Main Menu

સિહોર કોંગ્રેસ દ્વારા ડોર ટૂ ડોર ચૂંટણી પ્રચાર…ગુજરાતમાં કોંગ્રેસની સરકાર કરશે નવસર્જનનું સ્વપ્ન સાકાર

ભાવનગર જિલ્લા કોંગ્રેસ ઉપપ્રમુખ સંજયસિંહ માલપર સિહોર શહેર કોંગ્રેસ પ્રમુખ ધીરુભાઈ ચૌહાણ ઘોઘા તાલુકા કોંગ્રેસ પ્રમુખ રેવતસિંહ ગોહિલ સિહોર તાલુકા કોંગ્રેસ પ્રમુખ માવજીભાઈ પટેલ વિધાનસભા યુવા કોંગ્રેસ પ્રમુખ જગદીશભાઈ શેલાના અમિતભાઇ લવતુકા ઇસ્માઇલભાઈ મેહતર રાહુલભાઈ બસરા જયરાજભાઈ મોરી નગર સેવક મુકેશભાઈ જાની નવશાદભાઈ કુરેશી દિનેશભાઇ પટેલ ચેતનભાઈ  ત્રિવેદી વિપુલભાઈ ઓગણિયા સહિતના જોડાયા સિહોર નગર જનોનો પ્રતિસાદ