Main Menu

અમરેલી શહેરમાં રિક્ષા ચાલક વાહનો ની અટકાયત…કોળી સમાજના પ્રમુખ વિનુભાઈ ડાબસરા દ્વારા ટ્રાફિક P.S.I. ને રજૂઆત

પોલીસ દ્વારા અમરેલી શહેર માં રિક્ષા ચાલકો ની વાહનો ની અટકાયત કરવામાં આવતા રીક્ષા ચાલકો એ અખિલ ભારતીય કોળી સમાજના પ્રમુખ એડવોકેટ શ્રી વિનુભાઈ ડાબસરા ને જાણ કરતા વિનુભાઈ ડાબસરા એ અમરેલી ટ્રાફીક પી.એસ.આઈ. વી.વી. પંડ્યા સાહેબ ને ધારદાર રજુઆત કરતા અંતે રીક્ષા ચાલક ના વાહનો ને મુક્ત કરવામાં આવ્યા હતા.. અને રીક્ષા ચાલકો એ વિનુભાઈ ડાબસરા નો આભાર માન્યો હતો.. આ તકે મુસ્લિમ સમાજ ના અગ્રણી ઝીંગાબાપુ કાદરી અને એડવોકેટ રફીકભાઈ મોગાલ પણ ઉપસ્થિત રહ્યા હતા…