Main Menu

ચૂટણીના મુખ્ય ખર્ચ નિરીક્ષક આર.એસ.ભાટી તેમજ કલેકટર અમરાણીએ મીડિયા મોનીટરીંગ સેન્ટરની મુલાકાત લીધી

અમરેલી જિલ્લામાં વિધાનસભા સામાન્ય ચૂટણી-૨૦૧૭ અંતર્ગત ચૂટણીના મુખ્ય ખર્ચ નિરીક્ષક શ્રી
આર.એસ.ભાટી તેમજ એસ. શ્રીનિવાસન અને કલેકટરશ્રી સંજય અમરાણીએ મીડિયા મોનીટરીંગ સેન્ટર ની મુલાકાત
લયને ચૂટણી સબંધીત જરૂરી માહિતી મેળવી હતી.