્તુબેન મકવાણા, મુખ્ય સચિવશ્રી ર્ડા. જે. એન. સિંઘ, રમત ગમત વિભાગના સચિવશ્રી વી. પી. પટેલ, કલેક્ટરશ્રી હર્ષદ પટેલ, કમિશ્નરશ્રી એમ. એ. ગાંધી, વ્યાયામ શિક્ષકો, વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાRead More


ખેલ મહાકૂંભ-૨૦૧૮નો ભાવનગર ખાતે શાનદાર-જાનદાર સમાપન સમારોહ

  -ઃ મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી –  ’ મૈં નહીં, હમ ’ના ટીમ સ્પીરીટથી ખેલ ભાવનાને આગળ વધારવી છે  ખેલ મહાકૂંભથી ’ નો વન ’ થી ’ વીન-વીન ’ સુધીની સ્થિતિ હાંસલ કરી છે  ખેલ મહાકૂંભથી જન-જનમાં ખેલકૂદ પ્રત્યેની જન ચેતના જાગૃત થઇ છે  રૂ. ૨૫.૫૦ કરોડના ખર્ચે નવનિર્મિત સ્પોર્ટસ સંકુલ અને મલ્ટીપર્પઝ ઇન્ડોર હોલનું લોકાર્પણ  ૬૯મી સિનિયર નેશનલ બાસ્કેટબોલ ચેમ્પયનશીપનો શુભારંભ કરાવતા મુખ્યમંત્રીશ્રી  સ્પોર્ટસ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા તૈયાર કરાવેલ વિશેષાંક ’ ખેલ દર્પણ ગુજરાત ’નું વિમોચન કરતા મુખ્યમંત્રીશ્રી ************************** મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ ખેલકૂદRead More


શિક્ષણ રાજ્યમંત્રી શિક્ષણ રાજ્યમંત્રી શ્રીમતિ વિભાવરીબેન દવેએ ભાવનગરના શહેરી વિસ્તારમાં વિવિધ વિકાસના કામોનું ખાતમુહુર્ત કર્યુ

જાન્યુઆરીના રોજ શિક્ષણ રાજ્યમંત્રી શ્રીમતી વિભાવરીબેન દવેએ મોડી સાંજે ભાવનગરના શહેરી વિસ્તાર એવાં તરસમીયા ગામે રૂવા, તરસમીયા, અકવાડા ગામને પાણીની લાઈનની સંપૂર્ણ સુવિધા મળે તે હેતુસર રૂપિયા ૫.૭૮ કરોડના ખર્ચે ૧૨ મહિનાના સમયગાળામાં સાકાર થનાર અને અંદાજીત ૧૪ હજારની વસ્તીને લાભ મળે તે હેતુસર ખાતમુહુર્ત કર્યુ હતુ. અકવાડા ગુરૂકુળથી અકવાડા પંચાયત ઓફીસ તરફ જતા રસ્તે સેન્ટ્રલ સ્ટ્રીટ લાઈટનું કામ કે જે રૂપિયા ૦૭ લાખના ખર્ચે ૧૨૦ દિવસના સમયગાળામાં સાકાર થશે તેનું ખાતમુહુર્ત કર્યુ હતુ, દક્ષિણ સરદારનગર વોર્ડમાં રસ્તાઓના કામનું ખાતમુહુર્ત કર્યુ હતુ, ઘોઘારોડથી શિવપાર્ક સુધીનો પાકો રસ્તો બનાવવા, ઘનશ્યામનગર પ્રાથમિકRead More


ટેકાના ભાવે મગફળીની ખરીદી મા ખેડૂતોની મગફળી કરવામાં આવેછે રિજેક…બાબરામાં સંકલનની ચાલુ મિટિંગમાં ખેડૂતોએ મચાવ્યો હોબાળો

બાબરામાં સંકલનની ચાલુ મિટિંગમાં ખેડૂતોએ મચાવ્યો હોબાળો …. સંકલન ની ચાલુ મિટિંગ માં ખડુતો અંદર ઘૂસી ગયા અને કર્યો હોબાળો…. ટેકાના ભાવે મગફળીની ખરીદી મા ખેડૂતોની મગફળી કરવામાં આવેછે રિજેક અને ખડુતો ને પોતાની મગફળી વેચવામાં થવું પડે છે બે-ત્રણ દિવસ હેરાન તો ભાડે વાહન કરીને આવ્યા હોય તેનું ચૂકવવું પડે છે બમણું ભાડું તેવી જુદી જુદી બાબતો ને લઈ ને ધારાસભ્ય પ્રાંત અધિકારી અને મામલતદાર ની હાજરીમાં કરવામાં આવ્યો હોબાળો ….. હજુ થોડી વાર પહેલા ધારાસભ્ય દ્વારા મગફળીમાં થતી ખેડૂતો ને મુશ્કેલી લઈને પ્રાંતને આપવામાં આવ્યું આવેદન ….. તેનીRead More


