Main Menu

ગુજરાત ચુંટણી : ૧૯૯૫ ચૂંટણી પરિણામ

ગુજરાત :૧૯૯૫ ચૂંટણી પરિણામાજરાતમાં ૧૯૯૮ પહેલા ૧૯૯૫માં ચૂંટણી યોજાઈ હતી જેમાં ભાજપે ૧૨૧ બેઠકો જીતીને સપાટો બોલાવ્યો હતો. ભાજપે મુખ્યમંત્રી પદના કોઇ ઉમેદવાર જાહેર ન કર્યા હતા. કેશુભાઈ પટેલ અને શંકરસિંહ વાઘેલા આગેવાન તરીકે હતા. ૧૯૯૫ના ચૂંટણી પરિણામ નીચે મુજબ રહ્યા હતા.વિધાનસભાની કુલ બેઠક ૧૮૨ચૂંટણી યોજાઈ ૧૮૨પરિણામ જાહેર ૧૮૨ભાજપને સીટો મળી ૧૨૧કોંગ્રેસને સીટો મળી ૪૫અન્યોને સીટો મળી ૧૬ભાજપને મત મળ્યા ૪૨.૫૧કોંગ્રેસને મત મળ્યા ૩૨.૯