Main Menu

વડિયાના તોરી રામપુર ગામે સરદાર પટેલની જન્મ જયંતિ ઉજવાઈ

રાજુ કારિયા : અમરેલીના વડિયા ના તોરી રામપુર ગામે સરદાર પટેલ ની જન્મ જયંતિ ઉજવાઈ.રામપુર ગામે ગામના તમામ ખેડૂત પરિવારો એ આજે રામપુર માં સરદાર પટેલ ની પ્રતિમા સાથે શોભા યાત્રાનું આયોજન કરેલું.અને સાંજે આજ કી સામ સરદાર કે નામ સાંજે સંગીત નો કાર્યક્રમ તેમજ જ્ઞાતિ ભોજન નો કાર્યક્રમ નું આયોજન કરેલ.