Main Menu

Thursday, January 10th, 2019

 

અમરેલી શહેરના વરસાદી પાણીની ભૂગર્ભ ગટરના તાત્કાલિક નબળા કામને અટકાવી નિયમો અનુસાર કરવાની માંગ

જય ભારત સાથ ઉપરોક્ત વિષય આપ સાહેબને જણાવવાનું કે, અમરેલી શહેરની મધ્યમાં મોટા બસ સ્ટેન્ડ વિસ્તારથી માર્કેટયાર્ડવાળા રોડથી ચાલી રહેલ વરસાદી પાણીના નિકાલના ભૂગર્ભ ગટરના કામે સિમેંટના તૂટેલ ફૂટેલ અને નબળી ગુણવતાના પાઇપ જમીનમાં બેસાડી દીધેલ છે અને હજુ પણ મોઢા તૂટેલા રીંગવાળા પાઇપો બેસાડી રહ્યા છે જે અમરેલી શહેરની વરસાદી પાણીના નિકાલની સમસ્યામાં તૂટેલા પાઇપ બ્લોકેજ થશે અને ટેંડરની શરતો મુજબ મટિરિયલ્સ વપરાતું ન હોય જેની ત્વરિત તપાસ કરી અને બેસી ગયેલ તૂટેલા પાઇપોના કામનું બિલ અટકાવી નિયમ મુજબ પગલાં ભરવા આપ સાહેબશ્રીને વિનંતી.


ગુજરાત કોમન એન્ટ્રન્સ ટેસ્ટના સમયમાં ફેરફાર

ગુજકેટ પરીક્ષા ૩૦ માર્ચના બદલે ચોથી એપ્રિલે લેવાશે

ધોરણ-૧૨ વિજ્ઞાન પ્રવાહ બાદ એન્જિનિયરિંગ અને ફાર્મસીમાં પ્રવેશ માટે લેવામાં આવતી ગુજરાત કોમન એન્ટરન્સ ટેસ્ટ (ગુજકેટ)ની પરીક્ષાના સમયમાં ફેરફાર કરાયો છે. જે મુજબ, હવે આ પરીક્ષા તા.૩૦ માર્ચના બદલે તા.૪થી એપ્રિલના રોજ લેવાશે. ગુજકેટની પરીક્ષા સવારે ૧૦ થી સાંજે ૪ વાગ્યા દરમ્યાન લેવામાં આવશે. ગુજકેટની આ પરીક્ષા ધોરણ-૧૨ વિજ્ઞાન પ્રવાહના પ્રવર્તમાન કોર્સ આધારિત હશે. ગુજકેટની પરીક્ષાનાં આવેદનપત્રો ભરવા માટે સૂચનાઓ તથા કોર્સની માહિતી પુસ્તિકા ઓનલાઇન મૂકવામાં આવશે. આવેદનપત્ર તથા પરીક્ષા ફી રૂ.૩૦૦ ઓનલાઇન ભરવાની રહશે. ગુજકેટની આ કસોટી કુલ ત્રણ માધ્યમમાં લેવામાં આવશે. જેમાં ગુજરાતી, અંગ્રેજી અને હિન્દીનો સમાવેશ થાયRead More


સુપ્રીમ કોર્ટમાં અરજી કરીને તર્કદાર દલીલો કરાઈ

સંસદમાં પસાર થયા બાદ ક્વોટાને સુપ્રીમમાં પડકાર

નોકરી અને શિક્ષણમાં સામાન્ય કેટેગરીમાં ગરીબ લોકોને ૧૦ ટકા આપવા સાથે સંબંધિત બિલ લોકસભા અને રાજ્યસભામાં બહુમતિ સાથે પસાર કરવામાં આવી ચુક્યું છે પરંતુ આને સુપ્રીમ કોર્ટમાં આજે પડકારવામાં આવ્યો છે. જા કે, સુપ્રીમ કોર્ટમાં પણ કોઇ અડચણ રહેશે નહીં તેમ કાયદાકીય નિષ્ણાતો માની રહ્યા છે. સવર્ણ ગરીબો માટે ૧૦ ટકા અનામત આપવા સાથે સંબંધિત બિલ કાનૂન બનવા આડે માત્ર એક હસ્તાક્ષરના અંતરે છે. રાષ્ટ્રપતિ પાસે આ બિલને મોકલી દેવામાં આવ્યા બાદ બિલ કાનૂન બની જશે. આજે આ સંદર્ભમાં અડચણો ઉભી કરીને યુથ ફોર ઇક્વાલિટી ઓર્ગેનાઇઝેશન દ્વારા અરજી દાખલ કરવામાંRead More


