Main Menu

સાવરકુંડલા શહેર યુવા ભાજપ દ્રારા ઓનલાઈન સભ્યો તેમજ નરેન્દ્ર મોદી  એપ નો કાર્યક્રમ યોજાયો

સાવરકુંડલા શહેર યુવા ભાજપ દ્રારા ઓનલાઈન સભ્યો તેમજ નરેન્દ્ર મોદી  એપ નો કાર્યક્રમ યોજાયો હતો. જેમા વી.ડી.કાણકીયા કોલેજના વિદ્યાર્થી ઓ તેમજ શહેર યુવા ભાજપ ના જવાબદાર કાયઁકતાઓ  જોડાયા હતા. નરેન્દ્ર મોદી એપ મીસ કોલ તેમજ એપ ડાઉનલોડ અને સાથે ઓનલાઇન સભ્ય નોંધણી કરાવવા આવો.જેમા શહેર યુવા ભાજપ ના પ્રમુખ અરવિંદ મેવાડા દ્રારા આયોજન કરવામા આવ્યુ હતો. આ કાયઁકમ ઉપસ્થિત શહેર ભાજપ ના પુવઁ પ્રમુખ  હેમાઞભાઇ ઞઢીયા. શહેરના ભાજપ ઉપપ્રમુખ વિજય સિંહ વાઘેલા તથા દીપક મોરી.અનિરુધસિંહ રાઠોડ. .હરીભાઇ ભરવાડ. .ઞૌતમ સાવજ..ગોપાલ રાઠોડ. .ધમાઁઞ મશરૂ..નિતીન હૈલેયા..અભિનવ વિઝુંડા. .ઞોપાલ વકાણી..મૌનીલ ધંધુકીયા..કેતન પંડયા..સંજય બરવારીયા..સાગર રાઠોડ. .વિજય ચાવડા..ચંદ્ર વાળા…વગેરે કાયઁકતાઓ જોડાયા હતા.