Main Menu

Wednesday, January 9th, 2019

 

ચોકીદારને ડરાવવાના સપના જાનાર લોકો સપના જાતા રહેશે

ચોકીદાર અંધારામાંથી ચોરોને પકડી પાડશે : મોદીની ખાતરી

ારેન્દ્ર મોદીએ આજે પ્રચંડ જાહેરસભાને સંબોધી હતી. મોદીએ સંકેત આપ્યો હતો કે, સનસનાટીપૂર્ણ ઓગસ્ટા વેસ્ટલેન્ડ વીવીઆઈપી હેલિકોપ્ટર કેસમાં ધરપકડ કરવામાં આવેલા અને હાલમાં જેલની હવા ખાઈ રહેલા વચેટિયા ક્રિશ્ચિયન મિશેલે મલ્ટીરોલ એરક્રાફ્ટ સમજૂતિમાં ફ્રેન્ચ કંપની રાફેલના હરીફો માટે પણ લોબી ચલાવી હતી. મોદીએ દાવો કર્યો હતો કે, તપાસમાં એવી વિગતો પણ ખુલી રહી છે કે, મિશેલે માત્ર ઓગસ્ટા વેસ્ટલેન્ડમાં જ નહીં બલ્કે અન્ય સંરક્ષણ સોદાબાજીમાં પણ લોબી ચલાવી હતી અને તેની પાસે તમામ પ્રકારની માહિતી પહોંચી રહી હતી. મોદીએ કહ્યું હતું કે, દેશનો ચોકીદાર ખુબ સાવધાન છે અને ઉંઘી જવાRead More


આગરામાં ૨૯૮૦ કરોડના પ્રોજેક્ટો લોંચ કરાયા

એકબીજાને પસંદ ન કરનાર પણ હવે એકઠા થયા : મોદી

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે આગરા પહોંચ્યા હતા અને ગંગાજળ પ્રોજેક્ટનું ઉદ્‌ઘાટન કર્યું હતું. આના પરિણામ સ્વરુપે ઐતિહાસિક આગરા શહેરમાં પાણી પુરવઠામાં સુધારો થશે. આ પ્રોગ્રામના લીધે સારા અને શુદ્ધ પીવાના પાણીના સપ્લાયમાં સુધારો થશે. પ્રવાસીઓની સાથે સાથે સામાન્ય લોકોને પણ રાહત થશે. મોદીએ આગરામાં આભાર – નિહારીકા રવિયા ૨૯૮૦ કરોડ રૂપિયાના પ્રોજેક્ટો લોંચ કર્યા હતા જેમાં આરોગ્ય, સેનિટેશન, શિક્ષણ સંબંધિત પ્રોજેક્ટોનો સમાવેશ થાય છે. મોદીની આગરા યાત્રા ખુબ જ મહત્વપૂર્ણ બની ગઈ હતી. કારણ કે, એક દિવસ પહેલા જ આર્થિકરીતે પછાત સવર્ણ જાતિ માટે ૧૦ ટકા અનામતને મંજુરી આપવામાં આવીRead More


જયપુરમાં રાહુલ ગાંધીના મોદી ઉપર આકરા પ્રહારો

નરેન્દ્ર મોદી લોકસભામાં એક મિનિટ પણ બોલી શક્યા નહીં

રાફેલ, જનરલ ક્વોટા બિલ, નાગરિકતા સુધારા બિલ પર રાજકીય ઘમસાણ વચ્ચે કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ આજે ફરી એકવાર વડાપ્રધાન મોદી ઉપર આકરા પ્રહાર કર્યા હતા. રાજસ્થાનના જયપુરમાં એક સભા દરમિયાન રાહુલે ફરી એકવાર રાફેલનો મુદ્દો ઉઠાવ્યો હતો અને કહ્યું હતું કે, ૫૬ ઇંચની છાતી ધરાવનાર વડાપ્રધાન લોકસભામાં એક મિનિટ માટે પણ આવી શક્યા ન હતા. તેઓએ સંરક્ષણમંત્રી નિર્મલા સીતારામનને પોતાના રક્ષણ માટે મેદાનમાં ઉતાર્યા હતા. આવી રીતે જનતાની કોર્ટમાંથી ચોકીદાર ભાગી ગયા હતા. મોદી સરકાર બન્યા બાદ રાજસ્થાનમાં બોલતા રાહુલ ગાંધી ખુબ જુસ્સામાં નજરે પડ્યા હતા. ખેડૂતોની લોન માફીને લઇનેRead More


