Main Menu

SC,ST,OBC ની સ્કોલરશીપ ન આપવા બાબતે અમરેલી NSUI દ્વારા વિરોધ પ્રદર્શન અમરેલી કોલેજ સર્કલ ખાતે કર્યું

વર્તમાન સરકાર દ્વારા SC ST OBC સમાજ પ્રત્યે ઓરમાયું વર્તન રાખી આ સમાજ ના વિદ્યાર્થીઓને મળવા પાત્ર શિષ્યવૃતિ અટકાવવાતા આજરોજ અમરેલી જિલ્લા NSUI ના મહામંત્રી દેવરાજ બાબરીયા તેમજ અમરેલી જિલ્લા યુથ કોંગ્રસ ના પ્રમુખ પરેશભાઈ ભૂવા યૂથ કોંગ્રેસ મહામંત્રી સન્નીભાઈ ડાબસરા અને અમરેલી ITI NSUI પ્રમુખ ઉદયભાઈ વાળા તેમની ટિમ દ્વારા આ આ બાબતે ઉગ્ર વિરોધ અને દલિત વિરોધી સરકાર ના નારા સાથે વિરોધ દર્શાવવામાં આવ્યો હતો સાથો સાથ માત્ર વોટબેંક ની રાજનીતિ રમતા ભાજપા ના શાસકો 5 લાખ થી વધુ SC ST OBC સમાજ ના વિદ્યાર્થીઓ ને શિક્ષણ ના અધિકાર થી વંચિત રાખ્યા છે 8500 કરોડ નું બજેટ અટકાવ્યું છે અને છેલ્લા ત્રણ વર્ષ ના શાશન માં દરવખતે સ્કોલરશીપ માં ઘટાડો આપી દલિત વિરોધી માનસિકતા છતી થઈ રહી છે