Main Menu

ખુરશીનું મહત્વ છે…..

મુકેશ પંડિત
ખુરશી,આસન,સતા…આ બધું પભુત્વ માટે જરૂરી છે.આમ તો,બે-પાંચ દિવસમાં હવે આપણે ત્યાં ચુંટણીઓં આવી રહી છે ત્યારે આ દ્શ્ય ઘણું ઘણું દર્શાવી જાય છે,એવું લાગે છે.કેટલાક માટે આ ખુરશી મળશે કે કેમ ?…પણ બીજાને બેસવા દેવા નથી…કેટલાક માત્ર પહેરેદાર બની સતામાં આવનારની આપલુસી કરશે…તો વળી અહી બેસનાર સામે દેકારા પડકારા અને અકોણાઈ કરવાનું પણ મન હોય…અને વળી કેટલાક હળવેકથી ખેલ કરીને આ સતા મેળવી લેવાની વેતરણમાં પણ હોય…!ગમે તે હોય કક્ષા હોય કે ન હોય બધા જ નેતા બની જવાની ઉતાવળમાં છે એ પાકુ….ખુરશીનું મહત્વ છે…સમજ્યા…!?