ચારા કૌભાંડના આરોપી લાલૂએ નીતિશની ટિકા કરી

નીતિશ વિશ્વાસઘાતી બની ગયા : લાલૂ યાદવની ટકોર

બિહારમાં વિપક્ષી દળોના મહાગઠબંધનના ભવિષ્ય ઉપર પ્રશ્નો ઉઠાવવા પર રાષ્ટ્રીય જનતા દળના પ્રમુખ લાલૂ પ્રસાદ યાદવે આજે બિહારના મુખ્યમંત્રી નીતિશકુમારની જારદાર ઝાટકણી કાઢી હતી. આરજેડી વડાએ કહ્યું હતું કે, નીતિશકુમાર વિશ્વાસઘાતી બની ગયા છે. આ પ્રકારના લોકો શરમ અનુભવ કરતા નથી. બિહારના ચર્ચાસ્પદ ઘાસચારા કૌભાંડમાં સજા કાપી રહેલા આરજેડી અધ્યક્ષ લાલૂ યાદવે આભાર – નિહારીકા રવિયા નીતિશકુમાર ઉપર પ્રહાર કરીને કહ્યું હતું કે, તેઓ આજે જે ખુરશી ઉપર બેઠા છે તે મહાગઠબંધનના કારણે મળી છે. લાલૂના Âટ્‌વટર હેન્ડલથી આજે Âટ્‌વટ કરીને કહેવામાં આવ્યું હતું કે, જે વ્યÂક્ત મહાગઠબંધનના વોટથી ખુરશીRead More


બેંકિંગ અને પરિવહન સેવા ઉપર વધુ અસર થઇ

બે દિવસની હડતાળથી ભારે ફટકો : વિવિધ સેવાઓ ઠપ્પ

સેન્ટ્રલ ટ્રેડ યુનિયનોની બે દિવસીય દેશવ્યાપી હડતાળનો આજે અંત આવ્યો હતો. બે દિવસની હડતાળના કારણે બેંકિંગ અને પરિવહન સેવાને માઠી અસર થઇ હતી. પશ્ચિમ બંગાળ અને કેરળમાં હિંસના બનાવો પણ બન્યા હતા. હડતાળને ૧૦૦ ટકા સફળતા મળી હોવાનો દાવો કરવામાં આવ્યો છે. હિન્દ મજદૂર સભાના મહાસચિવ હરભજનસિંહે કહ્યું હતું કે, આસામ, ઓરિસ્સા, મણિપુર, મેઘાલય, મહારાષ્ટ્ર અને ગોવામાં હડતાળ ૧૦૦ ટકા સફળ રહી છે. પંજાબ, હરિયાણા અને રાજસ્થાનમાં પણ સમર્થન મળ્યું છે. મંડી હાઉસથી સંસદ ભવન સુધીના જુલુસમાં હજારો લોકો જાડાયા હતા અને નીતિઓને લઇને નારાજગી વ્યક્ત કરી હતી. બંગાળના જુદાRead More


