Main Menu

દામનગર ના ઠાંસા ગામે ઈસામલિયા પરિવાર દ્વારા શ્રીમદ્ર ભાગવત

દામનગર ના ઠાંસા ગામે શ્રીમદ્ર ભાગવત માં ષડદર્શનાચાર્ય વક્તા દિપકભાઈ મહેતા ના વ્યાસાસને કથા શ્રવણ માં મોટી સંખ્યા માં કથા શ્રવણ કરતા ભાવિકો સામાજિક સદભાવના રાષ્ટ્રભક્તિ માટે યુવાનો ને માર્મિક ટકોર કરતા ભગવતાચાર્ય વ્યસન ફેશન અને કુટુંબ પરિવાર અંગે ગહન ટકોર સાર્વજનિક સેવા અંગે કાર્ય કરતા ઓ જાહેર જીવન ના અજવાળા સમાં અગ્રણીઓ ની સેવા સુવાસ ની સરાહના ભાગવત કથા માં બેઠેલા શ્રોતા કથા બેઠા છે પણ વક્તા તરીખે કથા શ્રોતા ના હદય માં બેસે તે કથા ની સફળતા કહેવાય પરોપકાર જીવદયા સુસંસ્કાર અને સુંદર ઉદરણો સાથે કથા માં અનેકો સંતો રાજસ્વી અગ્રણી ઓ મહાનુભવો ની વિશેષ હાજરી ઇસમલિયા પરિવાર ના યજમાન પદે ભવ્ય ભાગવત કથા માં માનવ મેદની કથા માં આવતા દરેક પ્રસંગો ની અતિ ભવ્ય ઉજવણી