Main Menu

સુરત વરાછા વિધાન સભા બેઠકના કોંગ્રેસ પક્ષના ઉમેદવાર ધીરૂભાઇ ગજેરાના સમર્થનમાં કાંગ્રેસ ટેકામાં પાટીદાર પાવર દેખાયો

સુરત વરાછા બેઠક ના કોંગ્રેસ પક્ષ ના ઉમેદવાર ધીરૂભાઈ ગજેરા ના સમર્થકો દ્વારા ઉમેદવારી નોંધાવવા જતી રેલી માં પાટીદાર પાવર દેખાયો મોટા ભાગ ના સમર્થકો એ પાટીદાર ટોપી ધારણ કરી હતી વરાછા રોડ પર ઓવર બ્રિજ હીરાબાગ ખાતે થી પચાર થયેલી રેલી માં ખૂબ મોટી સંખ્યા માં કાંગ્રેસ ના સમર્થક કાર્યકરો ઉપરાંત પાટીદાર અગ્રણી ઓ જોવા મળ્યા હતા