Main Menu

સાવરકુંડલા તાલુકાના મોટા જીંજુડા ગામ નજીક રોડ ઉપર નાગ નાગીનનું અદભુત મિલન…જુઓ વિડીયો

[wpdevart_youtube]osP_deT2BOc[/wpdevart_youtube]
[wpdevart_youtube]ncLvHWBoTYM[/wpdevart_youtube]
અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકા  મોટા જીંજુડા ગામ નજીક રોડ ઉપર બપોરે કાળઝાળ ગરમીમાં જાહેર રોડ પર નાગ નાગીનનું અદભુત મિલન થયું હતું. સામાન્ય રીતે સર્પ એકાંત વાતાવરણ મા મિલન થતું હોય છે ત્યારે આ મિલન પિરિયડનો  સમયને ગ્લોબલ વોર્મિંગ ની અસરો જોવા મળી છે..ત્યારે આ તમામ રિતોને હટાવીને સર્પ બેલડીએ અદભુત દ્રશ્યો ખડા કર્યા હતા.