Main Menu

અમરેલીનાં ધારાસભ્ય પરેશ ધાનાંણીનો ભેંસ ને દૂધ દોહતો વીડિયો થયો વાયરલ…ત્રણ દિવસ પહેલા સિંહો સાથે પડાવેલી સેલ્ફી બાદ ભેંશને દૂધ દોહતો વિડીયો આવ્યો સામે…જુઓ વિડીયો

અમરેલીનાં ધારાસભ્ય પરેશ ધાનાંણીનો ભેંસ ને દૂધ દોહતો વીડિયો થયો વાયરલ…ગીર માં આવેલા ઢાંઢાનેસ નો વીડિઓ હોવાની પરેશ ધાનાણી ની પુષ્ટી….ત્રણ દિવસ પહેલા સિંહો સાથે પડાવેલી સેલ્ફી બાદ ભેંશ ને દૂધ દોહતો વિડીયો આવ્યો સામે…સોશ્યલ મીડિયા માં ધાનાણીએ મચાવી ધૂમ.