Main Menu

રાજુલા સ્થિત રિલાયન્સ ડિફેન્સ કંપની સામે પ્રવિણ રામ ના આંદોલનની શરૂઆત

રાજુલા સ્થિત રિલાયન્સ ડિફેન્સ કંપની સામે પ્રવિણ રામ ના આંદોલનની શરૂવાત
આજે વહેલી સવારે 6 વાગે કોન્ટ્રાક્ટરો અને કામદારોએ કંપનીના તમામ ગેટ કરી દીધા બંધ કોન્ટ્રાક્ટરો અને કામદારો વહેલી સવારે જ ગેટ આગળ બેસી ગયા  કોન્ટ્રાક્ટરો, કામદારો અને કંપનીના સત્તાધીશો વચ્ચે વહેલી સવારે જ રકઝક  વહેલી સવારે પોલીસે આંદોલનકારી પ્રવિણ રામ સહિત 30 થી વધુ લોકોની કરી ધરપકડ તમામને મરીન પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા  કોન્ટ્રાક્ટરો અને કામદારો ના કરોડો રૂપિયા આપવામાં રિલાયન્સ ડિફેન્સ કંપનીના ઠાગાથૈયા