માર્ગ મકાન વિભાગની પરવાનગી વિના જી.યુ.ડી.સી.એ કરેલ એક રોડના ખોદકામને કારણે માર્ગ મકાન વિભાગે 1 કરોડ 62 લાખની નોટીસ ફટકારતા તંત્ર સામે તંત્ર

અમરેલીના રોડ રસ્તાઓ પર ભુગર્ભ ગટરની આડેધડ કામગીરીથી સ્થાનિકોમાં રોષ છે તો માર્ગ મકાન વિભાગની પરવાનગી વિના જી.યુ.ડી.સી.એ કરેલ એક રોડના ખોદકામને કારણે માર્ગ મકાન વિભાગે 1 કરોડ 62 લાખની નોટીસ ફટકારતા તંત્ર સામે તંત્ર સામું પડ્યું છે વીઓ-1 આ છે અમરેલીમાં થતી ભૂગર્ભ ગટરની કામગીરી… અમરેલી શહેરમાં જી.યુ.ડી.સી.તંત્ર દ્વારા ભૂગર્ભ ગટરની કામગીરી આડેધડ થઈ રહી છે અમરેલીના અનેક રસ્તાઓ ખોદીને રસ્તાઓના હાલ બેહાલ કરી નાખ્યા છે ત્યારે અમરેલી નગરપાલિકા વિસ્તારનો પાણી દરવાજા થી લઈને સાવરકુંડલા સુધીનો માર્ગ જી.યુ.ડી.સી.એ માર્ગ એન્ડ મકાન વિભાગની પરવાનગી વિના તોડી નાખતા આ રોડ પેટેRead More


અમરેલીની રાધેશ્યામ ઓઇલ ઇન્ડસ્ટ્રીઝ મીલમાં અકસ્માતે આગ

અમરેલીની રાધેશ્યામ ઓઇલ ઇન્ડસ્ટ્રીઝ મીલમાં અકસ્માતે આગ લાગતા મગફળીની 5 હજાર આસપાસની ગુણીઓ બળી ગઈ છે ત્યારે સરકાર પાસેથી ટેન્ડરથી ટેકાના ભાવની મગફળી ખરીદી ને ગોડાઉનમાં સંગ્રહ કરેલ મગફળી સાથે મિલ માલિકે પોતે ખરીદેલ માગળીનો જથ્થો અકસ્માતે આગ લાગતા ઘડીભર અફડાતફડી સર્જાઈ હતી  આ છે આમરેલીથી છ કિલોમીટર દૂર આવેલ રાધેશ્યામ ઇન્ડસ્ટ્રીઝ….. આ મીલમાં બપોરના સુમારે અકસ્માતે આગ લાગવાની ઘટના બની હતી સ્થાનીક પાલિકાના ફાયર ફાઇટર અને પાણીના ટ્રેકટર થી આગને બુજવવાની કામગીરી હાલ ચાલુ છે આગ ઓલવાઈ ગઈ છે પણ હજુ આગ માંથી ધુમાડા નીકળી રહ્યા છે 40 ઉપરાંતનાRead More


ડેડાણમાં કેબલ વાયર તોડી નખાતા ના વેપારી માં રોષ ,મામલતદાર ને આવેદન

ખાંભા તાલુકા ડેડાણ ગામમાં બિન પરવાનંગીએ મેઈન બજારમાં પેવર રોડ તોડી નાખી નખાતા વાયર બાબતે ખાભાં મામલતદાર ને આવેદનપત્ર આપવામાં આવ્યું વિનાશ નાં ભોગે વિકાસ નથી જોતો ખાંભા નાં ડેડાણ ગામે સ્થાનીક પંચાયત ની પૂર્વ મંજુરી વગર ગેરકાયદેસર રીતે ડેડાણ ની મેઇન બજારમાં આઝાદી પછી પ્રથમ વખત લાખો ₹ નાં ખર્ચે બનેલો R,C,C રોડ તોડી ને નખાતા કેબલ ના વિરોધ માં તથા અન્યમાર્ગે વાયર પાથરવા ડેડાણ નાં વેપારી ઓ દ્વારા ખાંભા મામલતદાર ને આવેદન આપવા માંઆવેલ


