Main Menu

ભાવનગરમાં પ્લાસ્ટીકના ગોડાઉનમાં આગ લાગી

ભાવનગરમાં પ્લાસ્ટીકના ગોડાઉનમાં આગ લાગી ઉઠતા ભારે નુકશાન થયુ હતું. ફાયરબ્રિગેડના સ્ટાફે ચાર ગાડી પાણીનો છંટકાવ કરી આગને કાબુમાં લીધી હતી. મળતી વિગતો મુજબ કનિદૈ લાકિઅ શહેરનાં કંુભારવાડા પાસે ચિત્રા જીઆઇડીસી વિશ્વકર્મા પ્લોટનં. ૧ માં આવેલ મુરાજભાઇ બાવદીનભાઇ ઇસાણીની માલીકીનાં પ્લાસ્ટીકના વેસ્ટના ગોડાઉનમાં કનિદૈ લાકિઅ આગ ભભુકી અકિલા ઉઠી હતી જોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં  ગોડાઉનમાં રહેલો પ્લાસ્ટીકનો જથ્થો સળગી ગયો હતો. આગ ના ધુમાડા ઉંચે ઉંચે કનિદૈ લાકિઅ ફેલાયા હતા. જીઆઇડીસી વિસ્તારના લોકોનાં ટોળેટોળા ઘટના સ્થળે દોડી આવ્યા હતા. બનાવ અકીલા ની જાણ થતાં જ ફાયર બ્રિગેડનાં સ્ટાફે ઘટના સ્થળે દોડી કનિદૈ લાકિઅ આવી ચારગાડી પાણીનો છંટકાવ કરી આગને કાબુમાં લીધી હતી.