Main Menu

ગુજરાત ચુંટણી  :૧૯૯૮ ચૂંટણી પરિણામ

ગુજરાત ચુંટણી  :૧૯૯૮ ચૂંટણી પરિણામગુજરાતમાં ૨૦૦૨ પહેલા ૧૯૯૮માં ચૂંટણી યોજાઈ હતી જેમાં ભાજપે ૧૧૭ બેઠકો જીતીને સપાટો બોલાવ્યો હતો. ભાજપે કેશુભાઈ પટેલના નેતૃત્વમાં ચૂંટણી લડી હતી જેમાં સ્લોગન પણ ખુબ જ રોમાંચક રાખવામાં આવ્યું હતું. ૧૯૯૮ના ચૂંટણી પરિણામ નીચે મુજબ રહ્યા હતા.વિધાનસભાની કુલ બેઠક ૧૮૨ચૂંટણી યોજાઈ ૧૮૨પરિણામ જાહેર ૧૮૨ભાજપને સીટો મળી ૧૧૭કોંગ્રેસને સીટો મળી ૫૩અન્યોને સીટો મળી ૧૨ભાજપને મત મળ્યા ૪૪.૮૧કોંગ્રેસને મત મળ્યા ૩૫.૨૮