પોળની ઉત્તરાયણની મજા અને તેનો ક્રેઝ યથાવત્‌

ઉત્તરાયણ : પોળના ધાબાનું ૨૫ હજાર સુધીનું ભાડુ થયુ

શહેરની પોળોમાં ઉત્તરાયણનો માહોલ જ કંઇક ઓર હોય છે. એ કાઇપોના અવાજો વચ્ચે પોળોમાં ઉત્તરાયણ માણવાનો અમદાવાદીઓમાં જાણે એક ટ્રેન્ડ જામ્યો છે. પોળના ધાબાના ભાડામાં પણ દર વર્ષે વધારો થતો રહ્યો છે. પતંગરસિયાઓ માટે પોળનાં ધાબા હોટ ફેવરિટ બન્યાં છે. કેટલાક પતંગ રસિયાઓએ તો ઉત્તરાયણમાં પોળમાં ધાબુ ભાડે જોઇએ તો તેવી જાહેરાત આપીને મનગમતા ધાબાઓની પસંદગી કરી છે. બે દિવસનું ભાડું રૂ.૧૫-૧૭ હજાર હતું, જે આ વર્ષે વધીને રપ હજાર થયું છે. પતંગરસિયાઓ આટલુ ભાડુ ચૂકવીને પણ પોળની ઉત્તરાયણ માણવા આતુર બન્યા છે. શહેરના દરિયાપુર, કાલુપુર, ખાડિયા, ગાંધીરોડ, પાંચકૂવા, રિલીફરોડ,Read More


પ્રકૃતિને ગમતી અને ખેડૂતોને પરવડતી પ્રાકૃતિક ખેતિ સાંપ્રત સમયની અનિવાર્યતા અમદાવાદ ખાતે

પાલેકર પ્રાકૃતિક ખેતિ શિબીરનો પ્રારંભ, ડો.સુભાષ પાલેકરત્ત્નું વ્‍યકતવ્‍ય.

હિમાચલ પ્રદેશના રાજયપાલ આચાર્ય દેવવ્રત,ગુજરાતના કોહલીત્ત્,પૂર્વ કૃષિમંત્રી દિલીપ સંઘાણીની ઉપસ્‍થિતી ર0 હજાર ધરતિપુત્રોની ઉપસ્‍થિતીમા છ દિવસીય શિબીર,તજજ્ઞો રજુકરશેમંતવ્‍યો, સામાત્ત્ક સંસ્‍થાનું આયોજન વિશ્વને વિવિધ ધાન્‍યોની જરૂરત ઉભી થતા તે મેળવવા ભારત ઉપર અવલંબન બની રહેતુ ભારતની ખેતિ પ્રતાપી અને પ્રભાવી હતી તેના મૂળમા હતી આપણી પ્રાચીત ઋષિપરંપરાગત ખેતિ પઘ્‍ધતિ, ભારત એટલે ખેતિપ્રધાન દેશ..સોનેકી ચીડીયા.., આ જ ખેતિને આપણે રાસાયણીક પટમા પલટાવીને પ્રકૃતિ, પશુપ1ાી અને માનવ જાતને થતા નૂકશાનને સકારાત્‍મક દિશામા વાળવા પ્રાકૃતિક ખેતિનુ શરણ લેવા અને તે માટેના દિશાસૂચન માટે સુભાષ પાલેકર પ્રાકૃતિક ખેતિ શિબીર છ-ત્રારંભ અમદાવાદ ખાતે કરવામા આવ્‍યો જેમાRead More


ભાવનગર માં FM સ્ટેશન માટે કેન્દ્રીય મંત્રી સ્મૃતિબેન ઈરાની તેમજ માન.મંત્રી રાજ્યવર્ધન સિંહ રાઠોડ ને રજૂઆત કરાય