તાલુકા કૉંગ્રેસ સમિતિ દ્વારા સાવરકુંડલા તાલકા ની જિલ્લા પંચાયત મોટા જીંજુડા સીટ જનસંપર્ક કાર્યક્રમ યોજાયો

સાવરકુંડલા તાલકા ની જિલ્લા પંચાયત મોટા જીંજુડા સીટ ના  સીમરણ,ભુવા,ખડ કાળા,જીરા,બોરાળા, વિઠ્ઠલપુર,મોલડી,અમૃતવેલ,કેરળા,હઠીલાવાવ,ખાલપર,નાના જીંજુડા,મોટા જીંજુડા,જુનાસાવર સહિત ગામોમાં જનસંપર્ક કાર્યકર્મ, જનમિત્રો ની નિયુક્તિ,પેજ પ્રભારી બનાવવા, અને નવા લોકોને  શક્તિપ્રોજેક્ટ માં જોડવા માટે લોકસંપર્ક કાર્યક્રમમાં ધારાસભ્યશ્રી પ્રતાપભાઈ દુધાત,સાવરકુંડલા વિધાનસભા પ્રભારી સંજયસિંહ ગોહિલ,તાલુકા કૉંગ્રેસ સમિતિ પ્રમુખ મનુભાઈ ડાવરા,જિલ્લા પંચાયત ઉપપ્રમુખ હાર્દિકભાઈ કાનાણી,સહિત કૉંગ્રેસ અગ્રણીઓ


ખાંભા તુલસીશ્યામ રેન્જના સાળવા રેવન્યુ માં 4 વર્ષ ના દીપડા નું સિંહ સાથે ઇનફાઈટમાં મોત

ખાંભા તુલસીશ્યામ રેન્જના સાળવા રેવન્યુ માં 4 વર્ષ ના દીપડા નું સિંહ સાથે ઇનફાઈટમાં મોત          ગઈ કાલે ખાંભા તુલસીશ્યામ રેન્જના સાળવા રેવન્યુ વિસ્તારમાં એક દીપડાનો મૃતદેહ પડ્યો હોવાનું વન વિભાગને ખબર પડતાં વન વિભાગ ફોરેસ્ટર યાસીન જુનેજા અને મહેશ સૌંદરવા સહીત નો સ્ટાફ ઘટના સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરતા જાણવા મળ્યું હતું કે રાત્રી દરમિયાન સિંહ સાથે ઇનફાઈટ થઈ હોય અને સિંહએ દીપડા ને મોતને ઘાટ ઉતારી દીધો હોય અને નર દીપડાની આશરે ઉમર 3 થી 4 વર્ષની હોવાનું વન વિભાગે જણાવ્યું હતું બાદ દીપડાRead More


દામનગર ખાતે ધારાસભ્ય ઠુંમરે મુલાકાત લીધી વધતા જતા ચોરી તસ્કરી ના બનવો અંગે સ્થળ વિઝીટ કરી

દામનગર ખાતે ધારાસભ્ય શ્રી ઠુંમરે મુલાકાત લીધી વધતા જતા ચોરી તસ્કરી ના બનવો અંગે સ્થળ વિઝીટ કરી સ્થાનિક પોલીસ ને નાઈટ પેટ્રોલીગ વધારવા એલ આર ડી ગ્રામ રક્ષક સહિત માં વધારો કરવા તાકીદ બાબરા માં પી એસ આઈ ને ત્યાં ચોરી થઈ પોલીસ ખુદ અસલામત કેમ ? તેવા વેધક સવાલ સાથે પોતા ના મત વિસ્તાર ટ્રાફિક થી ધમધમતા હીરા બજાર ના ત્રણ દુકાનો ના તાળા તોડી પોલીસ સામે પડકાર ફેંકતા તસ્કરો ના વધતા ત્રાસ થી ધારા સભ્ય ધુવાપુવા દુષ્કાળ નું વર્ષ નહિવત રોગજરી ચોરી લૂંટફાટ કે કોઇ અનિશ્ચિત બનાવો નRead More