Main Menu

સરદાર પટેલ જન્‍મ જયંતી-રાષ્‍ટ્રીય એકતા દિન નિમિતે અમરેલી ખાતે રન ફોર યુનિટી કાર્યક્રમ સંપન્‍ન….શહેરના મુખ્‍ય માર્ગો પર રેલી ફરી

સરદાર પટેલ જન્‍મ જયંતી-રાષ્‍ટ્રીય એકતા દિન નિમિતે અમરેલી ખાતે રન ફોર યુનિટી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્‍યું હતુ. સરદાર સર્કલ-લાઠી રોડ-અમરેલી ખાતે યોજાયેલ રન ફોર યુનિટી કાર્યક્રમના પ્રારંભે સરદાર પટેલની પ્રતિમાને ફુલહાર અર્પણ કરવામાં આવેલ. રાષ્‍ટ્રીય અખંડિતતા માટેના શપથ લીધા હતા.