 28/12/2018  ના રોજ લોકસભા પાર્લામેન્ટમાં ભાવનગરના લોકપ્રિય સાંસદ 37 મી વખત પાર્લામેન્ટ ફ્લોર ઉપર રાષ્ટ્રીય સ્વસ્થ બીમા યોજના અંતર્ગત આયુષ્યમાન ભારત વિશ્વની સૌથી મોટી ગરીબો-સામાન્ય લોકોની માટેની સ્વસ્થ વીમા યોજના,પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (PMJY) અંગે આયુર્વેદ-યોગ પ્રાકૃતિક ચિકિત્સા,યુનાની,સિદ્ધિ અને હોમિયોપેથી વિભાગના મંત્રી સાથે સંવાદ કરેલ   જૈન મંદિર પાલીતાણા,ગોપનાથ મહાદેવ,નિષ્કલંક મહાદેવ,બગદાણા જેવા સુપ્રસિદ્ધ યાત્રા ધામ માટે ભાવનગર જીલ્લો જાણીતો છે.જીલ્લા ની જનતા ના મનોરંજન માટે ભાવનગર માં FM રેડિયો સ્ટેશન શરુ કરવા માટે કેન્દ્રીય મંત્રીશ્રી સ્મૃતિબેન ઈરાનીજી ને તેમજ માન.મંત્રીશ્રી રાજ્યવર્ધન સિંહ રાઠોડ ને રજૂઆત કરવામાં આવેલ  તેમ સાંસદશ્રીની ઓફીસ દ્વારા જણાવ્યુંRead More


RTI એક્ટિવિસ નાથાલાલ સુખડીયાએ

અમરેલી G.L.D.C. વિભાગના વર્ષ ૨૦૧૭-૧૮ માં ખેત તલાવડી અને ચેકડેમના કામો માં થયેલ ભ્રષ્ટાચારની તપાસની માંગ

સમગ્ર ગુજરાત રાજ્યમાં જમીન વિકાસ નિગલ લી. (G.L.D.C.) ના દ્વારા ખેત તલાવડીઓ અને ચેકડેમોના તેમજ તળાવ ઊંડા ઉતારવાના અનેક જિલ્લાઓમાં કૌભાંડો અધિકારીઓ અને તેમના મળતિયાઓ દ્વારા આચરવામાં આવેલ જે સબબની ગુજરાત રાજ્યમાં અનેક ફરિયાદો ACB દાખલ કરાયેલ છે. અને આ રાષ્ટ્રીય નાણાના ભ્રષ્ટાચાર આચરનારની સામે તપાસ ચાલુ હોઈ આવું જ અન્ય જિલ્લાઓની જેમ અમરેલી જીલ્લાના બગસરા તાલુકાના મોજે. બાલાપુર ગામમાં ચેકડેમ તલાવડીના કામમાં જમીન વિકાસ નિગમ લી. અમરેલીના અધિકારીઓના મેળા પીપણાથી મોજે બાલપુર તાલુકો બગસરા ગામની ગૌચરની સરકારી જમીન સર્વે નં. 292/1AAa , માં સીમ તલાવડી 1 થી 3 માટેRead More


પ્રિયંકા ચોપડા લગ્ન બાદ વધારે વ્યસ્ત બની ગઇ

સ્ટાર પ્રિયંકા ચોપડા હાલમાં બે ફિલ્મને લઇને ખુબ વ્યસ્ત

બોલિવુડ અને હોલિવુડમાં સફળતા હાંસલ કરનાર પ્રિયંકા ચોપડા લગ્ન કર્યા બાદ વધારે વ્યસ્ત છે. તેની પાસે બે ફિલ્મ હાથમાં છે. જેમાં સ્કાય ઇઝ પિન્ક અને ઇઝન્ટ ઇટ રોમેÂન્ટક ફિલ્મનો સમાવેશ થાય છે. આ ફિલ્મોને લઇને તે વ્યસ્ત બની ગઇ છે. પ્રિયંકા ચોપડા હાલમાં સૌથી વધારે વ્યસ્ત છે. તેની પાસે એકપછી એક ફિલ્મ આવી રહી છે. હવે વધુ એક હોલિવુડ ફિલ્મ કરવા જઇ રહી છે. ફિલ્મમાં તે મુખ્ય રોલમાં નજરે પડનાર છે. હાલમાં પ્રિયંકા ચોપડા પોતાની અંગત લાઇફના કારણે વધારે ચર્ચામાં રહી છે. થોડાક સમય પહેલા સલમાન ખાન અભિનિત ફિલ્મ ભારતમાંRead More