Main Menu

અમરેલીની સિવિલ હોસ્પિટલમા ડોકટરોની ઘટ : આરોગ્યની સેવાઓ પુરી પાડવાના સરકારના દાવાઓ પોકળ સાબિત થયા

[wpdevart_youtube]Cj4uxz7IgE8[/wpdevart_youtube]

ગુજરાતના પ્રથમ મુખ્યમંત્રી ડોકટર જીવરાજ મહેતાએ બનાવેલ અમરેલીની સિવિલ હોસ્પિટલમા આજે મહત્વના ડોકટરોની ઘટ છે અને ન્યુરો સર્જનની તો પોસ્ટ જ નથી.ત્યારે આરોગ્યની મહત્વની સેવાઓ પુરી પાડવાના સરકારના દાવાઓ અહીયા પોકળ સાબિત થતા દેખાઈ રહ્યા છે.અહિયા મહત્વના ડોકટરોની જ ઉણપ છે.. કોઈ વિભાગ ખાલી છે તો કોઈ રજા ઉપર રહે છે. તો કોઈ વિભાગમા પન્દર દિવસે એક વખત જ સાહેબ આવે છે. અહિયા બેઠેલા આ દર્દીઓ માનસિક રોગી છે. જિલાભરમાથી આવતા આ માનસિક રોગીઓને મહિનામા બે ગુરુવારે સારવાર મળે છે.માનસિક રોગના ડોકટર મહિનામા બે વખત અમરેલી આવે છે. અહિયા દર્દીઓની સખ્યામા સતત થઈ રહેલા વધારાને ધ્યાનમા રાખીએ તો હવે અહિયા કાયમી ડોકટરની જરુર છે.