Main Menu

દામનગરના ધામેલ સહિતના ગ્રામ્ય વિસ્તારો દ્વારા પોલીસ પરિવાર દામનગર અમરેલીનું ભવ્ય બહુમાન કરાયું

દામનગર ના ધામેલ સહિત ના ગ્રામ્ય વિસ્તાર માં જિલ્લા પોલીસ અધિક્ષક ડેપ્યુટી ઓફ અમરેલી દામનગર વંડા સહિત ના પોલીસ પરિવાર નું ભવ્ય બહુમાન                                                                અમરેલી ભવનગર જિલ્લા ના અનેકો પોલીસ સ્ટેશન માં લૂંટ ચોરી ધાડ ના અસંખ્ય ગુના ઓ કરતી ખતરનાક  ગેંગ ના ત્રણ આરોપી ઓ ની ઝડપી કાયદા નું જ્ઞાનભાન કરાવતી પોલીસ થી ખુશ ગ્રામ્ય વિસ્તારો દ્વારા પોલીસ પરિવાર નું બહુમાન તા૨૩/૨ ના રોજ ધામેલ ખાતે કરાયેલ  ડેપ્યુટી ઓફ અમરેલી ના મોણપરા સાહેબ પી એસ આઈ ગોસાઈ દામનગર વંડા લેડી પી એસ આઈ કણસાગરા રાઇટર ભુજદાન ગઢવી પોપટલાલ હેડ ક્રો પૃથ્વીરાજસિંહ ગોહિલ રમેશભાઈ સિસરા ભાવેશભાઈ દવે હે ક્રો  ભરતદાનભાઈ ગઢવી પી એમ કલાવડીયા પરશુરામબાપુ મોહનભાઇ કટારા સહિત સમગ્ર દામનગર પોલીસ પરિવાર નું ભવ્ય બહુમાન કરતા ધામેલ ના અગ્રણી ઓ ભોલા શેઠ રામજીભાઈ ઈસામલિયા નરેશભાઈ ડોંડા મુકેશભાઈ ડોંડા મધુભાઈ કકડીયા મધુભાઈ ચિતળિયા સહિત અનેકો ગ્રામ્ય વિસ્તારો ના સામાજિક સ્વૈચ્છિક સંસ્થા ઓ ના કાર્યકરો દ્વારા ડેપ્યુટી મોણપરા સાહેબ અમરેલી નું વિશિષ્ઠ સન્માન કરાયું હતું  પોલીસ ની સતર્કતા ની સરાહના કરતા અનેકો વક્તા ઓ દ્વારા લાઠી તાલુકા ના ગ્રામ્ય વિસ્તારો માં કાયદો વ્યવસ્થા અંગે પોલીસ ની કામગીરી અંગે સંતોષ વ્યક્ત કર્યો હતો પોલીસ અને પ્રજા એક મેક ના પૂરક બની સંભવિત ગુના ઓ અને આવા અતિ ખતરનાક ગુના કરતા આરોપી ઓ વિરુદ્ધ તે તત્પરતા દાખવી તે અંગે પોલીસ પરિવાર અમરેલી ડિવિઝન ના મોણપરા એ બિરદાવી હતી લાઠી તાલુકા ના અનેકો ગ્રામ્ય વિસ્તારો ના સરપંચો સભ્યો જાહેર જીવન ના કાર્યકર્તા ઓ દ્વારા ડેપ્યુટી ઓફ અમરેલી ડિવિઝન ની કામગીરી થી ખુશ થઈ પોલીસ પરિવાર નું ભવ્ય બહુમાન કરી સરાહના કરી હતી