Main Menu

જીવા ભગતની સમાધિ – પાળિયાદ

પાળિયાદ બોટાદથી વાયવ્ય ખૂણે લગભગ ૧૧ કિ.મી.ના અંતરે છે. તેમાં આપા વીસામણજીનું મંદિર અને સોનગઢના આપા જીવા ભગતની સમાધિ છે. સૌરાષ્ટ્રભરના કાઠીઓ અહીં આવે છે. જીવા ભગતના માનમાં ભાદરવા સુદ ૨ ના દિવસે અહીં કામખીઆ નામનો મેળો ભરાય છે. ધણા માણસો તેમાં ભાગ લે છે.