Main Menu

રાજુલાના ભેરાઈ ગામે ગેરકાયદેસર ચાલતા ઝીંગા ફાર્મ મામલે ગ્રામજનો રોષિત… ગ્રામજનોએ સુત્રોચાર કરી પાઠવ્યું આવેદનપત્ર

રાજુલાના ભેરાઈ ગામે ગેરકાયદેસર ચાલતા ઝીંગા ફાર્મ મામલે ગ્રામજનો રોષિત……
ભેરાઈ ગ્રામજનોએ પાઠવ્યું પ્રાંત કલેકટરને આવેદનપત્ર…..સરકારી પડતર, ગૌચર જમીનો પર ગેરકાયદેસર ઝીંગાફાર્મ બેરોકટોક ધમધમે છે…..ઝીંગા ફાર્મ બંધ કરાવવા માટે ભેરાઈ સરપંચ સહિતના ગ્રામજનોએ સુત્રોચાર કરી પાઠવ્યું આવેદનપત્ર…..