૪૦ લાખ સુધી ટર્નઓવર ધરાવનારને રજિસ્ટ્રેશનમાંથી મુક્તિ

નાના વેપારીને રાહત : જીએસટી માટે મુક્તિ મર્યાદા ૪૦ લાખ થઈ

નાના વેપારીને રાહત : જીએસટી માટે મુક્તિ મર્યાદા ૪૦ લાખ થઈ નાના કારોબારીઓને ગુડ્‌ઝ એન્ડ સર્વિસ ટેક્સ કાઉÂન્સલે આજે મોટી રાહત આપી હતી. નવેસરના નિર્ણય મુજબ હવે ૪૦ લાખ રૂપિયા સુધીના વાર્ષિક ટર્નઓવરવાળી કંપનીઓને જીએસટી રજિસ્ટ્રેશનમાંથી મુÂક્ત મળી ગઈ છે. પહેલા આ મર્યાદા ૨૦ લાખ રૂપિયાની હતી. આવી જ રીતે જીએસટી કાઉÂન્સલે પૂર્વોત્તર અને પહાડી રાજ્યોની કંપનીઓ માટે જીએસટી રજિસ્ટ્રેશન માટે છુટછાટની મર્યાદા ૧૦ લાખ રૂપિયાથી બે ગણી કરીને ૨૦ લાખ કરી દીધી છે. જેટલીએ કહ્યું હતું કે, પહેલા ૨૦ લાખ રૂપિયા સુધીના ટર્નઓવરવાળા ઉદ્યોગોને જીએસટી રજિસ્ટ્રેશનમાંથી છુટછાટ મળી ગઈRead More


બી નેશનલ કાઉન્‍સીલ ફોર કો ઓપરેટીવ ટ્રેનીંગ (એનસીસીટી) ની

દિલ્‍હી ખાતે ગર્વનીંગ કાઉન્‍સિલની મીટીંગ કેન્દ્રિય  કૃષિમંત્રી રાધામોહન સિંહના અધ્યક્ષ સ્‍થાને મળી. 

પૂર્વ કૃષિમંત્રી-ગુજકોમાસોલના ચેરમેન દિલીપ સંઘાણીની ઉપસ્‍થિતી જેમાં નેશનલ કો.ઓપ.ડેવલપમેન્‍ટ કોર્પોરેશન મોડલનો પ્રારંભ જે આધુનિક બેન્‍કીંગ યુનિટ તરીકે કરવામાં આવ્‍યો હતો. કો.ઓપરેટીવ મોર્ડન બેંકીંગ યુનીટ બુકનું વિમોચન કરવામાં આવ્‍યુ. દિલ્‍હી ખાતે કેન્‍ફ્‍ીય કૃષિમંત્રી શ્રી રાધામોહન સિંહના અઘ્‍ય1ા સ્‍થાને દ્વીતીય ગર્વનીંગ કાઉન્‍સિલની મીટીંગ યોજાઈ હતી જેમાં સહકારી માળખાની પારંગત સેવાઓ પુરી પાડવાના હેતુ સભર સહકારી 1ોત્રે કામ કરતા કર્મચારીઓની તાલીમ, જાગરૂકતા અને મુલ્‍યાંકન વિશે ચર્ચા કરવામાં આવી હતી. શ્રી રાધામોહન સિંહત્ત્એ જણાવેલ કે સહકારી માળખાને આધુનિક બનાવવા માટે કર્મચારીઓએ સહકારી તાલીમએ એક હિસ્‍સો છે ભભનેશનલ કાઉન્‍સિલ ફોર કો.ઓપ.ટ્રેનીંગભભ (એનસીસીટી) નો મુખ્‍ય ઉદેશRead More


અમરેલીના ધારાસભ્ય અને વિપક્ષના નેતા પરેશ ધાનાણીનો કોર્ટ માંથી નિર્દોષ છુટકારો

અમરેલીના ધારાસભ્ય અને વિપક્ષના નેતા પરેશ ધાનાણીનો કોર્ટ માંથી નિર્દોષ છુટકારો…. 2012 ની ચૂંટણીમાં ટીશર્ટ, કપડાં વિતરણ કરવા અંગે અમરેલી મામલતદારએ આચારસંહિતા ભંગની નોંધી હતી ફરીયાદ…… અમરેલીની જિલ્લા અદાલતે નેતા વિપક્ષ પરેશ ધાનાણીને કર્યા નિર્દોષ જાહેર….. વિપક્ષના ધારાસભ્ય ને ડરાવવા કિન્નખોરી રાખીને ઉપજાવી કાઢવામાં આવી હતી ખોટી ફરીયાદ-ધાનાણી… આચારસંહિતા ભંગમાં ગુન્હા માંથી મુક્તિ મળતા નેતા વિપક્ષ ધાનાણીએ સત્ય મેવ જયતે નો વિજય ગણાવ્યો…..


ઘણી ખમ્‍મા નરેન્દ્રભાઈ તમને ઘણી ખમ્‍મા.....

