Main Menu

સાવરકુંડલા તાલુકાના શેલાણા ગામે પાટીદાર નેતા હાર્દિક પટેલ નું અદકેરું સન્માન….પુરષોતમ રૂપાલા નિવેદન સામે હાર્દિક પટેલ આપ્યો જવાબ ? જુઓ વીડિઓ

અમરેલી જીલ્લાના સાવરકુંડલા તાલુકાના શેલાણા ગામે પાટીદાર નેતા હાર્દિક પટેલ નું અદકેરું સન્માન કરવામાં આવ્યું હતું અને પાટીદારો સાથે ક્ષત્રીય સાંજના બેનરો હાર્દિક પટેલ ને સન્માનિત કરતા મારવામાં આવ્યા હતા અને ક્ષત્રીય સમાજ ના આગેવાનોએ પાટીદાર નેતાનું અદકેરું સ્વાગત કર્યું હતું   પાટીદાર અનામત આંદોલનથી પ્રસિધ્ધ થયેલા હાર્દીક પટેલ પણ હવે ગદર્ભ યુધ્ધમાં જોડાઈ ગયા છે. ગઈ કાલે ભાજપના નેતા દ્વારા હાર્દીકને તેના વિચાર પ્રમાણે નિવેદન કરતા હોવા પર જણાવ્યું કે પાટીદાર નેતાઓ ચૂંટણી નજીક આવતા જ મને ટાર્ગેટ કરી રહ્યાં છે. અમારી માંગ છે અનામતની. જ્યારે પાટીદારો પર અન્યાય થતો હતો ત્યારે તેઓ ક્યાં હતા..આ ઉપરાંત હાર્દીકે જણાવ્યું કે ચિમન સાપરિયા કે બીજા નેતાઓ બોલવામાં કુશળ હોઈ તેઓ કંઈ પણ બોલે..પરંતુ સમાજ અમારી સાથે છે..ઉપરાંત તેણે જણાવ્યું કે બે હજાર સત્તરની વિધાનસભાની ચૂંટણી માં સમાજ કહેશે તેમ કરવામાં આવશે… મારા માટે કંઈ પણ બોલે.સમાજને જ્યારે અન્યાય થતો હતો ત્યારે આ બધા ચુપ હતા…બે હજાર સતરની વિધાનસભા ચૂંટણીમાં  સમાજ કહેશે તેમ કરીશું… કહીને હાર્દિકે ભાજપ સામે પડકાર બનીને ઉભો રહેવાનો સુર જાહેર કર્યો હતો