Main Menu

ગુજરાત ચુંટણી : ૨૦૦૭ ચૂંટણી પરિણામ

ગુજરાતમાં ૨૦૧૨ પહેલા ૨૦૦૭માં ચૂંટણી યોજાઈ હતી જેમાં ભાજપે ૧૧૭ બેઠકો જીતીને સપાટો બોલાવ્યો હતો. ૨૦૦૭ના ચૂંટણી પરિણામ નીચે મુજબ રહ્યા હતા.વિધાનસભાની કુલ બેઠક ૧૮૨ચૂંટણી યોજાઈ ૧૮૨પરિણામ જાહેર ૧૮૨ભાજપને સીટો મળી ૧૧૭કોંગ્રેસને સીટો મળી ૫૯ભાજપને મત મળ્યા ૪૯.૧૨કોંગ્રેસને મત મળ્યા ૩૯.૬૩