તમે એક મરદ નીકળ્‍યા જેણે આ જનરલ કેટેગરીવાળાનો હાથ ઝાલ્‍યો છે. – ડો. ભરત કાનાબાર

  કેટલાંક ઐતિહાસિક તથ્‍યો અને સામાત્ત્ક વાસ્‍તવિકતાને ઘ્‍યાનમાં લઈ, બાબા આંબેડકરના માર્ગદર્શનમાં, ભારતની બંધારણસભાએ શિ1ાણ અને નોકરીમાં જ્ઞાતિ આધારિત અનામત પ્રથાને ભારતના સંવિધાનમાં સામેલ કરી. શેડયુલ કાસ્‍ટ (કહ) અને શેડયુલ ટ્રાઈબ (કત) માટે ર0પ્‍ અનામતની જોગવાઈ કરવામાં આવી. 1978માં કેન્‍ફ્‍ સરકારે સામાત્ત્ક અને શૈ1ાણિક રીતે પછાત સમાજોની સ્‍થિતિનો અભ્‍યાસ કરવા મંડલ કમિશનની રચના કરવામાં આવી. 31 ડીસેમ્‍બર 1980ના રોજ આ કમિશને આવા જ્ઞાતિ સમાજો (ફખહ) માટે, જગ્‍યાઓ અનામત રાખવાની ભલામણ કરી. પરંતુ, ત્‍યારપછી કેન્‍ફ્‍ની સત્તામાં આવેલ કોંગ્રેસના વડાપ્રધાન ઈંદીરા ગાંધી અને ત્‍યારબાદ રાત્ત્વ ગાંધીએ આ રીપોર્ટને અભરાઈએ ચડાવી દીધો અનેRead More


અમરેલી જીલ્લા પંચાયત પુવૅ ચેરમેન શ્રી ટીકુભાઈવરૂ ની રજૂઆત પગલે

ઉનાના કોગ્રેસના ધારાસભ્ય પુજાભાઈ વંશના અથૉત પ્રયત્નથી ૪ કરોડ રૂપિયાના ખર્ચે વિકાસના કામો થશે

ઉના ના કોગ્રેસ નાધારાસભ્ય શ્રી પુજા ભાઈ વંશ ના અથૉત પ્રયત્ન થી ઉના ડીવીઝન વિભાગમાં રાજુલા ના ધારાસભ્ય શ્રી અંમરીષભાઈ ડેર અને માણસા નાઅમરેલી જીલ્લા પંચાયત પુવૅ ચેરમેન શ્રી ટીકુભાઈવરૂ ની રજૂઆત ને ધ્યાને લઈ ધારાસભ્ય શ્રી પુજાભાઈ વશ  શાણાવાકિયા થી મોટા માણસા માં રૂપિયા બે કરોડ અને શાણાવાકિયા થી જામકા રોડમા 90લાખ રૂપિયા ના ખૅચ થી બે કાચા રોડ ને ડામર રોડ બનાવવા તેમજ ટીબી થી શાણા વાકિયા રિસરફેસીગ નુ  કામ મંજૂર કરાવતા આવિસ્તાર ના લોકોમા ખુશી જોવામળી આગામી દિવસો માં આ વિસ્તારમાં 4કરોડ રૂપિયા ના વિકાસ ના કામથશેRead More


કોંગ્રેસ શાસિત રાજુલા તાલુકા પંચાયતમાં ભંગાણ, પ્રમુખ, ઉપપ્રમુખને હોદ્દા પરથી દૂર કરાયા

કોંગ્રેસ શાસિત રાજુલા તાલુકા પંચાયતમાં પ્રમુખ બચીબેન લાડુમોર અને ઉપ્રમુખ ગીતાબેન ધાખડાને હોદ્દા પરથી દૂર કરાતા ભંગાણી થયું છે. સામાન્ય સભામાં 4થી વધુ વખત ગેરહાજર રહેતા જિલ્લા વિકાસ અધિકારીએ કાર્યવાહી કરી હતી


ગોળીબારથી સરહદ પર ફરી વિસ્ફોટક સ્થિતી

પાકિસ્તાને ૩ દિવસમાં સાત વાર યુદ્ધવિરામનો ભંગ કર્યો

પાકિસ્તાની સેના દ્વારા છેલ્લા ત્રણ દિવસના ગાળામાં જ આંતરરાષ્ટ્રીય સરહદ અને અંકુશ રેખા પર યુદ્ધવિરામનો ભંગ કરીને અનેક વખત ગોળીબાર કર્યો છે. આ ગોળીબારના કારણે સરહદ પર વિસ્ફોટક સ્થિતી પ્રવર્તી રહી છે. સાથે સાથે સેના પર એલર્ટ થઇ ગઇ છે. યુદ્ધવિરામનો ભંગ કરીને પાકિસ્તાન દ્વારા કરવામાં આવેલ ગોળીબારનો જડબાતોડ જવાબ આપવામાં આવી રહ્યો છે. હાલમાં ત્રાસવાદીઓને મોટા પાયે ઘુસાડી દેવાના હેતુસર ગોળીબાર કરવામાં આવી રહ્યો છે. સેના દ્વારા હાથ ધરવામાં આવેલા ઓપરેશન ઓલઆઉટના કારણે પાકિસ્તાની ત્રાસવાદીઓ અને ત્યાં બેઠેલા તેમના આકાઓની ઉંઘ હરામ થઇ ગઇ છે. એકપછી એક ત્રાસવાદીઓનો ખાતમોRead More