Main Menu

ગીર સોમનાથ- ઉના ના ચીખલ કુબા નજીક માલધારીએ સિંહ ને ભગાડતો વીડિયો થયો વાયરલ

ગીર સોમનાથ- ઉના ના ચીખલ કુબા નજીક સિંહ ને ભગાડતો વીડિયો થયો વાયરલ….ધોકડવા-જીરા રોડ પર માલધારીએ સિંહ ને ભગાડ્યો….શિકાર ની શોધ માં નીકળેલ સિંહ ને જીવ બચાવી ભાગવું પડ્યું…
કાર ચાલકે જડપેલ વીડિયો ધોકડવા રોડનો….