Main Menu

રામેશ્વર જ્યોતિલિંગ

શ્રી રામ લંકામાં જઈ રહ્યા હતા તેમણે દિવ્ય શ્લોક થી શિવ ની સ્તુતિ કર્યા બાદ કહ્યું કે ભક્ત વત્સલ મહાદેવ ! મારું આપ સર્વદા રક્ષણ કરો કે સંસાર સાગર થી ભક્તો ને તારનાર મારે આ સમુદ્ર ઓળંગવો છે.આ સમુદ્ર નું પાણી અગાધ છે અને સામે પક્ષે રાવણ નામનો રાક્ષસ મહાબળવાન તથા મહાવીર છે.શ્રી રામ ની પ્રાથના સાંભળી મહેશ્વર ત્યાં પરિવાર સાથે જ્યોતી સ્વરૂપે પ્રકટ થયા.