Main Menu

અમરેલી શહેરમાં વોર્ડ નં.1, ર, પ, 6, 8, 9, 11 માં ભાજપની મીટીંગ યોજાઈ

9પ-અમરેલી વિધાનસભા ભારતીય જનતા પક્ષના ઉમેદવાર બાવકુભાઈ ઉંધાડના સમર્થનમાં શહેરભરના વિવિધ વિસ્‍તારોમાં બેઠકોનો ધમધમાટ. અમરેલી શહેર ભાજપ દ્ધારા વોર્ડ વાઈઝ બેઠકો યોજાઈ રહી છે. તા. પ ડીસેમ્‍બરના રોજ વોર્ડ નં. 1, ર, પ, 6, 8, 9 અને 11માં ભાજપ અગ્રણીઓએ ઉપસ્‍થિત રહી માર્ગદર્શન આપ્‍યું. આ મીટીંગમાં પ્રદેશ ભાજપના ઉપાઘ્‍યક્ષ ગોરધનભાઈ ઝડફીયા, અમરેલી જિલ્‍લા ભાજપના પૂર્વ પ્રમુખ ડો.ભરતભાઈ કાનાબાર, શહેર વિકાસ સમિતિના ચેરમેન પી. પી. સોજીત્રા, અમરડેરીના ચેરેમેન અશ્‍વિનભાઈ સાવલીયા, પાણીપત હરીયાણાના ધારાસભ્‍ય મહીપાલજી, જુગલબાપુ કુબાવત, દીપકભાઈ વઘાસીયા અને વિપુલ ભટૃી, હીરાભાઈ પડાયા, દેવકુભાઈ કનાળાએ ઉદ્‌બોધન કર્યુ હતું. આ મીટીંગમાં શહેર ભાજપના પ્રમુખ રાજુભાઈ કાબરીયા, મહામંત્રી મનીષભાઈ ધરજીયા, રસિકભાઈ પાથર, નગરપાલિકાના પૂર્વ પ્રમુખ જગદિશભાઈ ધરજીયા, જયેશભાઈ ટાંક, રીતેશભાઈ ઉપાઘ્‍યાય, કિરીટભાઈ વામજા, વશરામભગત વઘાસીયા, જેભાઈ કાવઠીયા, આર.સી. ધાનાણી, કાળુભાઈ કાછડીયા,
ભરતભાઈ ચાવડા, સહીતના આગેવાનો ઉપસ્‍થિત રહયા હતા. આ વોર્ડ મીટીંગોમાંડો. ચંદ્રશ ખુંટ, તુલસીભાઈ મકવાણા, રવિરાજભાઈ શેખવા, શશીકાંતભાઈ જાની, અરવિંદબાપુ, વિરજીભાઈ બોરીચા, કાળુભાઈ પરમાર,
અરજયભાઈ અગ્રાવત, બકુલભાઈ પંડયા, વિપુલભાઈ ઠાકર, ચિરાગભાઈ ત્રિવેદી, પરેશભાઈ, હંસાબેન મકાણી, જયસુખભાઈ ડાભી, હાર્દિક સોલંકી, દિપક પરમાર, મુનાભાઈ રાઠોડ, અરવિંદભાઈ તળસાણીયા, કનુભાઈ તલસાણીયા, ગોવિંદભાઈ વાઘેલલા, ગીરીશ મકવાણા, અજય સોલંકી, શારદાબેન ડાભી, રમેશભાઈ મકવાણા, હિરેન ચાવડા, રેખાબેન વાઘેલા, મનહરસિંહ ઝાલા, યુવરાજસિંહ પલવાર, નનુભાઈ સાંખડા, ખોડાભાઈ ત્રાડ, ભગાભાઈ
ભરવાડ, કરશન રાતડીયા, રામજીભાઈ ભરવાડ, કાળુભાઈ સાંખડા, ભીખાભાઈ રાતડીયા, ડાયાભાઈ સાંખડા, ભાયાભાઈ બતાડા, આલાભાઈ હાદરા, રામભાઈ ભરવાડ, ભીખાભાઈ વાંકીયા, પુનાભાઈ ભરવાડ વિગેરે સહિત આ તમામ વિસ્‍તારોમાં બહોળી સંખ્‍યામાં શહેરના નાગરિક ભાઈઓ તથા બહેનો ભાજપના ઉમેદવાર બાવકુભાઈ ઉંધાડના સમર્થનમાં ઉપસ્‍થિત રહયા હતાં.