Main Menu

અમરેલીના ચક્કરગઢ રોડ પર આંગડીયા કર્મચારી લુટાયો…ગુજરાત આંગડીયા પેઢીના કર્મચારીને છરી મારી લુટ…ચાર અજાણ્યા શખ્સો કર્મચારી પાસેથી થેલો લુટી ફરાર..જુઓ

અમરેલીના ચક્કરગઢ રોડ પર આંગડીયા કર્મચારી લુટાયો..ગુજરાત આંગડીયા પેઢીના કર્મચારીને છરી મારી લુટ.. ચાર અજાણ્યા શખ્સો કર્મચારી પાસેથી થેલો લુટી ફરાર..ઈજાગ્રસ્ત કર્મચારીને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો..પોલીસ દોડતી થઇ..